WorksheetsOTR 1 SOCIAL SCIENCE
Total questions: 20
Worksheet time: 20mins
જળમાર્ગની શોધ પહેલા ભારત સાથે યુરોપિયનો કઈ સરહદેથી વેપાર કરતા હતા ?
વાયવ્ય
ઉત્તર-પૂર્વ
અગ્નિ
દક્ષિણ
ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો?
ઇંગ્લેન્ડનો
ઇટાલીનો
ફ્રાન્સનો
સ્પેનનો
કયા યુરોપિયન સાહસિક ખલાસીએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધ્યો?
કોલંબસે
અમેરિગો વેસપુનસી
બાથોલજયુ - ડાયસ
વાસ્કો-દ-ગામા
વાસ્કો-દ-ગામા યુરોપના કયા દેશનો વતની હતો?
પોર્ટુગલનો
ઇટાલીનો
સ્પેનનો
જર્મનીનો
વાસ્કો-દ-ગામા નું જહાજ સૌપ્રથમ ભારતના કયા બંદરે આવ્યું?
સુરત
કાલિકટ
વડોદરા
મુંબઈ
ડચ લોકો કયા દેશના મૂળ વતની હતા?
હોલેન્ડના (નેધરલેન્ડ)
ઇંગ્લેન્ડના
સ્પેનના
ફ્રાન્સના
'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની સ્થાપના કયારે થઇ?
ઈ.સ 1600 માં
ઇ.સ 1606માં
ઈ.સ 1605માં
ઈ.સ 1603માં
'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની'ની સ્થાપના વખતે ઇંગ્લેન્ડના રાણી કોણ હતા?
ઈલિઝાબેથ
વિક્ટોરિયા
હાર્લી
હેલન
ઈ. સ 1608 માં અંગ્રેજો નું પહેલું વહાણ ભારતના કયા બંદરે આવ્યું?
મુંબઈ
કાલિકટ
દહેજ
સુરત
કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી?
અકબરે
શાહજહાંએ
હુમાયુએ
ઔરંગઝેબે
અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં કઈ નદીના કાંઠે વેપાર કરવાની શરૂઆત કરી?
તાપી
હુગલી
દામોદર
યમુના
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?
ઈ.સ 1764માં
ઈ. સ 1775માં
ઈ.સ. 1757માં
ઇ.સ 1857 માં
ઇ.સ 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો?
સિરાજ- ઉદ્ -દૌલા
મીરકાસીમ
મીરજાફર
ટીપુ સુલતાન
પ્લાસીના યુદ્ધ થી ભારતમાં કઈ વિદેશી પ્રજા ની સત્તા નો પાયો નંખાયો?
અંગ્રેજો
પોર્ટુગીઝો
ફ્રેન્ચો
આરબો
ઈ.સ ૧૭૬૪માં કયુ ઐતિહાસીક યુદ્ધ થયું?
પ્લાસીનું
હલ્દીઘાટીનું
બકસરનું
કલિંગ નું
ઇ.સ. 1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી?
દીવ
બેંગલોર
કાલિકટ
મુંબઈ
કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?
ઔરંગઝેબે
જહાંગીરે
શાહજહાંએ
અકબરે
'ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની' કયારે સ્થપાઈ?
ઈ.સ 1664 માં
ઈ. સ 1668માં
ઇ.સ 1646માં
ઈ.સ 1675માં
અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી?
જહાંગીર પાસેથી
શાહજહા પાસેથી
અકબર પાસેથી
ઔરંગઝેબ પાસેથી
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
શાહ આલમ ને
મીરજાફર ને
મીરકાસીમ ને
ટીપુ સુલતાનને
