NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH15 QZ2 JULY9
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL નદી જયારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર _____ કરે છે. Ev HEC PRZ
a)
ઘસારણ
b)
દબાણ
c)
રોકાણ
d)
વરસાદ
2.
મધ્ય તથા હેઠવાસમાં નદીઓનોપ્રવાહ ધીમો પડે છે ત્યાં તેઓનું અપવહન _____ જોવા મળે છે. An IDR PRZ
a)
સીધું
b)
ઊંચું
c)
વિસર્પી
d)
આયાતાકાર
3.
MLL મુખપ્રદેશ આગળનદી અનેક શાખાઓમાં વિભાજીત થાય છે. કાળક્રમે આ વિભાજીત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને _____ કહે છે. Syn TC PRZ
a)
આલ્ફા
b)
ડેલ્ટા
c)
લેમડા
d)
વિભાજક
4.
પશ્ચીમઘાટ ............................ માટે મુખ્ય જળવીભાજક બને છે. An ISF DZ
a)
મધ્ય ભારતની નદીઓ
b)
હિમાલયની નદીઓ
c)
દ્વિપકલ્પીય નદીઓ
d)
નાની નદીઓ
5.
MLL દ્વીપકલ્પીય નદીઓની લાક્ષણિક્તાઓ મુદ્દાસર લખો. (ફોટો મોકલાવો) Sy RDC PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
