NEW
Font size
Worksheetsશ્રી ગણપતિ દાદા
Total questions: 34
Worksheet time: 17mins
ગણેશજી કોના પુત્ર છે ?
શિવજી
વિષ્ણુ
બ્રહ્મા
ઇન્દ્ર
ગણેશજીના માતાનું નામ ________છે.
પાર્વતીજી
સરસ્વતી
લક્ષ્મીજી
રિદ્ધિ
કોઈપણ શુભકાર્યના _________માં ગણેશજીની પૂજા કરાય છે.
પ્રારંભ
મધ્યમાં
અંત
એક પણ નહિ
શુભકાર્યના પ્રારંભમાં ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે ?
કાર્યમાં વિઘ્ન ન આવે
દુંદાળા છે એટલે
મોટી સૂંઢ છે એટલે
એક પણ નહિ
ગણેશજીના ભાઈનું નામ ________છે.
કાર્તિકેય
નારદજી
ઇન્દ્રદેવ
પરશુરામ
ગણેશજીની બહેનનું નામ ___છે.
ઓખા
સરસ્વતી
લક્ષ્મી
સંતોષી
બાળપણમાં ગણેશજીનું શિર કોણે કાપી નાખ્યું હતું ?
શિવજી
વિષ્ણુ
બ્રહ્મા
ઇન્દ્ર
ગણેશજીને કેટલી પત્ની છે ?
બે
ત્રણ
એક
લગ્ન જ નહોતા કર્યા
ગણેશજીનું વાહન ____છે.
ઉંદર
મોર
પોઠીયો
સિંહ
બાળપણમાં ગણેશજીનું શિર કાપ્યા પછી કોનું શિર લગાવ્યું હતું ?
હાથીના બચ્ચા
પોઠીયા
હાથી
નંદી
ગણપતિજીની પત્ની રિદ્ધિ એટલે__________.
વૈભવ
સફળતા
જ્ઞાન
પ્રેમ
ગણેશચતુર્થી ક્યાં મહિનામાં આવે છે ?
ભાદરવા સુદી ચતુર્થી
ભાદરવા વદિ ચતુર્થી
આસો સુદી ચતુર્થી
આસો વદી ચતુર્થી
ગણેશચતુર્થીના દિવસે ગણેશજીને _____ધરાવવામાં આવે છે.
મોદક
લાપસી
પંજરી
કુલેર
ગણેશજી વિઘ્નોને હરતા હોવાથી તે વિઘ્નવિનાયક દેવ તરીકે પણ ઓળખાય છે.
સાચું
ખોટું
પૂજામાં ગણપતિની ડાબી અને જમણી બાજુ તેની પત્નીની જગ્યાએ ______મુકવામાં આવે છે.
સોપારી
શ્રીફળ
ફૂલ
ચોખા
ગણપતિજીના પુત્રો લાભ અને શુભ છે ?
સાચું
ખોટું
પ્રવેશદ્વારની ઉપર ગણેશજીની પ્રતિમાની આજુબાજુ શું લખવામાં આવે છે ?
લાભ - શુભ
રિદ્ધિ - સિદ્ધિ
શંકર - પાર્વતી
લક્ષ્મી - સરસ્વતી
ગણેશજીની પુત્રીનું નામ _____છે.
સંતોષી
સરસ્વતી
ઓખા
બુદ્ધિ
ગણપતિજીની _________બહેનો છે.
બે
ત્રણ
એક
એક પણ નહિ
ગણેશચતુર્થીના દિવસે ગણેશજીનો ____________.
જન્મ થયો હતો
શિર કપાયું હતું
શિર જોડ્યું હતું
લગ્ન થયેલા હતા
ગણેશજી ગણોના દેવ હોવાના કારણે તેને _______કહેવાય છે.
ગણપતિ
લંબોદર
ગજાનન
વિઘ્નવિનાયક
ગણપતિજીને શિર હાથીનું હોવાથી તેને ________પણ કહેવાય છે.
ગજાનન
વિઘ્નવિનાયક
લંબોદર
એક પણ નહિ
ગણેશચતુર્થીને વિનાયકચર્તુથી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
હા
ના
ગણેશજીનું શિર કોણે ધડથી અલગ કર્યું હતું ?
શિવજી
વિષ્ણુ
બ્રહ્મા
ઇન્દ્રદેવ
ગણેશજીએ ક્યાં ગ્રંથનું લેખન કર્યું છે ?
મહાભારત
વેદ
રામાયણ
વિષ્ણુપુરાણ
ગણેશજીએ કોને શ્રાપ આપેલો છે ?
ચંદ્ર
સાપ
સૂર્ય
હાથી
દ્વારપાળ બનેલા ગણેશજીનું શિર શિવજીએ શેના વડે અલગ કર્યું હતું ?
ત્રિશૂલથી
મંત્રોથી
બાણથી
ફરસી
ગણપતિજીના જમણી બાજુના એક હાથમાં શું છે ?
કુહાડી
મોદક
મોરપીંછ
કમળ
શુભકાર્યની શરૂઆતમાં ગણપતિની પૂજા પ્રથમ થશે' એવું વરદાન ગણેશજીને કોણે આપ્યું હતું ?
શિવજી
બ્રહ્મા
પાર્વતીજી
સરસ્વતી
પૃથ્વીને પ્રદક્ષિણા પ્રથમ કોણ પૂર્ણ કરશે' એવી આજ્ઞા કરતા શંકર - પાર્વતીના ક્યાં સંતાને પૂર્ણ કરી ?
ગણેશજી
ઓખા
કાર્તિકેય
એક પણ નહિ
મહાભારતનું લેખન તેની પંક્તિને સમજીને જ લખવી' એવી શરત ગણ સાથે કોણે રાખી હતી ?
ભગવાન વેદવ્યાસ
વાલ્મિકી ઋષિ
બ્રહ્માજી
ભગવાન પરશુરામ
ગણેશજીનો એક દંત કોના જોડે યુદ્ધ થતા તૂટી ગયો હતો ?
ભગવાન પરશુરામ
ભગવાન વેદવ્યાસ
વાલ્મિકી ઋષિ
બ્રહ્માજી
ગણપતિજીનો કયો વાર માનવામાં આવે છે ?
બુધવાર
મંગળવાર
રવિવાર
ગુરુવાર
ગણપતિજીના પ્રમાણે સાચું તીર્થ ક્યુ છે ?
માતા - પિતાની પ્રદક્ષિણા
પૃથ્વીને પ્રદક્ષિણા
અડસઠ તીર્થની પ્રદક્ષિણા
માતા - પિતાની પૂજા
