NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન 4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારતના રાજ્યોમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ક્યું છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
તામિલનાડુ
c)
રાજસ્થાન
d)
મધ્યપ્રદેશ
2.
હિમાચલપ્રદેશ ની રાજધાની નું નામ શું છે ?
a)
શ્રીનગર
b)
ભોપાલ
c)
ચંદીગઢ
d)
સિમલા
3.
ભુવનેશ્વર ક્યાં રાજ્યની રાજધાની છે ?
a)
તામિલનાડુ
b)
કર્ણાટક
c)
ઓરિસ્સા
d)
કેરળ
4.
વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી નાનું રાજ્ય ?
a)
મેઘલય
b)
મિઝોરમ
c)
ત્રિપુરા
d)
સિક્કિમ
5.
અસમની રાજધાનીનું નામ શું છે ?
a)
કોહીમા
b)
દીસપુર
c)
આઇઝોલ
d)
ગેંગટોક
6.
રાંચી ક્યાં રાજ્યની રાજધાની છે ?
a)
ઝારખંડ
b)
ઉત્તરાખંડ
c)
છત્તીસગઢ
d)
આંધ્રપ્રદેશ
7.
ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે ?
a)
19
b)
20
c)
21
d)
22
8.
મલયાલમ ભાષા ક્યાં રાજ્યમાં બોલાય છે ?
a)
આંધ્રપ્રદેશ
b)
કેરળ
c)
કર્ણાટક
d)
ઓરિસ્સા
9.
ઓરિસ્સામાં કઇ ભાષા બોલાય છે ?
a)
તમિલ
b)
કન્નડ
c)
ઉડીયા
d)
તેલુગુ
10.
કન્નડ ભાષા ક્યાં રાજ્યમાં બોલાય છે ?
a)
કર્ણાટક
b)
તામિલનાડુ
c)
કેરળ
d)
આંધ્રપ્રદેશ
Reset
