NEW
Font size
S
M
L
XL
Worksheetsચરિત ગાથા-2 પેઇજ નંબર 81 થી 100
Total questions: 28
Worksheet time: 14mins
Name
Class
Date
1.
અમદાવાદના ક્યાં સુબાએ મહારાજને મારવાનું કાવતરું કરેલ ?
a)
વિઠોબા
b)
રાજુબા
c)
દિવાનબાબો
d)
કાનફટો
2.
શ્રીજી મહારાજને મારી નાખવાના કાવતરા કરનાર કોણ ?
a)
ત્રણેય
b)
કાનોબા
c)
વિઠોબા
d)
જગજીવન મહેતા
3.
વિસનગરનો _______વામમાર્ગી હતો.
a)
લાલદાસ
b)
વિઠોબા
c)
કાનોબા
d)
એક પણ નહિ
4.
"જીવ-પ્રાણી માત્રના નાડી પ્રાણ ભગવાનના હાથમાં હોય છે." કોણ કોને કહે છે ?
a)
મહારાજ - ભક્તો
b)
મહારાજ - સુબાને
c)
મહારાજ - દાદા ખાચરને
d)
એક પણ નહિ
5.
"દટ્ટન સો પટ્ટન" કરવાનો સંકલ્પ કોણે કર્યો ?
a)
દેવાનંદ સ્વામી
b)
ભગુજી
c)
સોમલાખાચર
d)
એક પણ નહિ
6.
ક્યાં અંગ્રેજ પ્રતિનિધીઓએ મહારાજનું સ્વાગત અમદાવાદમાં કરેલ ?
a)
એરણ સાહેબ - ડનલોપ સાહેબ
b)
માલ્કમ - બુશ સાહેબ
c)
સર માલ્કમ - ડનલોપ
d)
એરણ સાહેબ - સર માલ્કમ
7.
તથાગત બુદ્ધે ______નો ઉપદેશ આપ્યો, જયારે શ્રીજી મહારાજે _______વર્તમામનો.
a)
પંચશીલ - પંચ
b)
અહિંસા - સત્ય
c)
ધર્મ - ભક્તિ
d)
સત્ય - પંચ
8.
"युक्ताहारविहारस्य युक्तचेष्टय कर्मसु"। આ ક્યાં ગ્રંથનું વાક્ય છે ?
a)
ભગવદ્દ ગીતા
b)
વેદ
c)
ઉપનીષદ
d)
એક પણ નહિ
9.
ચામડાની ગાયો-ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે,ચામડાના __________રાણીઓ પઢાવે છે.
a)
પોપટોને
b)
રાજાઓને
c)
મહારાજાઓને
d)
નગરોને
10.
કાંકરીયા ચોરાસી વખતે મહારાજે કોની પાસેથી સીધુ સામાન ખરીદેલ ?
a)
શેઠ લાલુદાસ ગોરા
b)
શેઠ મણીલાલ
c)
શેઠ માણેકલાલ
d)
શેઠ બેચરલાલ
11.
પ્રાચીન સમયમાં અમદાવાદથી ઉત્તર તરફનો પ્રદેશ એટલે ________દેશ.
a)
દંઢાવ્ય
b)
હાલાર
c)
ગુજરાત
d)
એક પણ નહિ
12.
નીચેનામાંથી ક્યુ ગામ દંઢાવ્ય દેશનું છે ?
a)
એક પણ અહીં
b)
બોટાદ
c)
કારિયાણી
d)
સારંગપુર
13.
સાબરમતીના કિનારે મહારાજે કોને ધોતિયું ધોવા આપેલ ?
a)
પસા ભાવસાર
b)
બ્રહ્મચારી
c)
ભુખણ ભાવસાર
d)
સાધુઓને
14.
લાંઘણોજ ગામના અમૃતબાઈએ મહારાજને શું જમાડ્યું હતું ?
a)
બાજરાનો લોટ
b)
સાકર
c)
મીઠું
d)
બાજરાનો રોટલો
15.
શેઠિયો મહારાજ માટે મઠનો રોટલો અને મેથીની ભાજી લાવ્યો હતો.
a)
ખોટુ
b)
સાચુ
16.
મહારાજે થાળીમાંથી શેઠિયાનો રોટલો ઉઠાવી _____માં ફેંકી દીધો.
a)
દેવ સરોવર
b)
કાંકરિયા તળાવ
c)
હમીર સરોવર
d)
દેવી સરોવર
17.
મહારાજે મછીયાવમાં કોની પ્રતિષ્ઠા કરી ?
a)
ભગવાન શ્રી દામોદર
b)
ભગવાન શ્રી ચર્તુભૂજ
c)
ભગવાન શ્રી સૂર્યનારાયણ
d)
ભગવાન શ્રી રાધારમણ
18.
ડોસા તાઈએ સમાધિમાં ___________ઓલિયા જોયા.
a)
1 લાખ અને 80 હજાર
b)
2 લાખ અને 80 હજાર
c)
1 લાખ અને 60 હજાર
d)
2 લાખ અને 10 હાજર
19.
ડોસા તાઈને ________માં ઊંડો ખાડો કરીને દાટ્યા અને નીકળ્યા________.
a)
અમદાવાદ - ધોળકા
b)
સરખેજ - ધોળકા
c)
ધોળકા - અમદાવાદ
d)
સરખેજ - અમદાવાદ
20.
પ્રેમાનંદ સ્વામીનો ઉછેર કોના ઘરે થયો હતો ?
a)
ડોસાતાઈ
b)
રાજાભાઈ સંઘી
c)
નૂરતાઈ
d)
એક પણ નહિ
21.
ભાગવત ધર્મની સ્થાપના માટે ભગવાને _____ની જેમ સાત કોઠા વીંધ્યા હતા ?
a)
અભિમન્યુ
b)
અર્જુન
c)
ભીષ્મપિતામહ
d)
શ્રી કૃષ્ણ
22.
ભદ્રના કિલ્લામાં _________હતો.
a)
તેલનો ટાંકો
b)
પાણીનો ટાંકો
c)
તેલનો કૂવો
d)
પાણીનો કૂવો
23.
ગાદીને પાવન જ કરવી હોય તો,અમે ____થી ગાદીને પાવન કરી દઈએ.
a)
છડી
b)
ચાખડી મૂકીને
c)
પાઘ
d)
એક પણ નહિ
24.
અમદાવાદમાં મહારાજ ક્યાં દિવસે ભદ્રાના કિલ્લામાં આવ્યા હતા.
a)
મહા સુદી પ્રતિપદા
b)
શ્રાવણ સુદી સાતમ
c)
મહા વદી પ્રતિપદા
d)
શ્રાવણ વદી આઠમ
25.
અંગ્રજ અધિકારીઓએ મહારાજને શું બક્ષીસ આપવાનું કહ્યું ?
a)
જમીન
b)
ગાદી
c)
રૂપિયા
d)
એક પણ નહિ
26.
અંગ્રેજોએ બક્ષિસ આપેલી જમીનમાં મહારાજે શું બાંધ્યું ?
a)
કાલુપુર મંદિર
b)
સદાવ્રત
c)
ધર્મશાળા
d)
આશ્રમ
27.
તથાગત બુદ્ધને કોના જેવા આવેશાવતાર ગણી શકાય ?
a)
નારદ - સનકાદિક
b)
હનુમાન
c)
પરશુરામ
d)
એક પણ નહિ
28.
ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાક્ષાત _______નું અવતરણ છે.
a)
પરમતત્વ
b)
ઈશ્વરના અંશ
c)
બુદ્ધત્વ
d)
ઉચ્ચકોટીના આત્મા
Reset
