wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science cheptor 2

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

મચ્છર ની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ શું છે?

a)

ખોતરીને

b)

ચાવીને

c)

ચૂસીને

d)

ગળીને

2.

પાચન એટલે જટિલ ઘટકોને ________સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા.

a)

ઢીલાં

b)

સરળ

c)

શર્કરા

d)

એમિનો એસિડ

3.

આ ક્યું તંત્ર છે?

a)

યકૃતતંત્ર

b)

પાચનતંત્ર

c)

શ્વસનતંત્ર

d)

ખોરાકતંત્ર

4.

અંતઃ ગ્રહણ એટલે?

a)

ખોરાક પચાવવો

b)

ખોરાકનો નિકાલ કરવો

c)

ખોરાકને મોં દ્વારા અંદર લેવો

d)

ખોરાક માથી પોષણ લેવા

5.

રાક્ષી દાંત શું કરે છે?

a)

ચૂસે છે

b)

ચીરે અને ફાડે છે.

c)

ચાવે અને દળે છે.

d)

કઈ નથી કરતાં

6.

નાના આંતરડા માં આંગળી જેવું શું હોય છે?

a)

પાચંકૂરો

b)

આમાશય

c)

રસાંકુરો

d)

આંગ્લરચ

7.

ઘાસમાં શું હોય છે જે મનુષ્યો પચાવી શકતા નથી?

a)

સેલ્યુલોસ

b)

રૂમેન

c)

હરિતદ્રવ્ય

d)

ગ્લિઝરોલ

8.

ઘાસમાં શું હોય છે જે મનુષ્યો પચાવી શકતા નથી?

a)

સેલ્યુલોસ

b)

રૂમેન

c)

હરિતદ્રવ્ય

d)

ગ્લિઝરોલ

9.

અમીબા ના ________ પગ હોય છે.

a)

લાંબા

b)

ટુંકા

c)

સફેદ

d)

ખોટા

10.

જઠરનો આકાર ____________ જેવો છે.

a)

U જેવો

b)

અડધા B જેવો

c)

J જેવો

d)

O જેવો