wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પણૅમાં આવેલા લીલા રંજકદ્રવ્ય ને શું કહે છે?

a)

હરિતદ્રવ્ય

b)

પ્રકાશદ્રવ્ય

c)

પીળા કણો

d)

આપેલ તમામ

2.

નીચેનીમાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે?

a)

પ્રાણીઓ

b)

મનુષ્ય

c)

જીવજંતુ

d)

વનસ્પતિ

3.

વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક......... સ્વરૂપે સંગ્રહ પામે છે.

a)

કાર્બોદિત

b)

સ્ટાચૅ

c)

પ્રોટીન

d)

ચરબી

4.

કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?

a)

સ્વાવલંબી વનસ્પતિ

b)

યજમાન વનસ્પતિ

c)

કીટાહારી વનસ્પતિ

d)

સહજીવી વનસ્પતિ

5.

સજીવ શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને.......... કહે છે.

a)

કોષ

b)

કોષરસસ્તર

c)

કોષકેન્દ્ર

d)

કોષરસપટલ

6.

.......... વાયુ કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશસંષ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે.

a)

કાબૅન ડાયૉક્સાઇડ

b)

નાઇટ્રોજન

c)

ઑક્સિજન

d)

હાઇડ્રોજન

7.

નીચેનીમાંથી કોણ સહજીવનનું ઉદાહરણ નથી?

a)

લાઇકેન

b)

વનસ્પતિના મૂળ પર રહેલ રાઇઝોબિયમ બેક્ટેરિયા

c)

વનસ્પતિના મૂળ પર રહેલ ફૂગ

d)

કીટાહારી વનસ્પતિ

8.

લણણી પછી, જમીનમાં............. ની ઊણપ સજૉય છે.

a)

ઑક્સિજન

b)

હાઇડ્રોજન

c)

કાબૅન ડાયૉક્સાઇડ

d)

નાઇટ્રોજન

9.

.......... વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.

a)

અમરવેલ

b)

જાસૂદ

c)

કળશપણૅ

d)

ગુલાબ

10.

વનસ્પતિ વાતાવરણમાંથી કાબૅન ડાયૉક્સાઇડ મુખ્યત્વે........ દ્વારા લે છે.

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પુષ્પો

d)

પણૅ

11.

નીચેનીમાંથી કોણ આંશિક પરપોષી નું ઉદાહરણ છે?

a)

મૃતોપજીવીઓ

b)

કીટાહારીઓ

c)

પરોપજીવીઓ

d)

લાઇકેન

12.

જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને શું કહે છે?

a)

પરોપજીવી

b)

મૃતોપજીવી

c)

સ્વાવલંબી

d)

પરાવલંબી

13.

ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં કયા બૅક્ટેરિયા વસવાટ કરે છે?

a)

રાઇઝોબિયમ બૅક્ટેરિયા

b)

સ્વાવલંબી બૅક્ટેરિયા

c)

પરાવલંબી બૅક્ટેરિયા

d)

મૃતોપજીવી બૅક્ટેરિયા

14.

નીચેનીમાંથી કોણ મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે?

a)

લીલ

b)

ફૂગ

c)

બૅક્ટેરિયા

d)

લાઇકેન

15.

પણૅમાં .............. નું હોવું એ પ્રકાશસંષ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે.

a)

સ્ટાચૅ

b)

કાર્બોદિત

c)

ચરબી

d)

વિટામિન