NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 151 થી 175 )
Total questions: 31
Worksheet time: 16mins
શીતળદાસ સાધુ થયા પછી શું નામ પાડ્યુ હતુ ?
વ્યાપકાનંદ સ્વામી
શુકાનંદસ્વામી
અદ્વૈતાનંદસ્વામી
સ્વરુપાનંદસ્વામી
મુકુંદ બ્રહ્મચારી ક્યાંના વતની હતા ?
મછિયાવ
ફરેણી
પીપલાણા
ડભાણ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુકુંદ બ્રહ્મચારીની તુલના કોની સાથે થાય છે ?
હનુમાનજી
શેષજી
લક્ષ્મણજી
નારદજી
આનંદાનંદ સ્વામીએ કોની પાસેથી વૈષ્ણવી દીક્ષા લીધી હતી ?
રામ ગલોલાજી
રામાનંદસ્વામી
સહજાનંદસ્વામી
આત્માનંદસ્વામી
ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવ હિતાવહની સેવા ક્યાં શરુ કરી હતી ?
માંગરોળ
જુનાગઢ
છપૈયા
લોયા
મગ્નિરામ ક્યાં ગ્રંથના આધારે સાધના કરેલી ?
શારદા તંત્ર
યંત્ર સમીધ
ગાયત્રી તંત્ર
ભૈરવ તંત્ર
મગ્નિરામ સાધુ થયા બાદ તેનું નામ શું હતું ?
અદ્રેતાનંદ સ્વામી
અદ્ભુતાનંદસ્વામી
અદ્રોહાનંદસ્વામી
યંત્રાનંદસ્વામી
લાલ-લીલા છેડા વાળી લાકડી મહારાજે કોને આપેલી ?
લખમણીયાને
શેખજીને
સુરાખાચરને
અલૈયાખાચરને
શ્રીજી મહારાજે સોનીને સમાધી કરાવી ક્યા મોકલ્યો ?
ગોલોકમાં
અક્ષરધામમાં
વૈકુંઠમાં
નરકમાં
શ્રીજી મહારાજેે સમાધિ પ્રકરણ શરુ કર્યુ ત્યારે મુકતાનંસ્વામી ક્યા હતા ?
કચ્છ
ગુજરાત
માંગરોળ
લોજ
