wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 101 થી 125 )

Total questions: 30

Worksheet time: 10mins

Name
Class
Date
1.

માંગરોળની પુરાતન વાવનું નામ આપો ?

a)

ડોસાવાવ

b)

અડાલજની વાવ

c)

નવાબની વાવ

d)

ઇલોરાની વાવ

2.

નીલકંઠવર્ણી ................ મોટેભાગે બેસતા.

a)

વજ્રાસનમાં

b)

ગૌમુખાસનમાં

c)

સુખાસનમાં

d)

પદ્માસનમાં

3.

આપ જેવા તપસ્વી જમે તો મારી ફઇના જીવનું સારું થાય - કોણ કોને કહે છે ?

a)

ગોવર્ધન - નીલકંઠવર્ણીને

b)

યોગી - નીલકંઠવર્ણીને

c)

પર્વતભાઈ - રામાનંદ સ્વામીને

d)

ગોપાળયોગી - આત્માનંદ સ્વામીને

4.

ગોવર્ધનભાઈના ફઈ ............ નરકમાં પડેલા હતા ?

a)

કુંભીપાક

b)

કુંભીદેવ

c)

રસાતાળ

d)

કુંંભુપાક

5.

પુતળીબાઈનો પ્રસંગ કોના માટે ચેતવણીની દીવાદાંડી સમાન છે ?

a)

ધાર્મિક સંસ્થાઓના વહીવટ કર્તાઓ

b)

રાજકારણીઓ

c)

શીક્ષકો

d)

કંપનીઓ

6.

હસ્તે સ્વામિનારાયણ - આવું કોણ નામુ લખતું ?

a)

ગોવર્ધનભાઈ

b)

પર્વતભાઈ

c)

પુતળીબાઈ

d)

આંબાશેઠ

7.
રામાનંદ સ્વામીનો જન્મ ક્યાં દિવસે થયેલ ?
a)
જન્માષ્ટમી
b)
દિવાળી
c)
એકાદશી
d)
હરિ નવમી
8.

રામાનુજાચાર્યજી કોના અવતાર હતા ?

a)

શેષજી

b)

રામ

c)

લક્ષ્મણ

d)

હનુમાન

9.

ભક્તરાજ નરસિંહ મહેતાની સાક્ષાત્કાર ભૂમિ કઇ હતી ?

a)

ગોપનાથ

b)

સોમનાથ

c)

જુનાગઢ

d)

દ્વારકા

10.

રામાનંદ સ્વામીએ યમુનાના કિનારે ................ માં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરેલ.

a)

રમણ રેતી

b)

રાસ ભૂમિ

c)

ગૌ ચરાણ ભૂમિ

d)

દ્વાવારકા

11.

મુક્તાનંદ સ્વામીનો જન્મ ક્યાં ગામે થયેલ ?

a)

અમરાપુર

b)

અમરેલી

c)

ભંડારીયા

d)

કુંકાવાવ

12.

મુક્તાનંદ સ્વામી સાથે ક્યાં સંતના સમર્પણની કથા જોડાયેલી છે ?

a)

મુળદાસ

b)

રઘુનાથદાસ

c)

રામાનંદ સ્વામી

d)

સુખાનંદ સ્વામી

13.

"પ્રીતમ વરની ચુંદડી"ના રચઇતા કોણ છે ?

a)

સંત મુળદાસ

b)

મુક્તાનંદ સ્વામી

c)

મીરાબાઇ

d)

નરસિંહ મહેતા

14.

રામ ઘટોઘટ ........... ફૂલી.-મુક્તાનંદ સ્વામી

a)

મહુડી

b)

કહુડી

c)

જહૂડી

d)

બદૂડી

15.
ધ્રાંગધ્રા ના વૈરાગી ................. સાથે મુક્તાનંદ સ્વામી પ્રથમ જોડાયેલા.
a)
દ્વારકાદાસ
b)
જાનકીદાસ
c)
સંતદાસ
d)
જમનાદાસ
16.

........... નદીમાં પડીને મુક્તાનંદસ્વામીએ આત્મહત્યા કરવાનો સંકલ્પ કરેલો.

a)

મચ્છુન્દ્રી

b)

કાવેરી

c)

ઘેલા

d)

ભોગાવો

17.

નીલકંઠવર્ણી ક્યાં દિવસે લોજ પધારેલા ?

a)

શ્રાવણ વદ છઠ્ઠ

b)

શ્રાવણ સુદ છઠ્ઠ

c)

શ્રાવણ વદ આઠમ

d)

એક પણ નહિ

18.

લોજમાંં નીલકંઠવર્ણીની સાથે પ્રથમ મેળાપ કોનો થયો ?

a)

સુખાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

રામાનંદ સ્વામી

d)

એક પણ નહિ

19.
કલ્યાણનો ખપ હોવાથી મુકુંદે કોનુ હળ હાક્યુ હતુ ?
a)
બંધીયાના મુળુભાઇ
b)
બંધીયાના ડોસા
c)
હામાપરના કરશન બાંભણીયા
d)
અગત્રાઇના પર્વતભાઇ
20.

જીવને દેહ અને દેહના સબંધીને વિષે અહં મમત્વ કરાવનાર કોણ છે ?

a)

માયા

b)

સંતાનો

c)

દુઃખ

d)

ઈશ્વર

21.

નીલકંઠવર્ણી લોજ આવ્યા ત્યારે રામાનંદ સ્વાામી ક્યા હતા ?

a)

કચ્છ

b)

લોજ

c)

અગત્રાઇ

d)

સરધાર

22.
નીલકંઠવર્ણી લોજ આવ્યા ત્યારે રામાનંદ સ્વામી પાસે ........ સાધુ હતા.
a)
50
b)
70
c)
41
d)
30
23.

નીલકંઠવર્ણીએ લખેલ પત્ર હાલ ક્યા છે ?

a)

એકપણ નહી

b)

જેતપુર

c)

લોજ

d)

સારંગપુર

24.

ક્યાં ગ્રંથનો ઉપયોગ ધર્મગુરુઓ માત્ર સંપત્તિ અને સ્ત્રી શોષણ માટે કરતા ?

a)

ભક્તમાળ

b)

યમદંડ

c)

ગીતા

d)

મહાભારત

25.

લોજ માં મુક્તાનંદ સ્વામી રોજ સાંજે કોના ડેલામાં કથા કરવા જતા ?

a)

જીવાશા

b)

પુંજાશા

c)

વનાશા

d)

જીવા ખાચર

26.

દીવાલનો ગોખલો શાનું છીંડું કહેવાય ?

a)

ધર્મની વાડ્યનું

b)

ભક્તિના વાવેતરનું

c)

યોગનું

d)

અજ્ઞાનનું

27.
નીલકંઠવર્ણીનો પત્ર ભૂજ આપવા માટે કોણ ગયુ હતુ ?
a)
મયારામ ભટ્ટ
b)
પ્રાગજી દવે
c)
મુળજી શર્મા
d)
સુખાનંદ સ્વામી
28.

મુક્તાનંદ સ્વામી ને મળ્યા ત્યારે નીલકંઠની ઉમર કેટલી હતી ?

a)

18

b)

20

c)

21

d)

22

29.

મુક્તાનંદ સ્વામીના પુર્વાશ્રમના માતાનુ નામ શું હતુ ?

a)

રાધાબાઇ

b)

લાડુબાઇ

c)

રામબાઇ

d)

એકપણ નહી

30.
આત્માનંદ સ્વામીએ ........... ને દીક્ષા આપી રામાનંદ સ્વામી નામ પાડ્યુ હતુ ?
a)
રામ
b)
મુકુંદ
c)
આનંદ
d)
અજય વિપ્ર