Worksheetsખોરાક : કયાંથી મળે છે ?
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
બિલાડી શું ખાય છે?
a)
અનાજ
b)
ઘાસ
c)
ખોળ
d)
દૂધ, નાના પ્રાણીઓ
2.
કઠોળને પલાળી તેના જે બીજ દેખાય તેને શું કહે છે
a)
બીજ
b)
ફણગાવેલા
c)
સુકાયેલા
d)
કાર્બોદિત
3.
પ્રાણીઓ જે અન્ય પ્રાણીઓને ખાય તેને શું કહે છે ?
a)
પ્રાણી
b)
મિશ્રાહારી
c)
માંસાહારી
d)
તૃણાહારી
4.
શાકભાજી ,ફળો ,કઠોળ અને અનાજ એ શેના સ્ત્રોત છે ?
a)
ચરબી
b)
પ્રાણીઓ
c)
વનસ્પતિ
d)
પ્રોટીન
5.
હરણને તૃણાહારી શા માટે કહે છે ?
a)
વનસ્પતિ ખાય છે
b)
પ્રાણી ખાય છે.
c)
નાના કીટકો ખાય છે
d)
દૂધ પીવે છે.
6.
ભાત બનાવવા શેની જરૂર પડે છે ?
a)
પાણી અને ચોખા
b)
તેલ
c)
મસાલા
d)
શાકભાજી
7.
શાક બનાવવા શેની જરૂર પડતી નથી?
a)
તેલ-મસાલા
b)
લોટ
c)
શાકભાજી
d)
મીઠું
8.
દૂધ, દહીં , પનીર , માખણ કેવી પેદાશો છે ?
a)
વનસ્પતિ
b)
કુદરતી
c)
પ્રાણીજ
d)
અકુદરતી
9.
કુતરો ,બિલાડી, ગાય ,ભેંસ કેવા પ્રાણીઓ છે ?
a)
જંગલી
b)
દયાળુ
c)
હીંસક
d)
પાલતુ
10.
મધમાખી પુષ્પ માંથી શુ લે છે?
a)
બીજ
b)
તેલ
c)
મધુરસ
d)
ફળ
100 %
