NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 391થી 410 )
Total questions: 35
Worksheet time: 18mins
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનુ સત્સંગમાં યોગદાન દર્શાવતો કયો શબ્દ છે ?
મામાનો સત્સંગ
બાઈનો સત્સંગ
માનો સત્સંગ
સાંખ્યોગીનો સત્સંગ
............... નો સત્સંગ એટલે કરિયાવરમાં આવેલો સત્સંગ.
મામા
સાસરિયા
સાળા
એકપણ નહિ
સ્ત્રીઓ માટે દર્શન તથા જ્ઞાનની સ્વતંત્ર વ્યવસ્થા કરવામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ પ્રથમ છે. - કોણ લખે છે ?
કિશોરલાલ મશરૂવાલા
પન્નાલાલ પટેલ
ન્હાનાલાલ
ગાંધીજી
"સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું સ્થાન" આ પુસ્તકનાં લેખકનુ નામ આપો.
પૂ. માધવપ્રિયસ્વામી
પૂ. શાસ્ત્રીજી મહારાજ
પૂ. હરિસ્વરુપસ્વામી
પૂ. શ્રીહરિસ્વામી
સત્સંગ માટે બહેનોએ વેઠેલ કષ્ટમાં ગોરવીયાળીમાં કોણ મુખ્ય હતા ?
રુકમાઈબાઈ
રંજનબાઈ
રૂડીબાઈ
રંભાબાઇ
ગોરવીયાળી ગામ કઈ નદીને કાંઠે આવેલ છે ?
ઓઝત
સરસ્વતી
સાબરમતી
નર્મદા
શ્રીજી મહારાજે ઓઝત ગંગામાં સ્નાન કરેલ છે ?
ગોરવીયાળી ગામ કોનું ગણાતુ હતુ ?
ચારણોનું
આહીરોનું
દરબારોનું
પટેલોનું
ગોરવીયાળી ગામ છોડનાર ભક્તોના નામ આપો.
ત્રયેણ
ભગો - મૂળો
રૂડા પટેલ
કરસન બાંભણીયા
રુક્માઇબાઇના ભાઈનું નામ અને સસરાના ગામનુ નામ આપો.
રૂડા સાવલિયા - હળવદ
રૂડા પટેલ - પીઠવડી
રૂડા સાવલિયા - ગોરવીયાળી
એકપણ નહિ
દીકરી બહુ દુઃખ વેઠવા પડે છે ? - કોણ કોને કહે છે ?
શ્રીજી મહારાજ - રુક્માઇબાઇ
શ્રીજી મહારાજ - ઝમકુ બાઈ
કરસન બાંભણીયા - દીકરીને
રૂડા પટેલ - દીકરાની વહુ ને
શ્રીજી મહારાજે રુકમાઈ બાઈને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા ?
હળવદ થી ગઢડા
પૃથ્વી થી અક્ષરધામ
કૈલાશ થી પૃથ્વી
હળવદ થી પીઠવડી
મહારાજે રુકમાઈબાઈની ભલામણ કોને કરેલ ?
જીવુબા
રાજબા
લાધીબા
પાંચુબા
મહારાજે રૂડા પટેલને રુકમાઈ બાઈને નીચે માંથી કઇ વસ્તુ આપવાની કહી હતી ?
ત્રણેય
વિયાયેલી ભેંસ
બે ગુણી બાજરો તથા ઘંટી
સૂતર કાંતવાનો રેંટિયો
ઝીંઝાવદરના અલૈયા ખાચરે ............ ને લાડકોડથી ઉછેર્યા હતા ?
રામબાઈ
રાજબાઇ
રંજનબાઈ
રળિયાતબાઈ
ગોર દાદા ! આ પરણવાનું પૂરું ક્યારે થશે ? - કોણ બોલે છે ?
રામબાઈ
રાજબાઇ
લાધીબાઈ
ઝમકુબાઈ - માતાજી
રામબાઈ ગઢપુરમાં કોનો સમાગમ કરતા ?
જીવુબા
લાધીબા
પાંચુબા
નાનુબા
ખમ્મા મારા વીર ને ! આ બેનની ભેટને સ્વીકારી લે! - કોણ કોને કહે છે ?
રામબાઈ - વરરાજાને
રામબાઈ - ભાઈને
રામબાઈ - અલૈયા ખાચરને
રામબાઈ - ગોરદાદાને
ઝીંઝાવદર અને વાંકિયાના અલૈયાખાચર બંને એક જ છે ?
વાંકિયાના ............. ને પુરુષનો સ્પર્શ હરામ હતો.
રાજબાઇ
રામબાઈ
રાધાબાઈ
લાઘીબાઈ
ઓરડામાં રાજબાઇની જગ્યાએ યુવાને શું જોયું ?
સિંહણ
નાગણ
વાઘણ
માતાજી
એભલ પરિવારે મહારાજના આદેશથી રાજબાઈને ............. દીકરી તરીકે રાખ્યા હતા.
પાંચમી
પારકી
મહારાજની
ચોથી
તમે દાદાખાચરને કહો કે અમારે વચને અગ્નિદેવ ને પ્રાર્થના કરે........... -આ કોના વચન છે ?
ગોપાળાનંદસ્વામી
સ્વામિનારાયણ ભગવાન
મુક્તાનંદસ્વામી
લાડુબા
ઉદેપુરના ઝમકુબા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ના ...........
મીરા
રાધા
ગોપી
રુક્મણિ
રાણાના ઘોડેસ્વારોથી બચવા ઝમકુબા શેમાં સંતાયા ?
મરેલા ઉંટીયામાં
બોરડીના ઝાળામાં
ઊંડી ભેખડ માં
એકપણ નહિ
મરેલા પ્રાણીના હાડપીંજરમાં ઝમકુબા કેટલો સમય રહ્યા ?
ત્રણ દિવસ અને ત્રણ રાત્રી
બે દિવસ અને એક રાત્રી
બે દિવસ અને બે રાત્રી
ત્રણ દિવસ અને ચાર રાત્રી
શ્રીજી મહારાજે શાનો વેશ લઇને ઝમકુબાની સહાય કરી ?
વૃદ્ધ બ્રાહ્મણ
વૃદ્ધ સાધુ
વૃદ્ધ ભિક્ષુક
દિવ્ય દેહે
ઝમકુબાનું નામ મહારાજે શું પાડ્યું હતું ?
માતાજી
રાધાજી
સીતાજી
માવડી
ઝમકુબાને કચ્છમાં કોણે સાચવ્યા ?
લાધીબા
ફઈબા
રાજબા
વજીબા
લાધીબા અને ઝમકુબા એમાં પેલા કોણ ધામમાં ગયા ?
ઝમકુબા
લાધીબા
બંને સાથે ગયા
એકપણ નહિ
લાધીબા અને ઝમકુબા બંનેના ધામમાં જવા વચ્ચે કેટલા સમયનું અંતર રહેલ ?
એક કલાક
એક દિવસ
બંને સાથ ગયા
એક પ્રહર
સુખિયા હતા અને તમે વધારે સુખિયા કર્યા! - કોણ કહે છે ?
દેવજીભગતના ઘરવાળા
દેવજીભગત
ઝમકુબાઈ
લાધીબાઈ
એ ભગતને અમે અમારી માળાના પહેલા મણકામાં સ્થાન આપ્યું છે. - ક્યાં ભગત ની વાત છે ?
નેનપુરના દેવજી ભગત
ગઢાળીના આંબા શેઠ
પુંજાભાઈ ડોડીયા
અલૈયા ખાચર
ઝમકુબાનું રૂપ જોઈને કોની દાનત બગડેલી ?
વણજારા ની
ભીલ ની
રાણા ની
ચોર ની
ઝમકુબા અને લાધીબાનો અગ્નિસંસ્કાર એક સમયે અને એક સાથે થયેલો ?
