Free Printable Worksheets
Font size
More settings
મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી .............. તરીકે પણ ઓળખાય છે.
ઘનાવરણ
ધાતુઆવરણ
પર્યાવરણ
ખડકાવરણ
સૂર્યનું કુટુંબ .......... તરીકે ઓળખાય છે.
સૌર પરિવાર
બ્રહ્માણ્ડઘર
સૂર્યનિવાસ
તારામંડળ
છેવટે પૃથ્વી પર .......... આવરણો અસ્તિત્વમાં આવ્યા.
3
2
1
4
આપણાં જેવા સજિવોને જીવવા માટે જરૂરી એવું તાપમાન, પાણી, અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે - વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીયે છીયે એ ભાગ ......... તરીકે ઓળખાય છે.
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
જીવાવરણ
View all
8 questions
Test 3
Worksheet
•
6th - 8th Grade
5 questions
SS STD8 CH7 QZ JULY 31
8th Grade
SS STD8 CH10/1 AUG 8
10 questions
506 ધો8 પ્ર8 સત્ર2 સાવિ ખરાખોટા
14 વિવિધતામાં એકતા
Gk 6
4th Grade - University
ભારત માં યુરોપિયન