NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-2 (પેઇજ નંબર 1 થી 20 )
Total questions: 30
Worksheet time: 15mins
ભગવાન સ્વામિનારાયણે કહેલી કઈ કાવ્ય પંક્તિ પ્રસિદ્ધ છે ?
ગઢડુ મારું અને હું ગઢડાનો...........
વંદુ સહજાનંદ રસરૂપ.......
મારી મૂર્તિ રે મારા લોક ભોગ ...........
બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી ........
સારંગપુરના દરબાર ............. પાણવીનાં ................ અને ઝીંઝાવદરના દરબાર ................ વગેરેના નામ સત્સંગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય છે.
જીવાખાચર - પુંજાભાઈ ડોડીયા - અલૈયા ખાચર
સુરાખાચર - ડોડીયા પુંજા - અલૈયા ખાચર
શાન્તાબા - પુંજાશા - રામબાઈ
એકપણ નહિ
કારિયાણી ના દરબાર ............. લોયા નાં ................ અને ખંભાળા ના દરબાર ................ વગેરેના નામ સત્સંગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયાં છે.
માંચા ખાચર - સુરા ખાચર - મુળુ ખાચર
જીવાખાચર - પુંજાભાઈ ડોડીયા - અલૈયા ખાચર
સુરાખાચર - ડોડીયા પુંજા - અલૈયા ખાચર
શાન્તાબા - પુંજાશા - રામબાઈ
શ્રીજી મહારાજે, દાદાખાચરને પોતાનો ગરાસ કોના નામે કરી દેવાનું કહ્યું હતું ?
જીવુબા - લાડુબા
જીવુબા - પાંચુબા
લાડુબા - રામબાઈ
શ્રીજી મહારાજને નામે
દાદા ખાચરના ............ પાસે સર્વેની ભક્તિ ઝાંખી પડી.
સમર્પણ
સમજણ
સેવા
પ્રેમ
શ્રીજી મહારાજે દાદાખાચરને ક્યાં ઓરડાની દીવાલ ત્રણ વાર પડાવી હતી ?
ઉગમણા બાર
આથમણા બાર
ઓતરાદા બાર
મંદિરની પાછળની
દાદાખાચરને દીવાલ ત્રણ વાર પડાવવા પાછળનો મહારાજનો શું ઉદ્દેશ હતો ?
મનની ધારણાઓ છોડવાનો
દીવાલ સીધી ન હતી
દીવાલ સાચી જગ્યા એ ન હતી
દીવાલ પડી જાય એવી હતી
માણકી ઘોડી કોનો અવતાર ગણાતી ?
ગરુડ
હનુમાન
મયુર
કોઈનો અવતાર નહોતી
મીણાપરના સરતાનસિંહજી પાસેથી માણકી ઘોડી મહારાજને આપવામાં કોણે મદદ કરી હતી ?
ભેંસજાળનાં કાળુભા
દાદા ખાચર
સુરાખાચર
માચા ખાચર
શ્રીજી મહારાજના આશીર્વાદથી મોંઘીબા કોને પરણ્યા ?
ગોંડલ નરેશ સંગ્રામસિંહજી
ગોંડલ નરેશ ભગવતસિંગ
જૂનાગઢ નવાબ
સંખ્યોગી રહ્યા હતા
મોંઘીબાને કોણે પુત્રના આશીર્વાદ આપ્યા હતા ?
ગુણાતીતાનંદસ્વામી
શ્રીજી મહારાજ
ગોપાળાનંદસ્વામી
જીવુબા
ભગવતસિંહજી બાપુના માતાનું નામ આપો ?
મોંઘીબા
સોંઘીબા
ચાંદબા
રંજનબા
માણકીએ ચડ્યા રે મોહન વનમાળી ... - આ પદ કોણે લખ્યું છે ?
પ્રેમાનંદસ્વામી
દેવાનંદ સ્વામી
મંજુકેશાનંદ સ્વામી
કૃષ્ણાનંદ સ્વામી
પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે ત્યારેજ ઉઠવું - આવો મક્કમ નીર્ધાર કોણે કર્યો હતો ?
ગઢાળીના આંબાશેઠ
દાદા ખાચર
ભગવતસિંહજી બાપુ
મોંઘી બા
આંબાશેઠ ને ભગવાન સ્વામિનારાયણ નો જોગ કોણે કરાવ્યો ?
આકાશવાણી
શિવજી
મુક્તાનંદસ્વામી
ગુણાતીતાનંદસ્વામી
આંબાશેઠે બ્રાહ્મણો પાસે શેના થાળ કરાવ્યા ?
દૂધપાક અને માલપુવા
દૂધપાક અને પુરી
માલપુવા અને રસ
રસ અને પુરી
આંબાશેઠે મહારાજનું શું નામ પાડયું હતું ?
ન્યાલકરણ
ધન્યાલકરણ
સરજુદાસ
સહજાનંદ
આંબાશેઠ રોજે મહારાજને શેનું દાતણ આપતા ?
બાવળનું
લીંબડાનું
દાતણ નહોતા આપતા
વડલાનું
છ-છ દિવસથી ભૂખ્યા - તરસ્યા આંબાશેઠ ને આખરે મહારાજના દર્શન ક્યાં થયા ?
વડતાલ જ્ઞાનબાગ
વડતાલ મંદિર
ગઢપુર ઘેલા કાંઠે
દર્શન નહોતા થયા
આંબાશેઠને શેની ટેક હતી ?
મહારાજના દર્શન વગર અન્નજળ નહીં લેવાની
બ્રહ્મચર્ય ની
દાતણ કરાવવાની
એકેય ટેક નહોતી
સુંદરિયાણાના હેમરાજ શેઠના પુત્રો કોણ હતા કે જે મહારાજ ના આશ્રિત થયા ?
વનાશા - પુંજાશા
વિનુશેઠ - પુંજાશેઠ
પૂત્રોજ નહોતા
પુત્રો આશ્રિત નહોતા
સુંદરિયાણાના સુરાખાચરના પુત્રનું નામ આપો ?
પ્રશ્ન જ ખોટો છે
નાથિયો
સુરાખાચરને પુત્ર નહોતો
વનાશા - પુંજાશા
કોની બીમારીના બહાને હેમરાજ શાહને પોતાની પાસે ઉપચાર કરવા બોલાવ્યા ?
ગોપાળાનંદસ્વામી
ગુણાતીતાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
શ્રીજી મહારાજ
હેમરાજશાહ તપાસ કરતા હતા ત્યારે ગોપાળાનંદસ્વામીએ .............. થી પોતાના બંને નેત્રોને ચક્રાકારે ફેરવાનું શરુ કર્યું.
અક્ષિવિદ્યા
દહર વિદ્યા
બ્રહ્મ વિદ્યા
કુંજર વિદ્યા
મીણાપરમાં માણકી ઘોડી કોની પાસે હતી ?
સરતાનસિંહજી
દાદાભા
કાળુભાઇ
એકપણ નહિ
ભેંસજાળના કાળુભા કેવા હતા ?
દરબાર
બ્રાહ્મણ
પટેલ
ચતુર્થ વર્ણ
મણકી ઘોડીની લગામ સૌપ્રથમ શ્રીજી મહારાજના હાથમાં કોણે સોંપી ?
મોંઘીબા
સરતાનસિંહજી
કાળુભા
ગાયકવાડ સરકાર
આંબાશેઠ ક્યાના વતની હતા ?
ગઢાળી
ગઢડા
ગાવરકા
ગરમલી
ગઢાળીમાં કઇ નદી આવેલી છે ?
કાળુભાર
મચ્છુન્દ્રી
પાણખાણ
ઘેલા
ગઢાળી સળગી ગયુ.......- આ વાક્ય કોણ બોલે છે ?
આંબાશેઠ
શ્રીજી મહારાજ
દાદા ખાચર
આંબાશેઠનાં પત્નિ
