NEW
Font size
WorksheetsStd5maths1
Total questions: 15
Worksheet time: 15mins
હાઈકુ માં પ્રથમ હરોળ માં કેટલા અક્ષર છે?
4
3
5
7
_જિલ્લો કેસર કેરી નાં ઉત્પાદન માં વિશ્વપ્રસિદ્ધ છે?
ગીરસોમનાથ
વેરાવળ
રાજકોટ
અમદાવાદ
આકૃતિ ની હદ ની લંબાઈ ને ક્ષેત્રફળ કહે છે?
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે.
એક કરોડ માં કેટલા શૂન્ય આવે છે?
7
10
5
3
હાઈકુ માં કુલ કેટલા અક્ષર છે?
20
15
10
17
એક કિગ્રા કેરીનો ભાવ 50 રૂપિયા છે, તો 3 કિગ્રા કેરી નાં કેટલા રૂપિયા થાય?
200
150
250
300
ચોરસ ની પરિમિતિ =____ થાય?
4×લંબાઈ
2×લંબાઈ+પહોળાઈ
લંબાઇ×પહોળાઈ
લંબાઇ×લંબાઈ
એક ચોરસ ની લંબાઈ 6સેમી છે,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
12
24
36
18
ત્રણ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ છે?
999
100
121
555
કોઈ પણ આકૃતિ ને સપાટી પર રોકેલ જગ્યા ના માપ ને તેનું ______કહે છે?
બંધારણ
ક્ષેત્રફળ
પરિમિતિ
લંબાઈ
ક્ષેત્રફળ નો એકમ ______છે?
ચોરસ મીટર
મીટર
લંબચોરસ માં સામે -સામે ની બાજુઓ સરખી હોય છે?
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે.
5 કિગ્રા કેરી નાં 500રૂપિયા થાય, તો 1 કિગ્રા કેરી નાં કેટલા રૂપિયા થાય?
150
200
100
50
5 સેમી લંબાઈ અને 2સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસ ની પરિમિતિ શોધો?
10
7
15
14
(a) ચોરસ નું ક્ષેત્રફળ ( a)4×લંબાઈ
(b) ચોરસ ની પરિમિતિ( b)લં×લં
a=a,. b=b
a=b. b=a
