wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 (17.7.2020) Quiz-11

Total questions: 10

Worksheet time: 15mins

Name
Class
Date
1.

યુક્લિડની ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે ......... સંખ્યા માટે વપરાય છે.

a)

પૂર્ણ

b)

પ્રાકૃતિક

c)

સંમેય

d)

અસંમેય

2.

અનૃણ સંખ્યા એટલે ..........

a)

એક અથવા ઋણ

b)

શૂન્ય અથવા ઋણ

c)

એક અથવા ધન

d)

શૂન્ય અથવા ધન

3.

યુકલીડની ભાગ પ્રવિધિએ આપેલા બે ધન પૂર્ણાંકોનો ......... શોધવા માટેની પ્રવિધિ છે.

a)

ભાગાકાર

b)

ગુણાકાર

c)

ગુ.સા.અ

d)

લ.સા.અ.

4.

કમ્પ્યુટરના પોગ્રામ તૈયાર કરવા માટેની ........... ના ખુબ જ શરૂઆતના ઉદાહરણોમાની એક છે.

a)

સંમેય

b)

અલગોરિધમ

c)

અસંમેય

d)

પૂર્ણાંક

5.

જો 65 અને 117નો ગુ.સા.અ. 65m - 117 હોય, તો m=.........

a)

4

b)

2

c)

1

d)

3

6.

શુન્યેતર સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા .... ... હોય.

a)

અસંમેય

b)

સંમેય અથવા અસંમેય

c)

સંમેય

d)

એક

7.

સંમેય સંખ્યા

  145871250\ \frac{14587}{1250}  નું દશાંશ વિસ્તરણ કેટલા દશાંશ સ્થળ પછી સાન્ત થશે ?

a)

1

b)

2

c)

3

d)

4

8.

નીચેના પૈકી .......... એ કોઈ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે.

a)

136162

b)

126738

c)

410883

d)

385641

9.

જો ગુ.સા.અ (a, b)=18 તો લ.સા.અ. =........... શક્ય નથી.

a)

36

b)

72

c)

48

d)

108

10.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ........ છે.

a)

0

b)

1

c)

2

d)

3