NEW
Font size
Worksheetsશ્રી હરિ સ્થાપિત મંદિરો
Total questions: 35
Worksheet time: 18mins
સારંગપુર હનુમાનજી મંદિરની સ્થાપના ક્યા સંતે કરી હતી ?
રઘુવીરજી મહારાજ
ગુણાતીતાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
સહજાનંદસ્વામી
સારંગપુરમાં હનુમાનજી મહારાજની પ્રથમ આરતી કોણે ઉતારી ?
ગુણાતીતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
ગોવીંદાનંદ સ્વામી
ગોપાલદાસજી સ્વામી
ગઢપુરમાં ગોપીનીથજી મહારાજની મૂર્તિ ક્યા સુથારે બનાવી હતી ?
લાલજી સુથાર
રામજી સુથાર
નારાયણજી સુથાર
એકપણ નહી
સારંગપુરમાં હનુમાનજી મહારાજની મુર્તિ ક્યા સુથારે બનાવી હતી ?
લાલજી સુથાર
ગગજી કડીયા
કાનજીભાઇ કડીયા
નારાયણજી સુથાર
મહારાજે રંગના હોજ ક્યા કરાવ્યા હતા ?
જુનાગઢ
ગઢડા
વડતાલ
અમદાવાદ
બોરડીનાં કાંટા કોના વચનથી ખરી ગયાં હતાં ?
પ્રેમાનંદ સ્વામી
ગુણાતીતાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
આધારાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી ક્યાં મંદિરના મહંત હતા ?
વડતાલ
જુનાગઢ
એકપણ નહી
અમદાવાદ
ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કોણે કરી ?
અયોધ્યાપ્રસાદજી મહારાજ
વિહારીલાલજી મહારાજ
રઘુવીરજી મહારાજ
ગોપાળાનં સ્વામી
ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ પહેલા કઇ મૂર્તિ હતી ?
ત્રિકમરાઇજી
સુર્યનારાયણ
વાસુદેવનારાયણ
એકપણનહી
જુનાગઢમાં રણછોડ-ત્રીકમરાયજી પધરાવેલ છે. ત્રીકમરાઇજી એટલે કોણ ?
શ્રી કૃષ્ણ
શ્રી રામચન્દ્રજી
વામનજી
દતાત્રેયજી
ભૂજમાં મધ્યખંડમાં ક્યા દેવ બીરાજે છે ?
નર-નારાયાણદેવ, ઘનશ્યામહારાજ
નર-નારાયાણદેવ , ભક્તિમાતા
નર-નારાયાણદેવ , હરિકૃષ્ણ મહારાજ
એકપણનહી
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વાધામ ગમનબાદ બ્રહ્માનંદ સ્વામીને કઇ મુર્તિ માંથી દિવ્ય દર્શન આપ્યા હતા ?
રાધારમણ દેવ
હરિકૃષ્ણ મહારજ
ગોપીનાથજી મહારાજ
લક્ષ્મીનારાયણ દેવ
નિષ્કુળાનંદ સ્વામીએ ક્યાં મંદિરમાં પથ્થમાંથી કમાનની કોતરણી કરેલી છે ?
અમદાવાદ
ગઢપુર
ધોલેરા
જુનાગઢ
વડતાલ મંદિર ઉપર કેટલા શિખરો છે ?
7
11
9
24
વડતાલમ મંદિર ક્યાં જીલ્લામાં આવેલુ છે ?
આણંદ
નડીયાદ
ખેડા
વડોદરા
સારંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તીની ફરતે વાનરસેનામાં કેટલા કપિ છે ?
7
11
13
9
ગઢપુર મંદિરમાં હરિકૃષ્ણ મહારજની મુર્તિના યજમાન કોણ હતા ?
ભગા શેઠ
રઘુવીરજી મહારાજ
શિવલાલ શેઠ
અયોધ્યાપ્રસાદજી મહારાજ
ગઢડા મંદિર આગળ હાલમાં છત્રી છે ત્યાં પહેલા શુ હતુ ?
અક્ષર ઓરડી
ઉતરાદાબારના ઓરડા
સાધુની જાયગા
દક્ષિણાદાબારના ઓરડા
અમદાવાદ મંદિરમાં અક્ષરધામનો તક્તો કોણે બનાવ્યો હતો ?
પ્રાગજી ભગત
કાનજી ભગત
કેશવજી ભગત
દેવજી ભગત
મહારાજ વખતે જુનાગઢ મંદિરમાં બ્રહ્માજી સાથે વિમાનમાં બેસીને ક્યા સંત દર્શને આવ્યા હાતા ?
ગોપાળાનંદ સ્વામી
નારાયણદાસજી સ્વામી
ભગવાનદાસજી સ્વામી
માધવદાસજી સ્વીમી
ધોલેરા મંદિર ક્યા જીલ્લામાં આવેલુ છો ?
રાજકોટ
ભાવનગર
અમદાવાાદ
સુરેન્દ્રનગર
ગઢપુર મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતીષ્ઠા ગોપીનાથજી મહારાજ સાથે થઇ હતી ?
ના
હા
