NEW
Font size
S
M
L
XL
Worksheets10th Maths Ch-10 વર્તુળ (31.7.2020) Quiz-3
Total questions: 5
Worksheet time: 15mins
Name
Class
Date

Free Printable Worksheets
NEW
Font size
Worksheetsબે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 cm અને 3cm છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો.
2
4
6
8
બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળોની ત્રિજ્યા 25cm છે તથા તે વર્તુળની 48 cm લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે. નાન વર્તુળની ત્રિજ્યા શોધો.
7
24
25
12
બે સમકેન્દ્રિય વર્તુળોના વ્યાસ 30cm અને 18cm છે. મોટા વર્તુળની જીવા કે જે નાન વર્તુળનો સ્પર્શક છે . તેની લંબાઈ શોધો.
15
9
12
24
બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 17cm અને 15cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.
8
12
16
20
બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 40cm અને 41cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.
9
18
27
36
10 questions
10th Maths Ch-2 Quiz-10
Worksheet
•
10th Grade
10 questions
10th Maths Ch-2 Quiz-13
Worksheet
•
10th Grade
10 questions
10th Maths Ch-1 Quiz-5
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-10 વર્તુળ (10.8.2020) Quiz-8
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-10 વર્તુળ (30.7.2020) Quiz-2
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-7 (10.12.2020)
Worksheet
•
10th Grade
10 questions
Maths Knowledge 5 to 12
Worksheet
•
5th - 12th Grade
9 questions
વાસ્તવિક સંખ્યાઓ
Worksheet
•
8th - 10th Grade