NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા - 2 (પેઈજ નંબર 101 થી 120)
Total questions: 30
Worksheet time: 15mins
વિજાપુરના કલ્યાણભાઇના પત્નિનું નામ શું હતુ ?
વજીબાઇ
જીવુબાઇ
રાજબાઇ
લક્ષ્મીબાઇ
વિજાપુુરના કલ્યાણભાઇને કોણે સત્સંગ કરાવેલ ?
અદ્ભૂતાનંદસ્વામી
ભૂમાનંદસ્વામી
નિષ્કુળાનંદસ્વામી
વારસામાંસત્સંગ મળેલો
વિજાપુર હાલાર દેશનુ ગામ છે ?
મહારાજ વિજાપુર કોને સાથે લઇને ગયા હતા ?
મુળજી બ્રહ્મચારી
પાર્ષદ ડુંગરજી
ભગુજી
રતનજી
"તમારા જેવા કેટલાય ભીખ માગનારા આવે છે, ખાવા ન મળે એટલે બાવા થાય " કોણ-કોને કહે છે
વજીબાઇ-મહારાજને
દિવાળીબા-મહારાજને
વજીબાઇ-ભગુજી
વજીબાઇ-ડુંગરજી
શ્રી.............એક સાચા, બીજી બધા જોગી જરૂર કાચા ......
સ્વામિનારાયણ
જી મહારાજ
નરનારાયણ
એકપણનહી
વિસનગરનો............ સુબો શ્રીજી મહારાજનો દ્વેષી હતો.
લાલુદાસ
કાનદાસ
વિનોદદાસ
ગોરખદાસ
વિસનગરના સુબાના બહેન અને ભાણેજનુ નામ આપો.
ઉદય કુંવર બા- બળદેવ
ઉદય કુંવર બા- રામ
ઉદય કુંવર બા- બાલાજી
ઉદય કુંવર બા - ભીખાજી
વિસગનગરના સુબાએ એક વખત સત્સંગીઓને ક્યા ઉભા રાખેલા ?
તડકે
જેલમાં
ઠંડા પાણીમાં
ગરમ પાણીમાં
વિસનગરમાં સત્સંગીઓ સાથે સજા ભોગવવા કોણ ઉભુ રહેલુ ?
ઉદય કુંવર બા- બળદેવ
ઉદય કુંવર બા- રામ
ઉદય કુંવર બા- બાલાજી
ઉદય કુંવર બા - ભીખાજી
"તારો મામા કંસ હોય તો અમે કૃષ્ણ છીએ" કોણ- કોને કહે છે ?
શ્રીજી મહારાજ-બળદેવ
શ્રીજી મહારાજ-રામ
શ્રીરામા - ભક્તને
શ્રીજી મહારાજ- દાદા ખાચરને
વિસનગરનો સુબો શ્રીજી મહારાજનો આશ્રીત થયો હતો ?
શોભારામ શાસ્ત્રી વીજાપુરનાં વતની હતા.
શોભારામ શાસ્ત્રીતીને કેટલા દિવસમાં અંધ થવુ હતુ, ને કેટલા દિવસમાં અંધ થયા ?
આઠ- ચાર
આઠ - ત્રણ
ચાર - આઠ
એકપણ નહી
હું સ્વામિનારાયણને લીધે નહિ પણ મારી ..........ને લીધે અંધ થયો છુ.
વૃધ્ધાવસ્થા
મશ્કરી
ભૂલ
મુર્ખાામી
..........ને ઠાકોરજીના થાળમાં ધરવામાં આવેતો પણ એનો ઝેરી સ્વાભાવ છોડતો નથી.
શિંગડીયો વછનાગ
શિંગડીયા કાકડી
શિંગડીયાળી કેરી
એકપણ નહી
હરખશા........ગામના વતની હતા.
દેવળા
દહિડા
દાતાર
દેતડ
"અમારી ધારણા ખોટી નીકળી તમે તો ભારે પૈસાદાર લાગો છો" - કોણ કોને કહે છે ?
શ્રીજી મહારાજ- હરખશા
શ્રીજી મહારાજ-લાડુદાસ
શ્રીજી મહારાજ- કાનદાસ
શ્રીજી મહારાજ- શીવરામ
હરખશા ખુબજ શ્રીમંત હતા ?
હરખશાએ ઘર અને ઘરેણુ ગીરવે મુકીને કેટલા રૂપીયા શ્રીજી મહારાજને આપ્યા ?
ત્રણસો
બસો
પાંચસો
એકપણ નહી
હરખશાએ ત્રણસો રૂપીયાનુ શું લીધુ ?
તુવેરદાળ
મગદાળ
અડદદાળ
ચણાદાળ
હરખશાએ ત્રણસો રૂપીયામાંથી કેટલા કર્યા ?
બારસો રૂપીયા
પાંચસો
બસો
એકપણ નહી
ખોખરા- મહેમદાબાદમાં ખાખી -બાવાઓની ચુંગાલ માંથી બે સંતોને કોણે છોડાવ્યા ?
શેઠ લાલુદાસ ગોર
બેચર શેઠ
હિરાલાલ શેઠ
શેઠ માશકી વાળા
.......સ્વામીએ તલવાર લીધેલી અને તેનો કાન કપાયેલો ?
પરમાનંદસ્વામી
અદ્વેતાનંદસ્વામી
પૂર્ણાનંદસ્વામી
અખંડાનંદસ્વામી
પરમાનંદસ્વામી એટલે ...........
ઉપલેટાના વેરાભાઇ
ગણોદના રાજાભાઇ
અગતરાઇના રાજાભાઇ
પાણવીના પુંજાભાઇ
ડભાણના યજ્ઞમાં મહારાજે ક્યા બે સંતોને દિક્ષા આપેલી ?
ગુણાતિતાનંદ સ્વામી- શતાનંદ સ્વામી
ગુણાતિતાનંદસ્વામી- નિષ્કુળાનંદસ્વામી
ગુણાતિતાનંદસ્વામી- નિત્યાનંદસ્વામી
નિષ્કુળાનંદસ્વામી- આત્માનંદસ્વામી
"માણકી તુ ચોરી શકે તો જોબન ભાયો સાચો" - કોણ કોને કહે છે ?
ડોશી- જોબનપગી
ચોર- જોબનપગી
સાધુ- જોબનપગી
ગાયકવાડ- જોબનપગી
"ગધેડાની ગાય" આ પ્રસંગ ક્યા ગામે- કોની કચેરીમાં થયો ?
પેટલાદ- કસીયાજી
પેટલાદ-કાનદાસ
ડભાણ-કસીયાજી
એકપણ નહી
પ્રસાદીની રજ લેવા માટે જોબનપગીએ મહારાજનુ શું સંતાડેલુ ?
મોજડી
મોજા
વાઘા
રુમાલ
શ્રીજી મહારાજની ચરણરજ ભોજન સાથે અંતસમય સુધી લેનારા પરમ ભકતનુ નામ આપો.
જોબનપગી
અભયસિંહ
પર્વતભાઇ
દાદા ખાચર
