NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 126 થી 150 )
Total questions: 30
Worksheet time: 15mins
મયારામ ભટ્ટ જયારે ભુજ આવ્યા ત્યારે રામાનંદસ્વામી કોના ઘરે બિરાજતા હતા ?
ગંગારામ મલ્લ
સુંદરજી સુથાર
રાયધણજી
જગારામ મલ્લ
રામાનંદસ્વામીએ પ્રથમ કોનો પત્ર વાંચેલો ?
મુક્તાનંદ સ્વામી
નીલકંઠવર્ણી
મયારામભટ્ટ
એકપણ નહિ
સત્સંગમાં રહેવાનો ખપ હોય તો .............. બાથ ભરીને રહેવું પડશે.
થાંભલાને
ઝાડવાને
એકપણ નહી
નિયમને
લોજગામના લોકો નીલકંઠવર્ણીને શું કહેતા ?
સરજુદાસ
દુબળી પતલી
યોગીરાજ
નીલકંઠ
"અહિંસા, સત્ય, ............, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચ યમ છે.
અસ્તેય
ધ્યાન
ધારણા
સમાધિ
નાડી શોધન માટે ષટ ક્રિયાઓ નેતિ, ધોતિ, બસ્તિ, નૌલિ, ત્રાટક અને ..................
કપાલભાતિ
કુંડલિની
ધ્યાન
ધારણા
તુંબડીમાંથી વાદીઓ સાપ પકડવાનું શું બનાવતા ?
બીન
વાંસળી
મોરલી
કરંડિયો
"સ્વામી! શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો' -પંક્તી ક્યા ગ્રંથમાં છે ?
શ્રીહરિલીલામૃત
ભક્તચિંતામણી
નીષ્કુળાનંદ કાવ્ય
હરિચરીત્રામૃત સાગર
રામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીનો પીપલાણામાં કોના ઘેર મેળાપ થયેલ ?
નરસિંહ મહેતા
જીવાભાઈ
માચા ખાચર
રામજી મંદિરે
નીલકંઠ મેળાપ વખતે રામાનંદસ્વામીએ અવભૃત સ્નાન કરી ક્યાં સભા ભરી હતી ?
ઓજત ગંગા કીનારે
નરસિંહ મહેતાના ઘરે
ગામના પાદરમાં
રામજી મંદિરમાં
સહજાનંદસ્વામીએ રામાનંદસ્વામી પાસે માંગેલ બે વરદાનમાં શું પલટાવવાની તાકાત છે ?
લલાટના લેખ
બેંક બેલેન્સ
એકપણ નહી
શરીર ની તાકાત
નીલકંઠવર્ણીને કાર્તિક સુદી એકાદશીને દિવસ દિક્ષા આપવામા આવી હતી કે ગાદીએ બેસાડ્યા હતા ?
દિક્ષા અને ગાદી બન્ને
દિક્ષા
ગાદિ
એકપણ નહિ
નીલકંઠવર્ણીને પ્રબોધીની એકાદશીના દિવસે દીક્ષા આપી હતી.
સહજાનંદસ્વામી
ગાદીએ બેઠા પછી રામાનંદ સ્વામી કેટલા સમય બાદ ધામમાં ગયા ?
બે મહીના
ત્રણ મહીના
એક વર્ષ
પાંચ વર્ષ
રામાનંદસ્વામીની ચૌદમાની સભા પીપલાણામાં ભરાઇ હતી ?
રામાનંદસ્વામીને મળવા માટે નીલકંઠે લાકડાના તરાપામાં બેસીને ઓઝત નદી પાર કરી ન હતી.
સાચુ
ખોટુ
રામાનંદસ્વામીનો અગ્નીસંસ્કાર કઇ નદિના કીનારે કરવામાં આવેલ ?
ભાદર
ઓઝત
મચ્છુન્દ્રી
ઉંડ
