Worksheetsનારી રત્નો પેઈઝ નંબર - 01 થી 19
Total questions: 32
Worksheet time: 24mins
જાનબાઈ કોના જોડે ગઢપુર ગયા ?
રાવત વૈતરા
જુઠા ચૈતરા
કામળબાઈ
અલૈયાખાચર
"મારે સંસારી નહિ,સાંખ્યયોગી બનવું છે" કોણ બોલે છે ?
જાનબાઈ
લાધીબાઈ
રામબાઈ
એક પણ નહિ
રાત્રીના જાનબાઈ આસન જીતવા ગોઠણ પર શું મુકતા ?
ઘંટલાનું પડ
પટારો
ખાટલો
પથ્થર
જાનબાઈ રાત્રિની ઊંઘને જીતવા વળાના દોરડાને છેડે ચોટલો બાંધતા ?
"મહારાજને ગરજ હશે તો દર્શન દેવા અહીં આવશે ,મારે નથી આવવું"......... કોણ બોલે છે ?
જાનબાઈ
વાણીયાની પત્ની
ચુડેલ
રામબાઈ
"અમે ગરજુ થઈને દર્શન દેવા આવીશું" કોણ કોને કહે છે ?
મહારાજ - કામળબાઈ
મહારાજ - જાનબાઈ
મહારાજ - અલૈયાખાચર
મહારાજ - રામબાઈ
મહારાજના આગમનથી ________પાવન થશે.
ત્રણેય
ઘર
ખોરડા
ગામ
"જાનબાઈના ઓરડામાં રાત્રે કોણ આવે છે" એવી તપાસ માટેનું કામ કોણે કર્યુ ?
જુઠા ચૈતરા
ગામધણી
વાણીયા
રાવત ચૈતરા
મહારાજ કોને પરણાવા ગયા હતા ?
દાદાખાચર
બાવાખાચર
અલૈયાખાચર
એક પણ નહિ
મહારાજ દાદાખાચરની જાન ક્યાં ગામ લઈને ગયા હતા ?
ભટ્ટવદર
છાપરી
લાંઘણોજ
ખસમા
