NEW
Font size
S
M
L
XL
Worksheetsનારી રત્નો 117 to 135
Total questions: 27
Worksheet time: 14mins
Name
Class
Date
1.
વજીબા ક્યાં ગામના હતા ?
a)
વિજાપુર
b)
વાંકિયા
c)
વિસનગર
d)
વેજલપુર
2.
વિજાપુરમાં કોનું ઘર હતું જ્યાં સાધુ સંતો અને વટેમાર્ગુને ઉતારો મળતો ?
a)
વજીબા
b)
અમૃતબા
c)
કરણીબા
d)
રતનબા
3.
વજીબા કઈ જ્ઞાતિના હતા ?
a)
સથવારા
b)
રજપૂત
c)
કોળી
d)
ગરાસિયા
4.
વજીબા અને પ્રાગજીભાઈ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવતા ?
a)
વાડીમાં શાકભાજી ઉગાડી
b)
ખેતી કરીને
c)
વાડીમાં ફળો ઉગાડી
d)
અનાજ વેંચીને
5.
લોજથી વજીબાના ઘરે આવેલા સંતોના મંડળમાં કેટલા સંતો હતા ?
a)
8
b)
6
c)
7
d)
9
6.
આઠ સાધુના મંડળ જોતા વજીબાઈ _______માં પરોવાયા.
a)
ઉતારાની વ્યવસ્થા
b)
રસોઈ બનવવામાં
c)
ઘરકામમાં
d)
આગતા - સ્વાગતમાં
7.
વિસનગર જતા રસ્તામાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઇને કોના ઘરે ગયા ?
a)
વજીબા
b)
કરણીબા
c)
રતનબા
d)
મૂળીબા
8.
શ્રીજી મહારાજ વજીબાને ઘરે કયો વેશ ધારણ કરીને ગયા ?
a)
ફક્કડ સાધુ
b)
ભૂદેવ
c)
વૃદ્ધ બ્રાહ્મણ
d)
વૈરાગી સંત
9.
"મારી પાછળ મોઢામાં મગ ભરીને ચૂપચાપ ચાલ્યા આવજો" આવું શ્રીજી મહારાજ કોને કહે છે ?
a)
મૂળજી બ્રહ્મચારી
b)
ભાઈ રામદાસ સ્વામી
c)
મૂળજી ભગત
d)
ભક્તો
10.
શ્રીજી મહારાજે વજીબાને અતિથિધર્મ સમજાવતા શું માંગ્યું ?
a)
ભોજન
b)
ગોદડું
c)
પલંગ
d)
દૂધ
11.
ભોજન માંગતા શ્રીજી મહારાજને, વજીબાઈએ શું આપ્યું ?
a)
A & B
b)
A. ચાર રોટલા અને ચાર મરચા
c)
B. છાલિયુ દૂધ
d)
C. ઘીવાળી ખીચડી અને દૂધ
12.
"હમકુ બીના પલંગ નીંદ નહિ આતી હૈ, શરીર દુખતા હૈ" કોણ બોલે છે ?
a)
શ્રીજી મહારાજ
b)
હિમાશા
c)
વૃદ્ધ બાવો
d)
એક પણ નહિ
13.
વજીબા, આ ચરણારવિંદ તો આપના ઘરે _______અડાડયા હતા તે છે.
a)
પીપળાના ઝાડને
b)
તુલસીના ક્યારાને
c)
કૂવાને
d)
પલંગને
14.
હીમાબાઈ શેઠના બાનું નામ શું હતું ?
a)
અમૃતબા
b)
મૂળીબા
c)
કરણીબા
d)
રતનબા
15.
અમદાવાદમાં નરનારાયણદેવ મૂર્તિ પ્રતિષ્ઠા સમયે સામૈયું નીકળેલુ તે, અમૃતબાએ ક્યાં બેસીનું જોયું ?
a)
ઝરૂખે
b)
ઝૂલે
c)
ઓસરીમાં
d)
બાલ્કનીમાં
16.
અમૃતબાએ પાલખી અને રથ તૈયાર કરવાનું કોને કહ્યું ?
a)
લખાને
b)
હિમાશાને
c)
કુંવર સિંહ ચોપદારને
d)
ચંપાને
17.
કાંકરિયા તળાવે ચંપાએ લખાને અંદરથી કોને બોલાવી લાવવા કહ્યું ?
a)
કુંવરસિંહ ચોપદાર
b)
હિમાશા
c)
શ્રીજી મહારાજ
d)
પ્રાગજીભાઈ
18.
અમૃતબાએ શ્રીજી મહારાજને કેટલા રૂપિયાની ભેટ ધરી ?
a)
પંદરસો
b)
તેરસો
c)
બસો
d)
નવસો
19.
શ્રીજી મહારાજ માટે પાલખી કોણ લઈને આવ્યું હતું ?
a)
અમૃતબા
b)
વજીબા
c)
હિમાશા
d)
પ્રાગજીભાઈ
20.
કાંકરિયા તળાવે ભરાયેલી સભામાં શ્રીજી મહારાજે__________માં બેસીને બધાને દર્શનનો લાભ આપ્યો.
a)
પાલખી
b)
વેલડુ
c)
રથ
d)
મેનો
21.
રતનબાની ઉંમર આશરે કેટલા વર્ષ હતી ?
a)
50 વર્ષ
b)
60 વર્ષ
c)
55 વર્ષ
d)
52 વર્ષ
22.
રતનબા________માં નાની ઓરડીમાં રહેતા હતા ?
a)
વિંછીયા પરા
b)
રાધાવાવ પાસે
c)
લક્ષ્મીવાડી પાસે
d)
ત્રણમાંથી એક પણ નહિ
23.
રતનબાએ સેવા કરવા લાકડાવીણી તેના જે પૈસા આવ્યા તેમાંથી _____ખરીદ્યો.
a)
સાવરણો
b)
સાવરણી
c)
બન્ને
d)
એક પણ નહિ
24.
રતનબાએ સાડલાને છેડે શું બાંધ્યું હતું ?
a)
કંટોલા
b)
ટીંડોરા
c)
પરવર
d)
ચીભડું
25.
મુળી ડોશી ક્યાનાં વતની હતા ?
a)
ઘાંડલા
b)
ધમડકા
c)
આધોઇ
d)
સીહોર
26.
ક્છના કરણીબા જ્ઞાતિએ કેવા હતા ?
a)
રાજપુત ગરાસીયા
b)
સાથવારા
c)
પટેલ
d)
દેવી પૂજક
27.
રાયધણજી ખેતરેથી ઘરે આવ્યા ત્યારે મહારાજ ઘરે શુ કરી રહ્યા હતા ?
a)
પોઢી ગયા હતા
b)
જમતા હતા
c)
સ્નાન કરતા હતા
d)
કાથા કરતા હતા
Reset
