wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Standard 3 REVISION

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

દેરાસરમાં ક્યાં લોકો જાય છે?

a)

જૈન

b)

પારસી

c)

હિન્દુ

2.

પંખી શેના વડે ઊડે છે?

a)

પાંંખ

b)

હાથ

c)

હવા

3.

લોકોના કપડાં કોણ ધુએ છે?

a)

લુહાર

b)

ધોબી

c)

કુંભાર

4.

પંખીને શેમાં ન પૂરવાં?

a)

હાથમાં

b)

ઘરમાં

c)

પાંજરામાં

5.

દાદા બીમાર પડ્યા છે.

a)

શાળા

b)

દવાખાનું

c)

સિનેમાગૃહ

6.

હીંચકા ખાવા જવું છે.

a)

બસસ્ટેન્ડ

b)

મોલ

c)

બગીચામાં

7.

બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે.

a)

બેંક

b)

ઘર

c)

ઓફિસ

8.

મારે ભણવા જવું છે.

a)

તળાવ

b)

શાળા

c)

એરપોર્ટ

9.

હું પગરખાં બનાવું છું

a)

ટપાલી

b)

કુંભાર

c)

મોચી

10.

હું બાળકોને ભણાવું છું

a)

લુહાર

b)

શિક્ષક

c)

વાળંદ

11.

હું લોખંડના ઓજાર બનાવું છું

a)

લુહાર

b)

કાછિયો

c)

મોચી

12.

હું ટપાલ વહેચું છું

a)

દાકતર

b)

ડ્રાઇવર

c)

ટપાલી

13.

મુસ્લિમો અગિયારીમાં જાય છે.

a)

હા

b)

ના

14.

પંખી માળામાં ઈંડા અને બચ્ચાં રાખે છે.

a)

હા

b)

ના

15.

ધોબી મેલા કપડાં ધોવાનું કામ કરે છે.

a)

હા

b)

ના

16.

ઘોડો ખેતી કામમાં ઉપયોગી છે.

a)

હા

b)

ના

17.

કાબર પાંદડા સીવીને માળો બનાવે છે.

a)

હા

b)

ના

18.

મને લાલ મરચું ભાવે છે.

a)

બતક

b)

મોર

c)

પોપટ

19.

હું ચામડાની વસ્તુઓ બનવું છું.

a)

મિસ્ત્રી

b)

મોચી

c)

કંદોઈ

20.

નાનું મારું કદ છે ને ચીં.... ચીં બોલું છું.

a)

ચકલી

b)

કાબર

c)

મૈના