wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નારી રત્નો 176 to 196

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.
કલુબાઈ ક્યાં ગામના હતા ?
a)
વરજાંગ જાળીયા
b)
વડનગર
c)
ચિલોડા
d)
ગોરડકા
2.
કલુબાઈના પતિનું નામ શું હતું ?
a)
હીરાભાઈ શેઠ
b)
કાથડભાઈ
c)
સાંગાભાઇ
d)
નગાભાઇ
3.
શ્રીજી મહારાજ ઘેર આવ્યાની ખબર પડતાં જ _______દુકાન રેઢી મૂકીને આવ્યા.
a)
હીરાભાઈ શેઠ
b)
કમળશીભાઈ
c)
નથુભાઈ અમીન
d)
સાંગાભાઇ
4.
શ્રીજી મહારાજનો સંકલ્પ હતો કે હીરાબાઈના ઘરેથી ________માં સ્નાનના જળનો પ્રવાહ ભળે ત્યાં સુધી નવડાવો.
a)
વેણુ નદી
b)
વહેણુ નદી
c)
ગામની નદી
d)
ભદ્ર નદી
5.
શ્રીજી મહારાજ જાળીયાના હીરાબાઈ શેઠને ત્યાં કેટલો સમય રોકાયા ?
a)
એક મહિનો
b)
ત્રણ મહિના
c)
બે મહિના
d)
પંદર દિવસ
6.
શ્રીહરિ વરજાંગ જાળિયામાં પ્રથમ વખત આવેલા ત્યારે કોને ત્યાં ઉતારો કર્યો ?
a)
સાંગાભાઇ આહિર
b)
કાથડભાઈ
c)
હીરાભાઈ શેઠ
d)
નગાભાઈ
7.
વરજાંગ જાળીયાના સાંગાભાઇના પત્નીનુ નામ શું હતું ?
a)
રતનબાઈ
b)
પ્રેમબાઈ
c)
જેઠીબાઈ
d)
કલુબાઈ
8.
વરજાંગ જાળિયામાં સાંગાભાઇના ફળિયામાં________હિંડોળો બાંધીને હરિભક્તોએ શ્રી હરિને ખૂબ હરખેથી ઝૂલાવ્યા હતા.
a)
પીપળાના ઝાડે
b)
આંબલીના ઝાડે
c)
લીમડાના ઝાડે
d)
આંબાના ઝાડે
9.
શ્રીહરિના વાંસામાં રહેલા મંકોડો કોણે દૂર કર્યો ?
a)
પ્રેમબાઈ
b)
સાંગાભાઇ
c)
રતનબાઈ
d)
ભગુજી
10.
"તું શ્રીજી મહારાજને અડીશ નહિ, તેને ઉપવાસ પડશે" કોણ કોને -કહે છે ?
a)
ભગુજી - પ્રેમબાઈ
b)
હીરાભાઈ - પ્રેમબાઈ
c)
સાંગાભાઇ - રતનબાઈ
d)
સાંગાભાઇ - રતનબાઈ
11.
પ્રેમબાઈ વરજાંગ જાળિયાથી______રહેવા ગયા.
a)
તરકતળાવ
b)
સાંગાતલાવડી
c)
તારકતળાવ
d)
ખાપાતલાવડી
12.
પ્રેમબાઈ ___કરી જીવનવ્યવહાર ચલાવતા.
a)
ખેતમજૂરી
b)
સૂતરવણીને
c)
વસ્ત્રો વેચીને
d)
એક પણ નહિ
13.
જીતબાઈ ક્યાં ગામના હતા ?
a)
ચિલોડા
b)
વડનગર
c)
ગોરડકા
d)
વરજાંગ જાળિયા
14.
શ્રીહરિ ચિલોડા પધાર્યા ત્યારે કોને ત્યાં ઉતારો કર્યો હતો ?
a)
નથુભાઈ અમીન
b)
જીતબાઈ
c)
હીરાભાઈ શેઠ
d)
સાંગાભાઇ આહિર
15.
જેતલપુરના બીજા યજ્ઞના પ્રારંભમાં શું ઘટના બની ?
a)
જાતબાઈ ધામમાં ગયા
b)
શ્રીજી મહારાજે ખીચડીમાં જાતે ઘી પીરસ્યું
c)
કોઈએ મિષ્ટાન્ન ન ખાધું
d)
જાતબાઈએ રસોઈ આપી
16.
અતિ_________એ પાપનું મૂળ છે.
a)
લોભ
b)
ક્રોધ
c)
મોહ
d)
એક પણ નહિ
17.
પૂનમબાઈ ક્યાં ગામમાં રહેતા હતા ?
a)
ગોરડકા
b)
વડનગર
c)
ચિલોડા
d)
ગોકરડા
18.
પૂનમબહેનના દીકરાને શું નીકળ્યું ?
a)
શીતળા
b)
અછબડા
c)
ઓરી
d)
ધાધર
19.
પૂનમબાઈના ઘરે શ્રીજી મહારાજ સાથે __________સંતો જમવા પધાર્યા.
a)
દસ
b)
સાત
c)
આઠ
d)
પાંચ
20.
વડનગરના સ્ત્રીભક્તનું નામ શું હતું ?
a)
જેઠીબાઈ
b)
જીતબાઈ
c)
કલુબાઈ
d)
પ્રેમબાઈ
21.
વડનગરના જેઠીબાઈની કઈ જ્ઞાતિ હતી ?
a)
વિપ્ર
b)
નાગર
c)
સોની
d)
આહિર
22.
વડનગરના જેઠીબાઈના પુત્રનું નામ શું હતું ?
a)
વનમાળી
b)
દલાશેઠ
c)
શ્રીમાળી
d)
હિરાભાઈ શેઠ
23.
જેઠીબાઈની કોઠીમાં આશરે કેટલા ઘઉં હતા ?
a)
એક મણ
b)
અડધો મણ
c)
બે મણ
d)
ત્રણ મણ
24.
શ્રીજી મહારાજે જેઠીબાઈને ______વેચી વહેવાર ચલાવવા કહ્યું.
a)
દાણા
b)
છાણા
c)
ઘરેણા
d)
ધાણા
25.
અંતકાળે જેઠીબાઈએ પુત્ર વનમાળીને દૃઢપણે ___કહ્યું :
a)
ધર્મ પાળવાનું
b)
અખંડ ધ્યાન કરવાનું
c)
ભજન કરવાનું
d)
ભક્તિ કરવાનું
26.
દરબાર ઝીણાભાઈ ક્યાં ગામના હતા ?
a)
પંચાળા
b)
જૂનાગઢ
c)
પાંચાળ
d)
જાળિયા
27.
શ્રીજી મહારાજે ઝીણાભાઈને ________નું વાવેતર કરવાનું કહ્યું.
a)
ઘઉં
b)
જવ
c)
જૂવાર
d)
બાજરો