NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 6 ગુજરાતી પાઠ ૧ - ચિત્રવણૅન
Total questions: 13
Worksheet time: 2mins
Name
Class
Date
1.
પાઠનું ચિત્ર ક્યાં સ્થળનું છે. ?
a)
રેલ્વે સ્ટેશન
b)
બસસ્ટેશન
c)
બજાર
2.
ચિત્રમાં ફેરિયો શું વેચે છે. ?
a)
શાકભાજી
b)
ફળ
c)
રમકડાં
3.
ચિત્રમાં કેટલી સ્ત્રીઓ દેખાય છે. ?
a)
ચાર
b)
પાંચ
c)
ત્રણ
4.
ચિત્રમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ?
a)
4:40
b)
3:40
c)
5:40
5.
ચિત્રમાં બુકસ્ટોલનુ નામ શું છે. ?
a)
પરબત
b)
પ્રહાર
c)
પ્રભાત
6.
ચિત્રમાં કેટલા કુલી દેખાય છે. ?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
7.
રેલ્વે સ્ટેશનમાં સૂચનાઓ શેના દ્વારા અપાય છે. ?
a)
સ્પીકર
b)
માઈકથી
c)
લાઉડસ્પીકરથી
8.
ચિત્રમાં કેટલા પુરુષ દેખાય છે.?
a)
13
b)
12
c)
14
9.
ચિત્રમાં ટિકિટ ચેક કોણ કરે છે. ?
a)
ટિકિટ ચેકર
b)
મેનેજર
c)
ચેકર
10.
ચિત્રમાં માણસોને બેસવા માટે શું મૂકેલું છે. ?
a)
ખુરશી
b)
બાંકડો
c)
પાટલી
11.
ચિત્રમાં કેટલી વ્યક્તિઓએ માથે સામાન ઉપાડેલ છે. ?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
12.
ચિત્રમાં કચરો નાખવા શું મૂકેલું છે. ?
a)
પેટી
b)
કચરાપેટી
c)
ડબો
13.
ચિત્ર માં પાટા પર શું છે. ?
a)
રેલ્વેગાડી
b)
બસ
c)
લકઝરી
Reset
