wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

IYCF

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

૧. સીઝેરીયન (ઓપરેશન) પછી ૧-૨ દિવસ માતા બેસી ન શકે તો પણ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ.*

a)

ખોટું

b)

સાચું

2.

પ્રસૂતી પછી પ્રથમ સ્તનપાન પહેલા બાળકને ગ્લુકોઝનું/સાકરનું/ગોળનું/સાદુ પાની કે મધ પીવડાવવું જોઈએ

a)

ખોટું

b)

સાચું

3.

માતાને પ્રસૂતી પછી ૩-૫ દિવસ (ખીરું કે કોલોસ્ટ્રોમ) ઓછુ આવે છે ત્યારે બાળકને બાહરનું દૂધ (ગાયનું/ભેંસનું કે પાઊડરનું) આપવું જરૂરી છે

a)

ખોટું

b)

સાચું

4.

બાળક વધારે રડે તો એનો અર્થ એ નથી કે માતાનું દૂધ અપૂરતું છે

a)

ખોટું


b)

સાચું

5.

ફક્ત સ્તનપાન લેતું બાળક ક્યારેક વારંવાર તો ક્યારેક સાત થી આંઠ દિવસમાં એક વખત સંડાસ કરે છે

a)

ખોટું

b)

સાચું

6.

બાળકને પાણી અને દૂધ પીવડાવવા માટે બાટલીની આદત પાડવી જરૂરી છે

a)

ખોટું

b)

સાચું

7.

સ્તનપાન કરાવતી માતા એ આહારમાં અમુક ખોરાક ટાળવો જરૂરી છે

a)

ખોટું

b)

સાચું

8.

કુદરતી પ્રસૂતી પછી કેટલા સમયમાં પ્રથમ સ્તનપાન આપવું જોઈએ?

a)

૧૨ કલાક

b)

૦૨ કલાક

c)

૦૧ કલાક

d)

૦૪ કલાક

9.

પ્રસૂતીગ્રહમાંં બાળકને ક્યાં રાખવું

a)

બેબી રૂમમાં/બીજા રૂમમાં

b)

માતાની પડખે

c)

પારણામાં

10.

બાળકને સ્તનપાન દર

a)

૦૧ કલાકે

b)

૦૨ કલાકે

c)

૦૩ કલાકે

d)

સમય પત્રક પ્રમાણે

બાળક માંગે ત્યારે આપવું

11.

દરેક વખતે બાળકને કેટલી મિનિટ સ્તનપાન કરાવવું જોઈએ?*

a)

૦૫-૧૦ મિનિટ

b)

૧૦-૨૦ મિનિટ

c)

બાળક લે એટલી વખત

d)

૨૦-૩૦ મિનિટ

e)

૩૦ મિનિટથી વધારે

12.

સ્તનપાન કરાવતી વખતે સ્તનનો કેટલો ભાગ બાળકનાંં મોઢામાં આપવો યોગ્ય છે?

a)

ડિંટડી અને શક્ય હોય એટલો ભાગ

b)

ફ્ક્ત ડિંટડી

c)

એરીયોલા નો કાળો ભાગ

d)

કેટલો પણ ભાગ

13.

માતાનું દૂધ બાળકને પૂરતું છે એ કેવી રીતે ઓળખવું?

a)

બાળકનાં રડવા પરથી

b)

બાળકનાં પેશાબ અને વજન પરથી

c)

બાળકનાં સંંડાસ પરથી

d)

બાળકનું પેટ જોઈને

14.

બાળકને બહારનું દૂધ ક્યારથી આપવું?


a)

૬ મહીના પછી

b)

૧ કલાક પછી

c)

જન્મતાની સાથે

d)

૪ મહીના પછી

15.

માતા બીમાર હોય તો સ્તનપાન કરાવવું જોઈએ નહિ

a)

ખોટું

b)

સાચું

16.

એકંદરે બાળકને સ્તનપાન કેટલી ઉંમર સુધી કરાવવું જોઈએ?


a)

૯ મહીના સુધી

b)

૬ મહીના સુધી

c)

૨ વર્ષ સુધી

d)

૧૨ મહીના સુધી

17.

બાલકડું/ગ્રાઈપ વોટર/સોમવા ચોત્રીસ/દાંતનાં ટોનીક આવા પદાર્થો બાળકને આપવા

a)

.

પારંપારીક પધ્ધતી અનુસાર આપવા જોઈએ

b)

અનાવશ્યક અને હાનીકારક છે

18.

સ્તનપાન કરાવતી માતા ને થતા ફાયદા


a)

સ્તન અને ગર્ભાશય નાં કેન્સર ની શક્યતા ઓછી થાય

b)

પ્રસુતિ પછી રક્તસ્રાવ ઘટે

c)

ગર્ભાશય સંકોચન માં મદદ મળે

19.

સ્તનપાન થી  બાળક ને થતા ફાયદા


a)

બૌધિક અને માનસિક ક્ષમતા વધે

b)

ચેપ સામે રક્ષણ

c)

માતા બાળક વચ્ચે સ્નેહ સેતુ બંધાય

d)

ઝાડા થાય

20.

સ્તનપાન એ વિકલ્પ  નહિ .................... છે


a)

સમતોલ

b)

સંકલ્પ

c)

વિશ્વાસ

d)

ઉપરોક્ત તમામ

21.

જન્મના એક કલાકમાં સ્તનપાનથી કેટલા  ટકા શિશુના મરણ અટકાવી શકીએ છીએ

a)

22%

b)

5%

c)

10%

d)

42 %

22.

જન્મના એક કલાક બાદ એક દિવસમાં સ્તનપાન કરાવવાથી કેટલા %  શિશુ નાં મરણ અટકાવી શકીએ છીએ

a)

25%

b)

5%

c)

16%

d)

42 %

23.

ઉનાળામાં બાળકનો જન્મ થાય ત્યારે તેને શું આપી શકાય છે  ?

a)

મધ

b)

ધાવણ અને ડિસ્ટ્રીલ વોટર

c)

ખાંડનું પાણી

d)

ફક્ત માતાનું ધાવણ

24.

બાળક ને ધાવણ આપવાથી કોને કોને ફાયદો થાય

a)

બાળક

b)

માતા

c)

સમાજ

d)

કુટુંબ

25.

બાળક ને ગાય નું દૂધ કરતા માતા નું ધાવણ સહેલાઈ થી પચી જાય છે

a)

ખોટું

b)

સાચું