NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 311થી 330 )
Total questions: 31
Worksheet time: 16mins
તુ ભારે ફેલી થઈ ગયો છે. ઘ્યાન નું નાટક કરે છે: આ વાક્ય મહારાજ બોલે છે ?
નિત્યાનંદસ્વામીનો જન્મ બિહાર અને બંગાળની સરહદ પર આવેલા ગામમાં થયેલો?
દીનમણી શર્મા એટલે સ્વરૂપાનંદસ્વામી સાચુ કે ખોટુ
શુક્રાચાર્ય કોના ગુરુ હતા ?
દાનવો
દેવો
માનવો
ત્રણેય
નિત્યાનંંદસ્વામીને દિક્ષા ક્યા ગામે આપી હતી ?
મેઘપુર
દંતીયા
ઉપલેટા
ટોડલા
શ્રીજી મહારાજે સંતોનેે સાચવવાની જવાબદારી કોને સોપી હતી ?
આનંદાનંદસ્વામીને
ગોપાળાનંદસ્વામી
ગુણાતીતાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
શ્રી હરીદિગ્વિજય ગ્રંથની રચના કોણે કરી હતી ?
નિત્યાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
નિષ્કુળાનંદસ્વામી
શુકાનંદસ્વામી
શિયાણીના શિવરામ વિપ્ર સાધુ થયા બાદ શુ નામ પડ્યુ ?
અખંડાનંદસ્વામી
વ્યાપકાાનંદસ્વામી
અદ્ભુતાનંદસ્વામી
નિત્યાનંદસ્વામી
સત્સંગી ભૂષણ ગ્રંથની રચના કોણે કરી ?
વાસુદેવાનંદબ્રહ્મચારી
અખંડાનંદબ્રહ્મચારી
મુળજીબ્રહ્મચારી
શતાનંદસ્વામી
