NEW
Font size
Worksheetsbujo to jane
Total questions: 10
Worksheet time: 5mins
1.ઇતિહાસનો શું અર્થ થાય છે?
ભૂતકાળના બનાવોનું સંકલન
કોઈ જગ્યાની કળા અને સંસ્કૃતિ વિશે વધુ જાણવું
હાંસલ કરેલ જ્ઞાનનું અર્થઘટન
પૂછપરછ અને શોધખોળ દ્વારા હાંસલ કરવામાં આવેલું જ્ઞાન
ઉપરોક્ત દરેક બાબત
2. ઇસ્તંબુલ કયા બે ખંડોનું મિલન સ્થળ છે?
અમેરીકા-યુરોપ
યુરોપ-એશિયા
આફ્રિકા-એશિયા
યુરોપ-આફ્રિકા
3. આ શહેનશાહ ફતેહપુર સિક્રી ખાતેની પોતાની ઇબાદતખાનામાં ધાર્મિક વિદ્વાનો સાથે ચર્ચા કરતા હતા
-
-
-
-
અકબર
માનસિંહ
જૅફરી
મૅહમ્મત સુલતાન
4. આ શહેરમાં પ્રખ્યાત ચહારબાગ અને મેદાન છે
ઇસ્તંબુલ
ઇસ્ફહાન
લાહોર
કલકત્તા
5. આ સ્થાપત્યકાર (આર્કિટેક્ટ)એ આકાશી અને સફેદ રંગોવાળી સુંદર મસ્જિદ, ઇમારત અને મહેલો બનાવ્યા હતા.
સિનાન
જલાલ
અલ્-હૈદી
રિબાન
6. સફવી યુગમાં ઇસ્માઈલી ઇમામો ક્યાં વસવાટ કરતા હતા?
અર્મેનિઆ
આગ્રા
અલ્-અઝહર
અંજૂદાન
7. તમે એક શહેનશાહના દરબારમાં છો જેની પાસે જુદા જુદા દીન-ધર્મોના નવરત્નો છે. તમે કયા સામ્રાજ્યમાં છો?
સફવી
મોગલ
ઑટ્ટોમાન
બ્રિટિશ
8. ઇબાદત અને ભેગા થવા માટે સૂફીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ખાસ જગ્યા
જમાતખાનું
મસ્જિદ
ઇબાદતગાહ
ટેક્કે
9. તમને ઘરોમાં ગિટાર જેવું બે દોરીવાળું એક યંત્ર વાગતું જોવા મળે છે, અમુક ફારસી કવી ફિરદૌસીની કવિતીઓનું વાંચન કરી રહ્યા છે. તમે કયા સામ્રાજ્યમાં છો?
ઑટ્ટોમાન
સફવી
મોગલ
બાયઝેન્ટાઈન
10. વારસામાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે?
કૌટુંબિક વાર્તાઓ
જૂના સિક્કાઓ
સ્મારકો
સાંસ્કૃતિક સંગીત
ઉપરોક્ત દરેક વસ્તુ
