wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારતીય સંસ્કૃતિ:-A

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

ગાયમાં કેટલા દેવતાઓનો વાસ માનવામાં આવે છે ?

a)

33 કરોડ

b)

30 કરોડ

c)

3 કરોડ

d)

1 કરોડ

2.

ભારતના ચાર ઘામ ક્યા છે ?

a)

બદ્રીનાથ - રામેશ્વર, પુરી, દ્રારકા

b)

બદ્રીનાથ - કેદારનાથ, અમરનાથ, વૈષ્ણૌદેવી

c)

બદ્રીનાથ -કેદારનાથ, અમરનાથ, વૈષ્ણૌદેવી

d)

બદ્રીનાથ - કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી

3.
ગુજરાતમાં ક્યા પર્વત ઉપર 838 મંદિર છે ?
a)
પાલીતાણા
b)
ગીરનાર
c)
ચોટીલા
d)
આબુ
4.

રાષ્ટ્રગીતના રચયીતા કોણ છે ?

a)

રવિન્દ્રનાથ ટાગોર

b)

સુભાષચંદ્ર બોઝ

c)

સરદાર પટેલ

d)

ગાંઘીજી

5.

શબરીમાલા તીર્થ ક્યાં રાજ્યમાં આવેલું છે ?

a)

કેરળ

b)

તમિલનાડું

c)

આંઘ્રપ્રદેશ

d)

કર્ણાટક

6.
ગંગાના અવતરણ માટે ક્યા રાજાએ તપશ્ચર્યા કરી હતી ?
a)
ભગીરથ
b)
શાંતનું
c)
અર્જુન
d)
સગર
7.
હિમાલયના ચાર ઘામ ક્યા છે ?
a)
બદ્રીનાથ - કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી
b)
બદ્રીનાથ - કેદારનાથ, ગંગોત્રી, રામેશ્વરમ્
c)
બદ્રીનાથ -કેદારનાથ, ઋષિકેશ, હરિદ્રાર
d)
બદ્રીનાથ -કેદારનાથ, મુક્તિનાથ, હરિદ્રાર
8.
ગંગા નદીનુ ઉદ્ગમ્ સ્થાન ક્યું છે ?
a)
ગંગોત્રી
b)
યમનોત્રી
c)
કેદારનાથ
d)
અમરનાથ
9.
શાલીગ્રામ કઇ નદીમાંથી પ્રાપ્ત થાય છે ?
a)
ગંડકી
b)
ગંગા
c)
સરસ્વતી
d)
યમુના
10.
પુલ્હાશ્રમમાં ક્યા મુખ્ય દેવ આવેલા છે ?
a)
મુક્તિનાથ
b)
પશુપતિનાથ
c)
મહાદેવ
d)
એકપણ નહી
11.
મુક્તિનાથ ભગવાનની સ્થાપના કોણે કરી છે ?
a)
શંકરાચાર્યજી
b)
રામાનુજાચાર્ય
c)
દેવેન્દ્રપ્રસાદજી
d)
દેવાચાર્યજી
12.
ગુજરાતમાં શંકરાચાર્યજીની પીઠ ક્યા આવેલી છે ?
a)
દ્રારીકા
b)
મથુરા
c)
સોમનાથ
d)
વડોદરા
13.
શંકરાચાર્યજીએ કુલ કેટલી પીઠોની સ્થાપના કરી ?
a)
4
b)
108
c)
54
d)
11
14.
રામાનુજાચાર્યજી નો મત ક્યો હતો ?
a)
વિશિષ્ટાદ્રૈત વેદાંત
b)
અદ્વેૈત
c)
વેદ ભાષા
d)
વેદ
15.
રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ અત્યારે ક્યાં છે ?
a)
શ્રી રંગમ્
b)
દ્રારીકા
c)
મુક્તિનાથ
d)
હીમાલય
16.
જગન્નાથપુરીમાં રથયાત્રા કેટલા વર્ષથી નીકળે છે ?
a)
284
b)
250
c)
262
d)
273
17.
રામેશ્વર મહાદેવની સ્થાપના કોણે કરી હતી ?
a)
શ્રીરામ
b)
કૃષ્ણ
c)
લક્ષ્મણ
d)
મહારાણા પ્રતાપ
18.
ગીરનાર પર્વતની ટોચ ઉપર ક્યા ભગવાનના પગલા આવેલા છે ?
a)
દતાત્રેય
b)
અંબાજી
c)
લક્ષ્મીજી
d)
સીતાજી
19.
હિમાલયની પુત્રી કોણ હતાં ?
a)
પાર્વતીજી
b)
ગંગાજી
c)
યમુના
d)
કામધેનુ
20.
શ્રીમદ્ ભગવતગીતામાં કેટલા શ્લોકો છે ?
a)
700
b)
800
c)
1000
d)
740
21.
યુગ કેટલા છે ?
a)
4
b)
5
c)
6
d)
3
22.
શ્રીમદ્ ભગવતગીતા ક્યા ગ્રંથમા આવેલ છે ?
a)
મહાભારત
b)
ભાગવત
c)
રામાયણ
d)
વેદ
23.
વેદ કેટલા છે ?
a)
4
b)
2
c)
1
d)
5
24.
ગણેશજીને કેટલી પત્ની છે ?
a)
2
b)
1
c)
3
d)
4
25.
શ્રીકૃષ્ણ ક્યા યુગમાં પ્રગટ થયા હતા ?
a)
દ્રાપર
b)
કળિયુગ
c)
ત્રેતાયુગ
d)
સતીયુગ
26.
એક જનોઈ માં કેટલા તાંતણા હોય છે ?
a)
9
b)
3
c)
6
d)
12
27.
કૌશલ્યાના પુત્રનું નામ શું હતું ?
a)
રામ
b)
શત્રુઘ્ન
c)
ભારત
d)
ભીમ
28.
શિવ મંદિર મા કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ ?
a)
અડઘી
b)
એક
c)
બે
d)
બાર
29.

શ્રીરામ ક્યા યુગમાં પ્રગટ થયા હતા ?

a)

ત્રેતા

b)

કળિયુગ

c)

દ્રાપર

d)

સતીયુગ

30.
શ્રીમદ્ભાગવતની રચના કોણે કરી હતી ?
a)
વ્યાસજી
b)
અન્નમભટ્ટ
c)
સુખદેવ
d)
વાસુદેવ
31.
શ્રી કૃષ્ણ ને કેટલી પત્નીઓ હતી ?
a)
16108
b)
16000
c)
9
d)
1
32.
પુરાણોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
15
c)
14
d)
20
33.
હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ ક્યો છે ?
a)
વેદ
b)
રામાયણ
c)
મહાભારત
d)
ગીતા
34.
કૈલાસમાં ક્યું સરોવર આવ્યું છે ?
a)
માનસરોવર
b)
દેવસરોવર
c)
બીંદુસરોવર
d)
મીનસરોવર
35.
શંકરાચાર્યજી કેટલા વર્ષ પૃથ્વી પર રહ્યા ?
a)
32
b)
30
c)
31
d)
29