WorksheetsMatruchaya Quiz-22
Total questions: 25
Worksheet time: 13mins
અંગ્રેજ સરકારે આપેલ "નાઈટ" નો ખિતાબ કોણે પરત કર્યો હતો?
ગોપાલ કૃષ્ણ ગોખલે
વિનાયક સાવરકર
મદનલાલ ધિંગરા
બાળ ગંગાધર તિલક
(5+5+15÷5) = ......
10
20
30
40
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં જિલ્લામાં આવેલી છે?
અંકલેશ્વર
ભરૂચ
અમદાવાદ
તાપી
Fill in the blanks with proper pair of words.
The old banker was remembering how, fifteen years, .................. he had given a party....... a similar autumn evening.
After, in
Before, then
Ago, on
Behind on.
Ans. Ago, on
Many intellectuals were........and......... had been interesting conversations.
Presence, their
Presence, there
Present, their
Present, there
Ans. Present, there
" I shall never draw the sword again............to.......... my country. " declared Askhoka.
Expect, defence
Except, defence
Accept, defend
Except, defend
Ans except, defend
We visited the science city.......... is situated....... Ahemedabad.......... week.
Who, on, next
Which, on, last
What, in, next
Which, in, last
Ans which, in, last
He was so........ wounded.....he was not able to get up.
Serious, if
Serious, that
Seriously, if
Seriously, that
Ans seriously, that
Many years........... In Kerala there lived a king....... name was King Mahabali.
Ago, whom
Ago, who,
After, whose
Ago, whose
સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું?
ગાંધી આશ્રમ
સત્યાગ્રહ આશ્રમ
દાંડી આશ્રમ
કસ્તુરબા આશ્રમ
ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ?
અમદાવાદ
કચ્છ
રાજકોટ
સુરેન્દ્રનગર
નીચેનામાંથી કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે?
ટોળું
ક્રોધ
પહાડ
ભાદરવો
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે??
25
20
16.5
12.5
લુપ્ત સંખ્યા શોધો.
| 2 | 3 | 6 | 5 |
| 2 | 4 | 8 | 6 |
| 4 | 7 | 28 | 11 |
| ? | 9 | 9 | 10 |
0
2
3
1
મધમાં કઇ શર્કરા હોય ?
ગેલેકટોઝ
માલ્ટોઝ
સુક્રોઝ
ફ્રુકટોઝ
પાંચ મિત્રો - સચિન, દ્રવિડ, યુવરાજ, ઝાહિર અને તેજેશ્વર છે. સચિન દ્રવિડ કરતાં નીચો છે. પરંતુ તેજેશ્વર કરતાં ઉંચો છે. યુવરાજ સૌથી ઉંચો છે. ઝહિર કરતાં થોડો નીચો છે અને સચિન કરતાં થોડો ઉંચો છે. સૌથી નીચો કોણ છે?
તેજેશ્વર
સચિન
ઝાહિર
દ્રવિડ
નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 4,8,9,27,16,64,25,.....
125
100
50
225
જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે?
કૂતરો
બકરી
ગધેડો
ઘોડો
26મી જાન્યુઆરી, 2002ના રોજ શનિવાર હતો, તો ૩જી ઓકટોબર, 2002ના રોજ કયો વાર હશે?
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ?
છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
લદ્દાખનો ઉચ્ચપ્રદેશ
કારાકોરમનો ઉચ્ચ પ્રદેશ
પલ્લવ એક પરીક્ષામાં 294 ગુણ એટલે 49% થી ઉત્તીર્ણ થાય છે અને તે જ પરીક્ષામાં તેની બહેન તે જ પરીક્ષામાં 372 ગુણ મેળવે છે તો તે કેટલા ટકા થઈ ઉત્તીર્ણ થશે?
62
72
55
60
પ્લાયાનુ વૈકલ્પિક નામ શોધો
કરાડ
સુકુ તળાવ
મુખ ત્રિકોણ
પર્વત
પોલીસ જવાનોની ટુકડી એક હારમાં મનજીતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે. જયારે અમિતનો ક્રમ જમણી બાજુથી 10મો છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો મનજીત ડાબી બાજુએથી 12માં ક્રમે જાય છે. તો જમણી બાજુ અમિતનો ક્રમ કેટલામો?
16મો
17મો
18મો
19મો
વસ્તુ પર લાગતા બળનું માપન ક્યાં સાધનથી થાય?
હોકાયંત્ર
સ્પ્રિંગ કાંટો
સ્ટેથોસ્કોપ
બેરોમીટર
કયો તારો પોતાના સ્થાન પરથી ખસતો નથી?
ધ્રુવ
વ્યાઘ
સુર્ય
આપેલ તમામ
0.36 : 1.8 = 6.4 : x તો x= .......
32
16
7.2
3.2
Fill in the blanks with proper pairs.,
" I shall never draw the sword again............to.......... my country. " declared Askhoka.
Expect, defence
Except, defence
Accept, defend
Except, defend
એક શાળાનો બસ ડ્રાઈવર શાળાની ઉત્તર તરફ 2 કિમી જઈને ડાબી બાજુ વળી જાય છે. 5 કિમી જઈને તે ફરીથી ડાબીબાજુ વળીને 8 કિમી જાય છે. ત્યારબાદ ડાબી બાજુ વાળીને 5 કિમી જાય છે. અંતમાં તે ડાબી બાજુ વળી 1 કિમી જાય છે અને ત્યાં ઉભો રહે છે. તેને ફરી સ્કુલ જવામાં કેટલું અંતર કાપવું પડશે અને કઈ દિશામાં જવું પડશે?
૩ કિમી ઉત્તર
7 કિમી પૂર્વ
6 કિમી દક્ષિણ
5 કિમી ઉત્તર
કયા ભૌગોલિક પ્રદેશમાં શિયાળામાં વરસાદ પડે છે?
વિષુવવૃતિય જંગલના પ્રદેશમાં
મોસમી પ્રકાર
શકુંદ્રુમ પ્રકાર
ભૂમધ્ય પ્રકાર
1/8 એટલે કેટલા ટકા?
15
25
12.5
20
