wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રીહરિના સ્ત્રીભક્તો

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

શ્રીજી મહારાજને દીકરા કહીને કોણ બોલાવતું હતું ?

a)

ગંગામાં

b)

જીવુબા

c)

લાડુબા

d)

ફઈબા

2.

શ્રીજી મહારાજને માણકી ઘોડી કોણે અર્પણ કરી હતી ?

a)

મોંઘીબા

b)

વજીબા

c)

રતનબા

d)

હીરબાઇ

3.
ધરમપુરના કોણ સ્ત્રીભક્ત મહારાજના આશ્રીત હતા ?
a)
કુશળ કુંવરબા
b)
ઝમકુબા
c)
લક્ષ્મીબાઈ
d)
જય કુંવરબાઇ
4.
શ્રીજી મહારાજે ક્યાં ભક્તનો ભાવ જોઈને ખાંડ ને બદલે સાકર જમ્યા હતા ?
a)
અમૃતબાઈ
b)
લાઘીબાઈ
c)
લાડુબા
d)
મીણબાઈ
5.
દાદા ખાચરની બીજી પત્નીનું નામ શું હતું ?
a)
જશુબાઈ
b)
કુમુદા
c)
સુરપ્રભા
d)
સોમાદેવી
6.
જીવુબા કોનો અવતાર માનવામાં આવે છે ?
a)
મહાલક્ષ્મીજી
b)
રાધાજી
c)
સરસ્વતીજી
d)
સીતાજી
7.
કોણ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીનો અવતાર હતા ?
a)
જાનબાઈ
b)
લાડુબા
c)
મોટીબા
d)
વજીબા
8.

અડાલજની વાવ બાંધનાર રાણી બીજા જન્મે ક્યાં સ્ત્રીભક્ત થયા હતા ?

a)

ઝમકુબા

b)

કુશળ કુંવરબા

c)

લક્ષ્મીબાઈ

d)

જયકુંવરબાઇ

9.
મહારાજે ક્યાં સ્ત્રીભક્તનું નામ માતાજી રાખ્યું હતું ?
a)
ઝમકુબા
b)
કુશળકુંવરબા
c)
લક્ષ્મીબાઈ
d)
જયકુવરબાઈ
10.
મેથાણના કાનુબાઈયે શ્રીજી મહારાજને વાહલામાં વાહલી વસ્તુ શું આપી ?
a)
બે દીકરા
b)
પોતાનો ખજાનો
c)
પોતાની ઘોડી
d)
એક પણ નહી
11.
શ્રીજી મહારાજને મળવા નીકળેલા ક્યાં ભક્ત ઉટનાં હાડપિંજરમાં સંતાયા હતા ?
a)
જમકુબાઈ
b)
કુશળકુંવરબાઈ
c)
રતનબાઈ
d)
લક્ષ્મીબાઈ
12.
લગ્નમંડપમાં લગ્ન પુરા થતા જ પતિને હાથઘરણું કોણે કર્યું હતુ ?
a)
રામબાઈ
b)
લાઘીબાઈ
c)
લાડુબા
d)
પાચુંબા
13.
શ્રીજી મહારાજને અણીશુદ્ધ ચોખા કોણે અર્પણ કર્યા હતા ?
a)
કુશળકુંવરબા
b)
લાઘીબાઈ
c)
કડવીબાઈ
d)
ઉદયકુંવરબાઈ
14.
ક્યાં સ્ત્રીભક્ત દીવ બંદર ના છે ?
a)
પ્રેમબાઈ
b)
સાકરબાઈ
c)
લાઘીબાઈ
d)
રૂપાબાઈ
15.

લાડુબા અને જીવુબાનાં લગ્ન થયા હતા ?

a)

હા

b)

ના

16.
શ્રી હરિએ ક્યાં ગામના અન્નજળનો ત્યાગ કર્યો હતો ?
a)
મછીયાવ
b)
સારંગપુર
c)
છપૈયા
d)
ગઢાળી
17.
કચ્છમાં સૌપ્રથમ સ્ત્રીભક્તોમાં સત્સંગ કરાવનાર કોણ હતા ?
a)
લાઘીબાઈ
b)
લક્ષ્મીબાઈ
c)
મીણબાઈ
d)
રતનબાઈ
18.
"તારું સ્વરૂપતો આત્મા છે દેહ નથી , ગણપતીને સ્થાનક જય તારું સ્વરૂપ જો" આ વાક્ય શ્રી હરિ કોને કહે છે ?
a)
લાડકીબાઇ
b)
જીવુબા
c)
લાડુબા
d)
સાકરબા
19.
સુરા ખાચરના ધર્મપત્નીનું નામ જણાવો ?
a)
શાંતાબા
b)
રતનબાઈ
c)
લક્ષ્મીબા
d)
રૂપબાઈ
20.
નીલકંઠ વર્ણી લખું ચારણને ત્યાં કેટલું રોકાયા હતા ?
a)
દોઢ મહીનો
b)
એક મહીનો
c)
બે મહિના
d)
ત્રણ મહિના
21.

શ્રીજીમહારાજે પોતાના ચરણ ક્યાં ભક્તના હાંડામાં બોળ્યા હતા ?

a)

લક્ષ્મીબાઈ

b)

રતનબાઈ

c)

જાનબાઈ

d)

ગંગાબાઈ

22.
મૂળી ડોસી ક્યા ગામ ના હતા ?
a)
ઘાંડલા
b)
વડતાલ
c)
ધમડકા
d)
લોઢવા
23.
મેથાણના ગોવિંદરામના લગ્ન કોની સાથે થયા હતા ?
a)
અમરબાઈ
b)
પ્રેમબાઈ
c)
રામબાઈ
d)
રાજબાઇ
24.
વાંકીયા ગામના સ્ત્રીભક્ત કોણ હતા ?
a)
રાજબાઇ
b)
રાઈબાઈ
c)
રામબાઈ
d)
માનબાઈ
25.
"સ્વાદીયો અને સાઢુડોય છે અને મનગમતું ન મળે તો ભૂખ્યો રહી જાય" એ વાક્ય કોણ બોલે છે ?
a)
અમૃતબાઈ
b)
પ્રેમબાઈ
c)
અમરતબાઈ
d)
અવલબાઈ
26.
કુંડળના રાઇબાઈને કેટલા દીકરા હતા ?
a)
3
b)
2
c)
4
d)
1
27.
પંચાળાનાં જીણાભાઈના માતાનું નામ શું હતું ?
a)
ગંગાબા
b)
રતનબા
c)
અદિબા
d)
લાધીબા
28.
"બેન" જગત ભલે આપણને પતિ-પત્ની માને, પણ તમે મારા બેન - હું તમારો ભાઈ. આવાક્ય કોણે કહ્યુ
a)
અમરબાઈ-ગોવિંદરામ
b)
વજીબાઈ-ગોવિંદરામ
c)
અમૃતબાઈ-શિવરામ
d)
એક પણ નહિ
29.
વિજાપુર ના વજીબાના પતિનું નામ શું હતું ?
a)
પ્રાગજીભાઈ
b)
દેવજીભાઈ
c)
ડાયાભાઇ
d)
રાણાભાઇ
30.
સોમબા દાદાખાચર ના.............હતા ?
a)
ફોઈ
b)
માતા
c)
બેન
d)
દીકરી
31.
લખુચારણના ગામ નું નામ શું હતું ?
a)
લોઢવા
b)
વીજાપુર
c)
ધમડકા
d)
ગોલીડા
32.
શ્રી હરિએ ભૂજમાં કયા ભક્તને સમાધી કરાવી તેના હાથમાં સળગતા કોલસા મુક્યા હતા ?
a)
લાધીબાઇ
b)
સુરજબાઇ
c)
મીણબાઇ
d)
જાનબાઇ
33.
શ્રીજી મહારાજ ત્રણ માટલા દહી ક્યા ભક્તને ઘેર જમ્યા હતા ?
a)
કરણીબા
b)
વજીબાઇ
c)
રુકમાઇબાઇ
d)
સાકરબાઇ
34.
શ્રીજી મહારાજે પોતાનાાચરણથી ક્યાભક્તના આંગણમાં રહેલો પીપળો દુર ખસેડ્યો હતો ?
a)
વજીબાઇ
b)
વાલબાઇ
c)
વખતબા
d)
સદાબા
35.
લાડુબાનો અગ્નીસંસ્કાર કઇ જગ્યાએ કરવામાં આવ્યો હતો. ?
a)
લક્ષ્મીવાડી
b)
રાધાવાવ
c)
ઘેલાકાઠે
d)
એક પણ નહિ