Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

28 July test

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સૌથી નાનુ પક્ષી કયું છે?

a)

મોર

b)

પોપટ

c)

હમિંગ બર્ડ

d)

ચકલી

2.

ગુજરાતમાં સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે?

a)

પાલિતાણા

b)

સોમનાથ

c)

દ્વારકા

d)

તારંગા

3.

ટોક્યો કયા દેશની રાજધાની છે?

a)

ઈરાક

b)

જાપાન

c)

રોમ

d)

નેપાળ

4.

વિશ્વ પર્યાવરણ દિન કયારે ઉજવાય છે ?

a)

13 Oct

b)

15 march

c)

5 june

d)

11 july

5.

મંગળ ગ્રહનો રંગ કેવો છે ?

a)

લાલ

b)

કાળો

c)

પીળો

d)

લીલો