wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2-વિરોધી (૪ ૧ થી ૬૦)

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

જીવન નું વિરોધી શબ્દ શોધો.

a)

બાળપણ

b)

મરણ

c)

ગરમ

2.

હસવું નું વિરોધી શબ્દ શોધો.

a)

ઠંડુ

b)

રડવું

c)

ગરમ

3.

જય નો વિરોધી શબ્દ શોધો

a)

દુઃખ

b)

સુખ

c)

પરાજય

4.

ડાબું નું વિરોધી શબ્દ શોધો.

a)

જમણું

b)

ત્રાંસુ

c)

હાજરી

5.

ધરતી નું વિરોધી શબ્દ શોધો.

a)

જમીન

b)

નીચું

c)

આકાશ

6.

આગળ નું વિરોધી શબ્દ શોધો.

a)

પાછળ

b)

ઠીંગણું

c)

મોટું

7.

પશ્ચિમ નું વિરોધી શબ્દ શોધો.

a)

ઉતર

b)

પૂર્વ

c)

નાનું

8.

ઉતર નું વિરોધી શબ્દ શોધો.

a)

પૂર્વ

b)

ઓછું

c)

દક્ષિણ

9.

પરદેશી નું વિરોધી શબ્દ શોધો.

a)

જૂનું

b)

સ્વદેશી

c)

નવું

10.

આઝાદી નું વિરોધી શબ્દ શોધો

a)

દેશી

b)

ગુલામી

c)

ગુલાબ

11.

સ્વતંત્ર નું વિરોધી શબ્દ શોધો.

a)

પરતંત્ર

b)

તંત્રી

c)

પરોપકાર

12.

લાંબી નું વિરોધી શબ્દ શોધો.

a)

ટૂંકી

b)

મોટી

c)

આખી

13.

ઊંઘવું નો વિરોધી શબ્દ શોધો.

a)

જવું

b)

જાગવું

c)

ખાવું

14.

સાંજ નો વિરોધી શબ્દ શોધો.

a)

સવાર

b)

રાત

c)

બપોર

15.

નજીક નું વિરોધી શબ્દ શોધો.

a)

દૂર

b)

પાસે

c)

નવું

16.

હાર નો વિરોધી શબ્દ શોધો.

a)

ફૂલહાર

b)

જીત

c)

મહાન

17.

મોડો નું વિરોધી શબ્દ શોધો.

a)

વહેલો

b)

નિરાંત

c)

દૂર

18.

રડવું નું વિરોધી શબ્દ શોધો.

a)

પીવું

b)

હસવું

c)

મીઠું

19.

ગરીબ નું વિરોધી શબ્દ શોધો.

a)

પૈસાદાર

b)

નાનું

c)

મોળું

20.

જુદાં નો વિરોધી શબ્દ શોધો.

a)

ભેગા

b)

આગળ

c)

સામે