NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH7 QZ6 JUNE 24
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સંરક્ષણ માટે _____ માં બે વખત કરવામાં આવેલા અણુધડાકા ની નોંધ સમગ્ર વિશ્વ એ લેવી પડે છે.
a)
વિંદયાચલ
b)
પોખરણ
c)
બોમ્બે હાઇ
d)
શ્રી હરિકોટ્ટા
2.
_____ દ્વારા ઉર્જા ની માંગ ને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ.
a)
પેટ્રોલ પેદાશો
b)
તાપ વિદ્યુત મથકો
c)
પરમાણુ મથકો
d)
લોખંડ ઉત્પાદન
3.
ડો. હોમી ભાભા, ડો. રાજા રામન્ના , ડો. વિક્રમ સારાભાઇ, ડો. સી. વી.રામન ..... આ બધા ....... છે.
a)
રાજકારણીઓ
b)
વૈજ્ઞાનિકો
c)
ડોક્ટરો
d)
ઇજનેરો
4.
અનાજ
ઉત્પાદન ક્ષેત્રે ભારતની સિદ્ધિ ........... ને કારણે શક્ય બની.
a)
હરિયાળી ક્રાંતિ
b)
શ્વેત ક્રાંતિ
c)
ભૂરી ક્રાંતિ
d)
શિક્ષણ ક્રાંતિ
5.
આર્યભટ્ટ ઉપગ્રહ ...... સાલમાં ભારતે છોડ્યો.
a)
1975
b)
1969
c)
1964
d)
1988
Reset
