wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 351થી 370 )

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.
તમને કોઈ દુષ્ટ મારે તો તમારે સામે મારવું નહિ - કોણ કોને કહે છે?
a)
શ્રીજી મહારાજ - નંદ સંતોને
b)
શ્રીજી મહારાજ - નિષ્કુળાનંદસ્વામીને
c)
શ્રીજી મહારાજ - મુક્તાનંદસ્વામીને
d)
શ્રીજી મહારાજ - વૈરાગી બાવાઓને
2.
"સુણો સંત શ્રી હરિ કહે, આપણે બહુ-બહુ સહ્યું.... - ક્યાં ગ્રંથની વાત છે?
a)
ભક્તચિંતામણી
b)
હરિસ્મૃતિ
c)
સાર સિદ્ધિ
d)
હરિલીલામૃત
3.
પાંચસો પરમહંસોને શ્રીજી મહારાજે ................ ગામે દીક્ષા આપી.
a)
કાલવાણી
b)
કારિયાણી
c)
પંચાળા
d)
વડતાલ
4.
શ્રીજી મહારાજે સંતોને પારમહંસી દીક્ષામાં શિખા-જનોઇ રખાવ્યા હતા.
a)
ખોટુ
b)
સાચુ
5.
કાલવાણીમાં સંતોને ................ વેશને બદલે ..................વેશ ધારણ કરાવેલ.
a)
વૈષ્ણવી - સન્યાસી
b)
સન્યાસી - વૈષ્ણવી
c)
નંદ - દાસ
d)
ધોતી - કંતાન
6.
સંતોને કેટલાના મંડળમાં ચાલવાની આજ્ઞા હતી?
a)
43866
b)
43832
c)
50 ના મંડળ
d)
એકલાજ
7.
" सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज" - ક્યાં ગ્રંથનું વાક્ય છે?
a)
ભગવદ્દ ગીતા
b)
વેદ
c)
વચનામૃત
d)
કઠોપનિષદ
8.
શ્રીજી મહારાજે ભારતમાં કઈ સત્તાના ઉદયની આગાહી કરેલી?
a)
અંગ્રેજ
b)
ગાયકવાડી
c)
મેવાડની
d)
અકબરની
9.
આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ ,શક્તિ આધારે કરવો ક્યા ગ્રંથમાં છે?
a)
શિક્ષાપત્રી
b)
હરિસ્મૃતી
c)
ભક્તચિંતામણી
d)
ભજગોવિન્દમ
10.
શ્રીજી મહારાજે 500 પરમહંસને દીક્ષા આપી ત્યારે મહારાજની ઉમર ............વર્ષ ની હતી.
a)
26
b)
24
c)
25
d)
30
11.
શ્રીજી મહારાજ દીક્ષિત નંદસંતોએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ............. માં વિશેષ સત્સંગ કરાવેલ.
a)
મધ્યપ્રદેશ
b)
ઉત્તરપ્રદેશ
c)
વિદર્ભ
d)
બંગાળ
12.
ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની શોણિતભીની ધરતીને સરયુ નદીના પવિત્ર જળથી ધોઈને સ્વચ્છ અને પવિત્ર કરી... - ક્યાં મહાકવિ નું વાક્ય છે?
a)
ન્હાનાલાલ
b)
દલપતરામ
c)
બ્રહ્માનંદસ્વામી
d)
દુલાભાયા કાગ
13.
મુળજી બ્રહ્મચારી ........... અવસ્થામાં મહારાજને અખંડ દેખતા.
a)
ત્રણેય
b)
જાગ્રત
c)
સ્વપ્ન
d)
સ્વપ્ન
14.
શ્રીજી મહારાજના ગૃહસ્થ અનુયાયી માં .............. અને ................... એવા બે પ્રવાહ છે.
a)
કર્મયોગી - સાંખ્યયોગી
b)
સામાન્ય સત્સંગી - એકાંતિક સત્સંગી
c)
કર્મયોગી - નિવૃતયોગ
d)
સંત - ગૃહસ્થ
15.
ડાંગરવાના ............ શ્રેષ્ઠ સ્ત્રી ભક્ત થઇ ગયા.
a)
જતનફઈ
b)
ફઈબા
c)
મીણબાઈ
d)
અદિબા
16.
દારૂ એટલે ........... અને માટી એટલે .............
a)
કેફી દ્રવ્ય - માંસ
b)
ફટાકડા - લોહી
c)
દારૂ - ધૂળ
d)
પાણી - ગારો
17.
આ કેરી ચોરીની કહેવાય, આવી .......... ની કેરી અમને નો ખપે.
a)
અણહક ની
b)
બગડેલી
c)
માલાકીની
d)
ખોટી
18.
ગરીબ ભગત પાસેથી પરાણે લાવેલ ............. નું પાણી મહારાજ ને દઝાડતુ હતુ.
a)
ત્રાંબાકૂંડી
b)
માટલા
c)
ત્રાંબાનીડોલ
d)
ગોળા
19.
બોટાદના નગરશેઠ ............... જૈન સમાજના અગ્રણી હતા.
a)
ભાઈચંદ શેઠ
b)
ભાઇલાલ
c)
ન્હાનાલાલ
d)
એકપણ નહિ
20.
ભગાદોશીએ કેટલા વર્ષની ઉંમરે કંઠી બાંધેલ?
a)
18
b)
20
c)
15
d)
કંઠી બાંધીજ નહોતી
21.
બોટાદના .......... એ ........... ન જાણે એમ શ્રીજી મહારાજ પાસે સીધુ પહોચાડ્યું.
a)
ભગાદોશી - ભાઈચંદ શેઠ
b)
ભગાદોશી - શિવલાલ
c)
શિવલાલ - ભાઈચંદ શેઠ
d)
એકપણ નહિ
22.
પિતાશ્રીને પૂછ્યા વિના સીધું લાવવું એતો ચોરી કહેવાય - કોણ કોને કહે છે?
a)
શ્રીજી મહારાજ - ભગાદોશી
b)
શ્રીજી મહારાજ - શિવલાલશેઠ
c)
શ્રીજી મહારાજ - ભાઈચંદ શેઠ
d)
જૈન મુનિ - ભાઈચંદ શેઠ
23.
બોટાદના ભાઈચંદશેઠ અને ભગાદોશી બંને એક જ છે?
a)
ના
b)
હા
24.
............. ઉપર ............ શું વાળી
a)
ધુળ્ય - ધુળ્ય
b)
ધુળ્ય - પાણી
c)
સોના - ધુળ્ય
d)
મન - ઇન્દ્રિયો
25.
ઘેલાકોળી એ કોનો સત્સંગ વિશેષ કરેલ?
a)
મુક્તાનંદસ્વામી
b)
ગુણાતીતાનંદસ્વામી
c)
ગોપાળાનંદસ્વામી
d)
ભાઈચંદ શેઠ
26.
જૂનાગઢમાં ચોરી થતી ત્યારે કણસારી ગામની કઈ જ્ઞાતિના લોકોનું શંકાસ્પદ માં નામ આવતું?
a)
કોળી
b)
આહીર
c)
પટેલ
d)
મુસ્લિમ
27.
સુરાખાચર ........... અને ............ ગામના ગામધણી દરબાર હતા.
a)
નાગડકા - લોયા
b)
લોયા - સારંગપુર
c)
નાગડકા - બોટાદ
d)
એકપણ નહિ
28.
"ચંચરિક જીમી ચંપક બાગા" કોનુ વાક્ય છે ?
a)
તુલસીદાસજી
b)
વ્યાસજી
c)
શ્રીજી મહારાજ
d)
વાલ્મીકીજી
29.
જોધા ભરવાડ કયા ગામના હતા ?
a)
નાની ધરાઇ
b)
ગઢડા
c)
નેનપુર
d)
મોટી ધરાઇ
30.
સ્ત્રીભક્ત ફુલીબાઇ તથા સુરજબાઇ ક્યા ગામના હતા ?
a)
ધોલેરા-ભુજ
b)
ઉપલેટા-ધોલેરા
c)
કચ્છ-ધોલેરા
d)
નગરપીપળીયા- ગઢડા