wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 226 થી 250)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ભાદરામાં કેટલા મુકતો પ્રગટ થયા હતા ?

a)

16

b)

15

c)

14

d)

13

2.

ભાદરાના મુક્તોમાં ______અને _______બ્રાહ્મણ કુળના હતા ?

a)

મૂળજી-સુંદરજી

b)

વિશરામ-માવજી

c)

રણછોડ-નારણ

3.

ભાદરાના રામ ભંડેરી ક્યાં ગામે રહેવા ગયેલા ?

a)

અમરેલીના ચાડિયા

b)

અમરેલીના તરવડા

c)

અમરેલીના દહિડા

d)

અમરેલીના અમરાપર

4.

" માં-તમે જનોઈના ગીત ગાઓ " કોણ કોને કહે છે ?

a)

મૂળજી-માતા

b)

ઘનશ્યામ-ભક્તિમાતા

c)

કૃષ્ણ-રાધા

5.

લાલજી સુથારના માતા - પિતા કોના શિષ્ય હતા ?

a)

રામાનંદ સ્વામી

b)

આત્માનંદ સ્વામી

c)

રામાનુજાચાર્ય

d)

શ્રીજી મહારાજ

6.

શેખપાટના ____ અને ભાદરના _______બાળગોઠિયા હતા ।

a)

લાલજી - મૂળજી

b)

વશરામ - લાલજી

c)

ખુશાલ - લાલજી

d)

બધા જ

7.

શેખપાટમાં લાલજી સુથારના ઘરે કોઢ્યમાં શ્રીજી મહારાજ કોના પર બેસતા ?

a)

ગાડાના પૈડા પર

b)

ગાડાની ઊંધ પર

c)

ગાડાના પાટીયા પર

d)

એક પણ નહીં

8.

શેખપાટના પ્રસાદીના ગાડાનું પૈડુ સચવાયેલું છે ?

a)

હા

b)

ના

9.

લાલજી સુથારના સસરાના ગામનું નામ ?

a)

આધોઇ

b)

માંડવી

c)

વેકરા

d)

ભુજ

10.

લાલજી સુથારે પૈસાની કોરીઓ ક્યાં સંતાડેલ ?

a)

પગરખાની સગતળી નીચે

b)

પેન્ટના ખિસ્સમાં

c)

ઝભ્ભામાં

d)

એક પણ નહિ

11.

" તમારા સસરાના ઘરેથી તમે ભિક્ષા માંગી લાવો તો તમે ખરા " કોણ કોને કહે છે ?

a)

શ્રીજી મહારાજ - લાલજી

b)

લાલજી - મૂળજી

c)

મૂળજી - લાલજી

12.

નિષ્કુળાનંદ સ્વામીએ પ્રથમ કયો ગ્રંથ લખ્યો ?

a)

યમદંડ

b)

ભક્ત ચિંતામણી

c)

હરિગીતા

d)

સતિગીતા

13.

સ્વામિનારાયણ સંપ્રદાયનો _____ ગ્રંથ ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર છે.

a)

ભક્ત ચિંતામણી

b)

યમદંડ

c)

હરિગીતા

d)

એક પણ નહિ

14.

નિષ્કુળાનંદ સ્વામીને ચાતુર્માસમાં શું નિયમ હતુ ?

a)

રોજ ચાર પદ રચવા

b)

રોજ કીર્તન બોલવા

c)

રોજ ૧૦૦ માળા કરવી

d)

બધા જ

15.

કંથકોટના સુદામા જેવા ભક્તનું નામ શું હતું ?

a)

કચરા ભક્ત

b)

જીવા ખાચર

c)

રાજાભાઈ

d)

એક પણ નહિ

16.

કંથકોટના ક્યાં સ્ત્રી - ભક્તે ભારે ભારે અલંકારોથી શ્રીજી મહારાજની પૂજા કરેલી ?

a)

રામબાઈ

b)

રાજબાઇ

c)

લાધીબા

d)

ઝમકુબા

17.

કંથકોટના દાનમાં મળેલ વસ્ત્ર - અલંકાર મહારાજે કોને આપી દીધા હતા ?

a)

કચરા ભક્ત

b)

ભીખારી

c)

રામબાઈને

d)

બધાને થોડા-થોડા

18.

ભૂજના ___ બહુ મોટા હિંસામય યજ્ઞ કરાવતા.

a)

જગજીવન મહેતા

b)

લાલજી - મૂળજી

c)

છગન - મૂળજી

d)

બધા જ

19.

"સ્ત્રી - ધન રાજ્યની પ્રાપ્તિ માટે પણ ક્યારેય હિંસા કરવી નહી " ક્યાં ગ્રંથમાં આજ્ઞા છે ?

a)

શિક્ષાપત્રી

b)

હરિસ્મૃતિ

c)

ભક્તનિધિ

d)

સાર સિદ્ધિ

20.

ભૂજના ક્યા વિધવા થયેલા સ્ત્રી ભક્ત રામાનંદસ્વામીના શિષ્યા હતા ?

a)

લાધીબાઈ

b)

ઝમકુબા

c)

રામબા

d)

ત્રણેય

21.

ભૂજમાં મુક્તાનંદ સ્વામીએ ક્યાં વ્રજભાષાનો અભ્યાસ કરેલ ?

a)

શ્રી લખપત પાઠશાળા

b)

મૂળજી વશરામ વિદ્યાલય

c)

રવજી લાલજી શાળા

d)

વરસાણી વિદ્યાલય

22.

સૌપ્રથમ મુક્તાનંદસ્વામીની ભૂજમાં ઉતારાની વ્યવસ્થા કોણે કરેલ ?

a)

સુંદરજી સુથારના માતા

b)

લાલજી સુથાર

c)

લાધીબાઈ

d)

સંગ્રામસિંહજીએ

23.

ભૂજની કઈ ઓરડીમાં મુક્તાનંદસ્વામીને ઉતારો આપવામાં આવેલ હતો ?

a)

ભુતીયાવાસ

b)

ધર્માદાની

c)

અક્ષર

d)

એક પણ નહિ

24.

" સદા _______શ્રીજી ધારતા રે લોલ "

a)

શ્વેતામ્બર

b)

કસુંબલ

c)

લાલ - પીળા

d)

ત્રણેય

25.

શ્રીજી મહારાજે ભૂજમાં કોની પાસેથી વેઢ માંગી લીધેલ ?

a)

ભગવાનજી ઠક્કર

b)

ગિરીરાજ ઠક્કર

c)

ભગવાનજી પટેલ

d)

ત્રણેય

26.

"એહ સર્વે તજી ઘરબાર , થાજયો પરમહંસ નીરધાર " - ક્યાં ગ્રંથનું વાક્ય છે ?

a)

ભક્તચિંતામણી

b)

હરિલીલામૃત

c)

હરિસ્મૃતિ

d)

સારસીધ્ધી

27.

અદ્ભૂતાનંદસ્વામીનુ પુર્વાશ્રમનુ ગામ ક્યું હતુ ?

a)

કડુ

b)

કુંડળ

c)

મેથાણ

d)

આધોઇ

28.

નવા ૧૮ પરમહંસો જેતલપુરમાં કોને મળ્યા હતા ?

a)

ભાઈરામદાસજી

b)

અઘારાનંદસ્વામી

c)

અક્ષરસ્વામી

d)

મુક્તાનંદ સ્વામી

29.

અજા પટેલ ક્યા ગામના હતા ?

a)

મેથાણ

b)

કડુ

c)

કડી

d)

કલોલ

30.

અજા પટેલના ભાણેજ સાધુ થયા પછી ક્યા નામથી ઓળખાયા ?

a)

અદભુતાનંદસ્વામી

b)

નિષ્કુળાનંદસ્વામી

c)

ગુણાતીતાનંદસ્વામી

d)

આધારાનંદસ્વામી