NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ નોલેજ
Total questions: 30
Worksheet time: 10mins
Name
Class
Date
1.
એક કરોડની સંખ્યામાં 1 પછી કેટલા મીંડા (શૂન્યો) હોય ?
a)
સાત
b)
પાંચ
c)
છ
d)
આઠ
2.
શુદ્ધ સોનુ કેટલા કેરેટનું હોય છે ?
a)
24 કેરેટ
b)
10 કેરેટ
c)
22 કેરેટ
d)
20 કેરેટ
3.
પ્રપિતામહ કોને કહેવાય ?
a)
પિતાના પિતાના પિતાને
b)
માતાના પિતાને પિતાને
c)
માતાના પિતાને
d)
પિતાના પિતાના પિતાને
4.
કોઈ વ્યક્તિ કે સંસ્થાના 50 વર્ષે ઉજવાતા ઉત્સવને શું કહે છે ?
a)
સૂવર્ણ જયંતિ મહોત્સવ
b)
રજત જયંતિ મહોત્સવ
c)
અમૃત મહોત્સવ
d)
હીરહ મહોત્સવ
5.
કોઈ વ્યક્તિ કે સંસ્થાના 75 વર્ષે ઉજવાતા ઉત્સવને શું કહે છે ?
a)
અમૃત મહોત્સવ
b)
મણિ મહોત્સવ
c)
હીરહ મહોત્સવ
d)
સૂવર્ણ જયંતિ મહોત્સવ
6.
લીટર એ શાનો એકમ છે ?
a)
જથ્થાનો
b)
વજનનો
c)
લંબાઈનો
d)
કદનો
7.
દુનિયાનું એવું ક્યુ પક્ષી છે, જે ઉડી શકતું નથી ?
a)
કીવી
b)
રોબિન
c)
મોર
d)
તેતર
8.
નીચેનામાંથી કઈ રોમન સંખ્યાનું મૂલ્ય 19 છે ?
a)
XIX
b)
IXX
c)
XXI
d)
XIXI
9.
રાજીવ શબ્દનો પર્યાય (સમાનાર્થી) શબ્દ નીચેનામાંથી કયો છે ?
a)
કમળ
b)
પુષ્પ
c)
સુંદર
d)
તેજસ્વી
10.
નીચેનામાંથી કયો શબ્દ 'ષટ્પદ' નો સમાનાર્થી છે ?
a)
ભમરો
b)
મધમાખી
c)
નિશાચર
d)
સિંહ
11.
ગુજરાત રાજયના કૂલ કેટલા જિલ્લાઓ છે ?
a)
33
b)
21
c)
22
d)
25
12.
વસ્તીની દ્રષ્ટિએ ભારતના બધા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?
a)
દસમો
b)
નવમો
c)
સાતમો
d)
બારમો
13.
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
a)
ગિરનાર
b)
પાવાગઢ
c)
સાપુતારા
d)
તારંગા
14.
ગુજરાતની પાણીથી ભરપૂર સૌથી મોટી નદી કઈ છે ?
a)
નર્મદા
b)
સાબરમતી
c)
તાપી
d)
મહી
15.
ગુજરાતમાં સૌથી મોટું બંદર ક્યુ છે ?
a)
કંડલા
b)
પોરબંદર
c)
વેરાવળ
d)
મગદલ્લા
16.
ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં વંશના રાજવી હતા ?
a)
યદુવંશ
b)
પુરુવંશ
c)
રઘુવંશ
d)
કુરુવંશ
17.
પારસીઓ પોતાનું વતન છોડીને ગુજરાતના ક્યાં બંદરે ઉતર્યા હતા ?
a)
દીવ
b)
સંજાણ
c)
દમણ
d)
ઓખા
18.
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો ધર્મ (સંપ્રદાય) સ્થાપ્યો છે ?
a)
આર્યસમાજ
b)
બ્રહ્મોસમાજ
c)
થિયોસો ફિકલ સોસાયટી
d)
રામકબીર
19.
ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાનું તેમનું સ્મારક ક્યાં નામે ઓળખાય છે ?
a)
કીર્તિમંદિર
b)
દેહોત્સર્ગ
c)
હૃદયકુંજ
d)
સ્મૃતિમંદિર
20.
સરદાર વલ્લભભાઈના વતનનું નામ શું છે ?
a)
કરમસદ
b)
વલ્લભ વિદ્યાનગર
c)
આણંદ
d)
બોરસદ
21.
મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચનો આરંભ ક્યાં સ્થળેથી કર્યો હતો ?
a)
સાબરમતી
b)
દિલ્હી
c)
દાંડી
d)
પોરબંદર
22.
ગુજરાત અલગ રાજ્ય હતું તે પહેલા હાલના ક્યાં રાજ્ય સાથે જોડાયેલું હતું ?
a)
મહારાષ્ટ્ર
b)
મધ્યપ્રદેશ
c)
રાજસ્થાન
d)
ત્રણમાંથી એક પણ નહિ
23.
નીચેમાંથી ક્યુ એક રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટ (નર્મદા બંધ) સાથે સંકળાયેલું નથી.
a)
કર્ણાટક
b)
મહારાષ્ટ્ર
c)
ગુજરાત
d)
મધપ્રદેશ
24.
ગૌતમબુદ્ધ જ્યાં જ્ઞાન પામ્યા તે સ્થળનું નામ શું છે ?
a)
બુદ્ધગયા
b)
પાટલીપુત્ર
c)
સારનાથ
d)
લુમ્બની
25.
મહાભારતનું યુદ્ધ ક્યાં સ્થળે થયું હતું ?
a)
કુરુક્ષેત્ર
b)
ઇન્દ્રપ્રસ્થ
c)
હલ્દીઘાટી
d)
હસ્તિનાપુર
26.
સમ્રાટ અશોક ક્યાં વંશના રાજા હતા ?
a)
મોર્યવંશ
b)
ગુપ્તવંશ
c)
વર્ધનવંશ
d)
કૃષાનવાંશ
27.
આદિશંકરાચાર્યનો જન્મ ભારતના ક્યાં પ્રદેશમાં થયો હતો ?
a)
કેરલપ્રદેશ
b)
મગધપ્રદેશ
c)
કોંકણપ્રદેશ
d)
આંધ્રપ્રદેશ
28.
શીખોના ધર્મગ્રંથનું નામ શું છે ?
a)
ગ્રંથસાહેબ
b)
કલ્પસૂત્ર
c)
આગમ
d)
ત્રિપિટક
29.
રામકૃષ્ણ મિશનની સ્થાપના કરનાર કોણ હતા ?
a)
સ્વામી વિવેકાનંદ
b)
રામકૃષ્ણ પરમહંસ
c)
દયાનંદ સરસ્વતી
d)
મહાદેવ ગોવિંદ રાનડે
30.
મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું ?
a)
ચેતક
b)
વિજય
c)
ચાતક
d)
માણેક
Reset
