wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

4-8-2020 (256-278)

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.
ભેસજાળના સ્ત્રી ભક્તનુ નામ શુ હતુ ?
a)
ચાંદાબા
b)
મીણબાઇ
c)
સુજાનબા
d)
રૂપબાઇ
2.
ચાંદાબાના પતિનું નામ શું હતુ ?
a)
દરબાર કાયાજી
b)
ઉન્નડ ખાચર
c)
દરબાર કલ્યાણજી
d)
દેહા ખાચર
3.
ચાંદાબા કઇ જ્ઞાતિના હતા ?
a)
દરબાર
b)
વિપ્ર
c)
આહિર
d)
રજપૂત
4.
ભેંસજાળમાં મુક્તાનંદ સ્વામીનો ઉતારો .............ને ત્યા થતો.
a)
મોતીલાલ તરવાડી
b)
મોહનલાલ તરવાડી
c)
કાયાજી બાપુ
d)
બળદેવ બાપુ
5.
ચાંદાબાને શ્રીહરિએ એક........... અને ઓઢેલી........... પ્રસાદી રુપે આપ્યા હતા.
a)
વાટકો ,રજાઇ
b)
રજાઇ, કોઠી
c)
વાટકો, ધાબળી
d)
રજાઇ, કામળી
6.
ઉદયકુંવર બાઇ ક્યા ગામના હતા ?
a)
વિસનગર
b)
વિરમગામ
c)
ભેંસજાળ
d)
કરિયાણા
7.
લાલદાસે સત્સંગીઓને ..........માં ઉભા રાખી પીડા આપી.
a)
બળબળતા તાપ
b)
ધોધમાર વરસાદ
c)
ધગધગતા અંગારા
d)
એકપણ નહી
8.
લાલદસની કચેરી જવા નીકળેલા શ્રીજી મહારાજ સાથે મુકુંદ બ્રહ્મચારી તથા ............... હાત.
a)
બળદેવ
b)
મોતીલાલ તરવાડી
c)
કેશવજી
d)
દરબાર કાયાજી
9.
આદરજમાં શ્રીજી મહારાજે ક્યો ઉત્સવ કર્યો હતો ?
a)
અન્નકુટ
b)
ફુલદોલ
c)
જલજીલણી
d)
વસંતપંચમી
10.
આદરજમાં રતુને હળ હકાવતા જમીનમાં ચરૂ મળેલ તેમાથી શું નીકળ્યું ?
a)
સોનામહોર
b)
રત્નો
c)
ધન
d)
સોનાના સિક્કા
11.
શ્રીજી મહારાજે મુક્તાનંદઆદી ચાર સંતોને સદ્ ગુરુની પદવી ક્યાં આપી?
a)
આદરજ
b)
પીપલાણા
c)
વડતાલ
d)
કરિયાણા
12.
અન્નકુટ ઉત્સવ પૂર્ણ થતા, સુજાનબાએ કોના મોક્ષ માટે વરદાન માંગ્યુ?
a)
ગામના મનુષ્યો
b)
રતુ
c)
હરિભક્તો
d)
હવનબાઇ
13.
મીણબાઇના પિતાનું નામ શુ હતું?
a)
હાદા ધાધલ
b)
ઉન્નડ ખાચર
c)
બાવા ધાધલ
d)
દેહા ખાચર
14.
ઉન્નડ ખાચરના પત્નિનું નામ શું હતુ?
a)
મીણબાઇ
b)
લાડુબાઇ
c)
જીવીબાઇ
d)
એકપણ નહી
15.
મીણબાઇ કેટલા વર્ષના હતા ત્યારે લગ્ન થયા હતા ?
a)
10
b)
15
c)
18
d)
21
16.
મીણબાઇ સમાધિ સિધ્ધ હતા .
a)
સાચુ
b)
ખોટુ
17.
મીણબાઇના નિમંત્રણથી કરિયાણા પધારેલા શ્રીહરિએ ............ ઉત્સવ કર્યો હતો.
a)
ફુલદોલ
b)
અન્નકુંટ
c)
જલજીલણી
d)
વસંતપંચમી
18.
રૂપબાઇના ગામનું નામ............ હતુ.
a)
ગોલીડા
b)
સરધાર
c)
આદરજ
d)
કરિયાણા
19.
રૂપબાઇ કઇ જ્ઞાતિના હતા ?
a)
રાજગોર બ્રાહ્મણ
b)
સોની
c)
પટેલ
d)
જૈન વાણીયા
20.
રૂપબાઇ અને રામજી મહારાજે જગન્નાથપુરી થી ........સુધી દંડવત્ પ્રણામ કરી તીર્થયાત્રા કરી હતી .
a)
દ્રારકા
b)
ગોલીડા
c)
સરધાર
d)
ગઢડા
21.
ગોલીડા ગામના કોઇને જમ ન લઇ જાય કોણ બોલે છે?
a)
રૂપબાઇ
b)
ચાંદબા
c)
સુજાનબા
d)
મીણબાઇ
22.
રાઘવાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું નામ ........... હતુ.
a)
રાઘવજી
b)
વશરામજી
c)
રામજી
d)
રાણાજી
23.
રૂપબાઇને ભીમ-રાણો વગેરે કેટલા પુત્રો હતા ?
a)
4
b)
3
c)
2
d)
6
24.
1) ભીમ 2).......... 3)............ 4) ............ ચાર રૂપબાઇના પુત્રો હતા.
a)
રાણો-વશરામ-રાઘવ
b)
રાઘવ-ભીમ-અર્જુન
c)
ભીમ-અર્જુન-નકુલ
d)
વશરામ-રાઘવ-દાદા
25.
ગોલીડા શ્રીજી મહારાજ ક્યાંથી પધાર્યા હતા ?
a)
સરધાર
b)
ગઢપુર
c)
વડતાલ
d)
રાજકોટ