wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા(26 to 50)

Total questions: 33

Worksheet time: 17mins

Name
Class
Date
1.

બુટોલપુરનું બીજું નામ શું છે?

a)

બુટવલ

b)

બટાલીગામ

c)

બાટલીપુર

d)

માયાનગરી

2.
બુટોલપુરના મહારાજાનું નામ શું હતુ ?
a)
મહાદત્ત
b)
મહાકર્ણ
c)
મનીષી
d)
માયાપતિ
3.

મળી બુટોલપુરની માંહી, કહે........ - આ પદ કોણે લખ્યું છે?

a)

નારાયણમુનિ દાસ

b)

મુક્તાનંદ સ્વામી

c)

દલપતરામ

d)

બ્રહ્માનંદ સ્વામી

4.
ભારતીય યોગ પરંપરાનો જબરદસ્ત પ્રભાવ કોના પર રહેલ છે?
a)
નેપાળ અને બૌદ્ધ ધર્મ
b)
જૈન ધર્મ
c)
યહુદી
d)
એક પણ નહિ
5.

.............. થઇ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવો.

a)

બ્રહ્મરૂપ

b)

બ્રહ્મમય

c)

બ્રહ્મસ્થિતિ

d)

દેહમય

6.
કોની રક્ષા કરવા માટે નીલકંઠે શંખ નાદ કર્યો હતો ?
a)
ગોધન
b)
ગોપાળયોગી
c)
લખુચારણ
d)
પક્ષિઓ
7.
ગોપાળયોગી કઈ પરંપરાના ઉપાસક હતા?
a)
વૈષ્ણવી યોગ
b)
બ્રાહ્મી યોગ
c)
નિરાકાર યોગ
d)
અષ્ટાંગયોગ
8.

ब्रह्म मै ढूंढ्यो पुरानन गानन वेद रुचा......... ના રચયિતા કોણ છે?

a)

કવિશ્રી રસખાનજી

b)

કવિશ્રી સુરદાસજી

c)

કવિશ્રી તુલસીદાસજી

d)

વ્યાસજી

9.
ગોપાળયોગીએ નીલકંઠ વર્ણીને આપેલ ગુટકો ક્યાં રાખેલ છે?
a)
વડતાલ
b)
જૂનાગઢ
c)
અમદાવાદ
d)
છારોડી
10.
ભગવાન શ્રી રામની હાજરીમાં ક્યાં ઋષિએ દેહ છોડ્યો હતો ?
a)
શરભંગ
b)
વશિષ્ઠ
c)
અત્રેય
d)
વિશ્વામિત્ર
11.
બળ્યું આ શહેર..... - ક્યાં શહેર ની વાત છે?
a)
બંસીપુર
b)
બુટોલનગર
c)
માયાનગરી
d)
રામપુર
12.
સીરપુરના મહારાજાનુા નામ શુ હતુ ?
a)
સિદ્ધવલ્લભ
b)
સિદ્ધરાજ
c)
સિદ્ધાનંદ
d)
સિદ્ધેશ્વર
13.
ટાઢ-તડકો, ભૂખ-તરસ સહન કરવાના વ્રત નું નામ આપો?
a)
તિતિક્ષા
b)
ચાંદ્રાયણ
c)
એકટાણા
d)
ધારણા-પારણા
14.
વરસાદની ધારાઓ સહન કરવાના વ્રત નું નામ આપો?
a)
આસારસાટ્
b)
તિતિક્ષા
c)
એકપણ નહિ
d)
ઉપવાસ
15.

કામાક્ષીદેવી ક્યાં રાજ્યમાં આવેલ છે?

a)

આસામ

b)

બંગાળ

c)

કર્ણાટક

d)

મહારાષ્ટ્ર

16.
પિબેક ક્યાંનો વતની હતો?
a)
કામાક્ષી ક્ષેત્ર
b)
સુરપુર
c)
બંસીપુર
d)
એકપણ નહિ
17.
પિબેકની કઇ જાતિ હતી ?
a)
બ્રાહ્મણ
b)
ક્ષત્રિય
c)
વામમાર્ગી
d)
એકપણ નહિ
18.
પિબેકે ક્યા વૃક્ષને ભસ્મીભૂત કરેલ?
a)
વડલા
b)
પીપળા
c)
આંબા
d)
આસોપાલવ
19.
જયરામદાસજીના ગામનું નામ શું હતું?
a)
એકપણ નહિ
b)
બુટોલપુર
c)
મહાપુર
d)
બંસીપુર
20.
નીલકંઠવર્ણી કોનું ધ્યાન ધરતા?
a)
સ્વસ્વરૂપનું
b)
કૃષ્ણનું
c)
શિવજીનું
d)
રામનું
21.
જિજ્ઞાસાનંદસ્વામીનું પૂર્વાશ્રમ નું નામ શું હતુ ?
a)
જયરામદાસ
b)
જયસુખ
c)
જીગ્નેશદાસ
d)
જય વલ્લભ
22.
બંગાળમાં ભક્તિની ભાગીરથીના નીર વહેવનારા કોણ હતા?
a)
ચૈતન્ય મહાપ્રભુ
b)
વિવેકાનંદ
c)
બંકિમચંદ્ર
d)
દયાનંદજી
23.
ભેખધારી બાવાઓ કાલી રોટી અને ............ નાં સીધાં માગતાં.
a)
સફેદ દાળ
b)
એકપણ નહી
c)
ખીર
d)
ભાત
24.
નીલકંઠવર્ણી કેટલા માસ જગન્નાથપુરી માં રોકાયેલા?
a)
૧૦ માસ
b)
૯ માસ
c)
૮ માસ
d)
૧૧ માસ
25.
હમ .............. નહિ તોડેંગે. ઇસસે જીવ હિંસાકા પાપ લગતા હૈ- નીલકંઠવર્ણી
a)
ભાજી તરકારી
b)
શાકભાજી
c)
પાવભાજી
d)
નકામું ઘાસ
26.

પ્રથમ તો બોલી ઠોલી થઇ, પછી ઉઠ્યા લઠા મોટા લઇ..- આ ક્યાં ગ્રંથ નું વાક્ય છે?

a)

ભક્તચિંતામણી

b)

ભકતિનીધિ

c)

સારસીધ્ધી

d)

હરિસ્મૃતિ

27.

જગન્નાથપુરીમાં આઠેક હજાર બાવાની લડાઈની નોંધ ક્યાં લખવામાં આવેલ છે?

a)

અંગ્રેજ ગેઝેટ

b)

ભારતીય ગેઝેટ

c)

આસાામ ગેઝેટ

d)

એકપણ નહિ

28.
માનસપુરમાં કોનું રાજ્ય હતું?
a)
સત્રધર્મા
b)
ધર્માવર્મા
c)
અંગ્રેજો નું
d)
માનસિંહ
29.
સેવકરામનો ભેટો નીલકંઠવર્ણીને ક્યાં માર્ગે થયેલો?
a)
સેતુબંધ રામેશ્વર
b)
જગન્નાથપુરી
c)
આસામ
d)
બંસીપુર
30.
કોઈના ઉપકાર ને ભૂલી જાય તેને શુ કહેવાય?
a)
કૃતધ્ની
b)
ક્રુર
c)
ઇર્ષાળુ
d)
એકપણ નહિ
31.
શિવ-પાર્વતીએ નીલકંઠવર્ણીને શુ આપીને સેવા કરી?
a)
સાથવો
b)
શિરો
c)
સેવપુરી
d)
પ્રબોળિયાફળી
32.
નીલકંઠવર્ણીએ અંબરીષ રાજાના જેવી કઇ ભક્તિ સ્વીકારી હતી ?
a)
આત્મનિવેદી
b)
શ્રવણ
c)
પાદસેવન
d)
અર્ચન
33.
શિવજીએ નીલકંઠવર્ણીની શા વડે સેવા કરેલ?
a)
સાથવો
b)
શિરો
c)
સેવપુરી
d)
પ્રબોળિયાફળી