wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બાળ સભા ક્વિઝ 2021

Total questions: 37

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ઘનશ્યામ મહારાજ નો જન્મ કયાં થયો હતો

a)

છપૈયા

b)

ભાવનગર

c)

સુરત

d)

અમદાવાદ

2.

આપણે નિયમિત બાળ સભા માં જવું જોઈએ

a)

હા

b)

ના

3.

ઘનશ્યામ મહારાજ ના માતા પિતા નું નામ શું હતું

a)

ધર્મદેવ

b)

ભક્તિ માતા

c)

યશોદા દેવી

d)

બાલ કૃષ્ણ

4.

ઘનશ્યામ મહારાજ ની ભાભી નું નામ શું હતું

a)

સુવાસીની ભાભી

b)

કૈલાશ ભાભી

c)

લક્ષ્મી ભાભી

5.

માર્કન્ડેય ઋષિ એ નીચેના માંથી કયાં નામ પાડ્યા હતા

a)

હરિ

b)

કૃષ્ણ

c)

ઘનશ્યામ

d)

હરિકૃષ્ણ

6.

ધર્મદેવ ની જન્મતિથિ જણાવો

a)

કારતક સુદ પૂનમ

b)

કારતક વદ પૂનમ

c)

કારતક સુદ એકાદશી

d)

કારતક સુદ નવમી

7.

મહારાજ ના ગુરુનુ નામ શું હતું

a)

રામાનંદ સ્વામી

b)

નિષ્કુળાનંદ સ્વામી

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

ગોપાળાંનંદસ્વામી

8.

મહારાજ અને રામાનંદ સ્વામી નું મિલન કયાં થયું હતું

a)

ફરેની

b)

પિપલાના

c)

સુરત

d)

મુંબઈ

9.

શિક્ષાપત્રી કોણે લખી હતી

a)

તમે

b)

મહારાજે

c)

શિક્ષકે

d)

ગુરુજી એ

10.

કાચબા નું આયુષ્ય કેટલા વર્ષ નું હોય છે

a)

350

b)

250

c)

150

d)

101

11.

ચોરી કરવી સરળ છે પણ તેનું ફળ ભોગવવું _________ છે

a)

ખૂબ જ સરળ

b)

સરળ

c)

કઠણ

d)

અઘરું

12.

ઈમાનદારી પૂર્વક કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી

a)

સાચું

b)

ખોટું

13.

રામચંદ્ર ભગવાન કેટલા વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા

a)

૧૧૦૦

b)

૧૧૦

c)

૧૧૦૦૦

d)

૧૧૧૦

14.

અભિમાની માણસ નું અભિમાન કોણ ખાય છે

a)

મહારાજ

b)

ભગવાન

c)

Kgf

d)

સિંહ

15.

ગર્વ સર્વ સુખ ___છે,ગર્વ માંહી તો ___અપાર છે..

a)

અપાર

b)

નાશકાર

c)

સુખ

d)

દુઃખ

16.

ખાવા અને ઊંઘવાથી પણ વધુ માણસને____ની જરૂર છે

a)

બાળક

b)

સંસ્કાર

c)

સંપત્તિ

d)

મોબાઈલ

17.

બાળ - યુવા સંસ્કાર પ્રવુતિ એક દિવ્ય સમાજ ની ____છે

a)

નર્સરી

b)

કાયા

c)

શિખામણ

18.

માણસ ને સૌથી વધારે કોણ બગાડે છે

a)

માતા પિતા

b)

સંચાલક

c)

મોબાઈલ

d)

ઈન્ટરનેટ

19.

ધર્મદેવ નો જન્મ કયાં થયો હતો

a)

છપૈયા

b)

ઈટાર

c)

એના ઘર માં

d)

અક્ષરધામમાં

20.

ભક્તિ માતા ના પિતા નું નામ શું હતું

a)

બાલ કૃષ્ણ

b)

બાલ શર્મા

c)

કૃષ્ણશર્મા

d)

કૃષ્ણ વર્મા

21.

ભક્તિ દેવી નો જન્મ કયાં થયો હતો

a)

અયોધ્યા

b)

ઈટાર

c)

છપૈયા

d)

અમદાવાદ

22.

ધર્મદેવ અને ભક્તિ માતા કોણ શ્રાપ થી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો

a)

માર્કન્ડેય ઋષિ

b)

દુર્વાસા મુનિના

c)

વાલ્મીકિ ઋષિ

d)

મહારાજના

23.

_____ એ દુઃખ સામે રક્ષણ મેળવવા ની ઢાલ છે...

a)

સુખ

b)

ધીરજ

c)

કોરોના

d)

Pub G

24.

ધર્મદેવ ના સસરા નું નામ શું હતું.

a)

બાલ શર્મા

b)

કૃષ્ણ ભગવાન

c)

સ્વામિનારાયણ ભગવાન

d)

કૃષ્ણશર્મા

25.

શ્રી હરિ એ દીક્ષા કયાં ગામ માં લીધી

a)

ફરેની

b)

પિપલાના

c)

વડતાલ

d)

ગઢપુર ધામ

26.

રામાનંદ સ્વામીએ મહારાજ ના કયાં ક્યાં નામ પાડ્યા

a)

શ્રી સહજાનંદ સ્વામી

b)

શ્રીજી મહારાજ

c)

સરજુ દાસ

d)

સ્વામિનારાયણ ભગવાન

27.

આવા કોરોના કાળ શું વધારે કરવું હિતાવહ છે

a)

ભજન

b)

ભોજન

c)

ગેમ રમવી

d)

પાનના ગલ્લે જવું

28.

મહારાજે કેટલા વર્ષ ની ઉંમરે ગૃહત્યાગ કર્યો

a)

b)

૧૧

c)

૧૬

d)

૧૫

29.

મહાભારત ની રચના કોણે કરી હતી

a)

વ્યાસ ભગવાન

b)

વાલ્મીકિ ઋષિ

c)

નિષ્કુળાનંદ સ્વામીએ

d)

તમે

30.

ભૂલવા જેવી કઈ બે વસ્તુ છે

a)

પોતે કરેલો ઉપકાર

b)

પોતે કરેલો અપકાર

c)

બીજાએ કરેલો ઉપકાર

d)

બીજાએ કરેલો અપકાર

31.

કલ્પતરુ ના જાડ નીચે બેસવાથી તાપનો નાશ થાય છે

a)

સાચું

b)

ખોટું

32.

માન,ઈર્ષા,ક્રોધ અને _____ મોક્ષમાર્ગ માં અતિ ઉપયોગી છે

a)

કપટ

b)

સ્વભાવ

c)

ગુસ્સો

d)

અહંકાર

33.

કોરોના કાળ માં નીચેના માંથી શું ન કરવું જોઈએ

a)

🎭 .. માસ્ક પહેરીને બહાર નીકળવું

b)

બહાર થી આવીને પેલા જમવા બેસવું

c)

બહાર થી આવીને નાહી લેવું

d)

સેનેટાઈઝર સાથે રાખવું..

34.

_____માં બાળક બનો ______માં જુવાન બનો ______માં વૃદ્ધ બનો....

a)

વર્તન

b)

સત્ય

c)

બુદ્ધિ

d)

જ્ઞાન

35.

તીર્થ,મંદિર,કે સંતને સંગે જે પાપ કર્યું હોય તે પાપ તો વજ્ર જેવું કઠણ હોવાથી નાશ પામતું નથી...

a)

સાચું

b)

ખોટું

36.

ભગવાન કોણે સર્વ રીતે સુખી રાખે છે

a)

જે બીજાની મદદ કરે

b)

જે તેમની આજ્ઞા માં રહે

c)

જે તેમની ભક્તિ કરે

d)

જે શિક્ષાપત્રી લોપે તેને

37.

મહારાજ નો જન્મ ક્યારે થયો હતો

a)

નવરાત્રી ના દિવસે

b)

રામનવમી ના દિવસે

c)

જન્માષ્ટમી ના દિવસે

d)

દિવાળી ના દિવસે