wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા (પેઇજ નંબર 76 થી 100)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.
ગણેશ શેઠની પેઢીનું નામ આપો ?
a)
લાલજી ગણેશ
b)
કાનજી ગણેશ
c)
માવા મુસા
d)
માવજી ગણેશ
2.
લાલજીના વણોતર કોણ હતા ?
a)
ગણેશ શેઠ
b)
માવજી શેઠ
c)
લાલભાઈ દવે
d)
કાનજી શેઠ
3.
લખુ ચારણના દીકરાનું નામ આપો ?
a)
વીરો
b)
પૂંજો
c)
ચારણીયો
d)
ભામાશા
4.
જુનાગઢમાં ધર્મદાસની જગ્યામાં નીલકંઠને ભોજન કરતી વખતે કેટલી વખત ઉઠાડ્યા ?
a)
7
b)
1
c)
11
d)
એકપણ નહી
5.
હંસરાજ ગાંધીના વંશજોએ કઇ પેઢીની સ્થાપના કરી ?
a)
ગાંધી સન્સ
b)
ગાંધી ઇન્ડીયા
c)
ગાંધી બંધુ
d)
ગાંધી ગ્રામ
6.
લોઢવામાં નીલકંઠવરર્ણી ભેસો ચરાવવા જતા ?
a)
સાચુ
b)
ખોટુ
7.
ચિત્તના સંસ્કારો નાશ થયા પછી પણ એની હાજરીનો ભાસ થાય આ કેવી વૃત્તિ ?
a)
બાધિતાનુવૃત્તિ
b)
ગંદી વૃત્તિ
c)
માયિક વૃત્તિ
d)
અબાધિતાનુવૃત્તિ
8.
અધ્યાત્મ માર્ગના પ્રવાસી માટે લખુ ચારણ નો પ્રસંગ .............. છે ?
a)
વિરામબિંદુ
b)
અદભુત
c)
યોગ્ય
d)
નકામો
9.
અધ્યાત્મમાર્ગનો આરંભ .............. થી થાય છે ?
a)
સદાચાર
b)
તપ
c)
ભજન
d)
યોગ
10.
અધ્યાત્મમાર્ગનો વિરામ ............. માં થાય છે ?
a)
અહંશૂન્ય સમાધિ
b)
કલ્યાણ
c)
ધામ
d)
જમપુરી
11.
નીલકંઠવર્ણીએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા છે ?
a)
હા
b)
ના
12.
પ્રભાસક્ષેત્રમાં ત્રણ નદી હિરણ, સરસ્વતી અને ............ નો સંગમ થાય છે ?
a)
મધુવંતી
b)
ગંગા
c)
ગોદાવરી
d)
સરસ્વતી
13.
૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે ............ તીર્થે અંતર્ધાન લીલા સ્વીકારી હતી ?
a)
ભાલકા
b)
પાટણ
c)
જૂનાગઢ
d)
દ્વારકા
14.
ભગવાન શ્રીકૃષ્ણે શરીર છોડ્યું ત્યારે કેટલા મહાપુરુષ હાજર હતા ?
a)
5
b)
3
c)
1
d)
2
15.
ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા અને હસ્તિનાપુર માં છેલ્લો સંદેશો કોની સાથે મોકલેલ ?
a)
દારુક
b)
ઉદ્ધવ
c)
અર્જુન
d)
બલરામ
16.
કઈ પર્વતમાળા હિમાલય કરતા પણ પ્રાચીન છે ?
a)
ગિરનાર
b)
લદ્દાખ
c)
સેતુબંધ રામેશ્વર
d)
એક પણ નહિ
17.
પીપલાણામાં કઇ પ્રસાદીની નદી આવેલ છે ?
a)
ઓઝત
b)
મચ્છુન્દ્રી
c)
ભાદર
d)
સોનરખ
18.
પુરાણોમાં ગીરનાર રૈવતાચળ તરીકે પ્રસિદ્ધ છે.
a)
હા
b)
ના
19.
નીલકંંઠવર્ણીએ દામોદર કુંડમાં સ્નાન કર્યુ નહોતુ
a)
ખોટુ
b)
સાચુ
20.
નરસિંહ મહેતાને ચોરે નીલકંઠ કેટલી રાત્રી રોકાયા હતા ?
a)
3
b)
એકપણ નહી
c)
1
d)
2
21.
નીલકંઠવર્ણી અશોકના શિલાલેખ પાસે શાના વૃક્ષ નીચે રાત રહ્યા હતા ?
a)
રાયણ
b)
લીંબડો
c)
પીપળો
d)
રાવણો
22.
મહારાજા મુચકુંદે કોના રૂપે જન્મ ધારણ કરેલ ?
a)
નરસિંહ મહેતા
b)
જૂનાગઢના નવાબ
c)
ગિરનાર પર્વત
d)
રાયધણસિંહ
23.
વંથલી કોની તપ:સ્થળી છે ?
a)
વામનજી
b)
પાંડવો
c)
કૃષ્ણ
d)
લક્ષ્મીની
24.
સદ્ગુરુ રામાનંદ સ્વામીએ પીપલાણાનાં નરસિંહ મહેતાને શું કહેલ ?
a)
ભેખની સેવા કરજે
b)
ભજન કરજે
c)
ધ્યાન કરજે
d)
તપ કરજે
25.
પીપલાણાના નરસિંહ મહેતાના પુત્રનું નામ શું હતું ?
a)
કલ્યાણજી
b)
દામજી
c)
રામજી
d)
પુત્ર જ નહોતા
26.
પીપલાણામાં રામાનંદ સ્વામીની વાત સૌપ્રથમ નીલકંઠવર્ણીને કોણે કરેલ ?
a)
કલ્યાણજી
b)
સુખાનંદ સ્વામી
c)
મુક્તાનંદ સ્વામી
d)
માચા ખાચર
27.
પીપલાણાના નરસિંહ મહેતાએ આત્મહત્યાનો પ્રયત્ન કરેલ ?
a)
હા
b)
ના
28.
મઢડાનાં ભક્તનું નામ આપો ?
a)
જેઠા મેર
b)
કાશીરામભાઇ
c)
દેવા આહીર
d)
જેસલ મેર
29.
જેઠા મેર અને તેના પત્નિ કેટલા જન્મથી બ્રહ્મચર્યવ્રત રાખતા હતા ?
a)
100 જન્મ
b)
10.0 જન્મ
c)
10000 જન્મ
d)
1000 જન્મ
30.
જેઠા મેેર ક્યા સંતના વચનથી ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય આશ્રીત થયા ?
a)
મુક્તાનંદ સ્વામી
b)
રામાનંદ સ્વામી
c)
આત્માનંદ સ્વામી
d)
સહજનંદ સ્વામી