Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Demo tast-1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આપણું રાષ્ટ્રીય ફળ કયું છે?

a)

કેરી

b)

સફરજન

c)

જામફળ

d)

દ્રાક્ષ

2.

પોપટની ચાંચ કેવા રંગની હોય છે?

a)

ગુલાબી

b)

લાલ

c)

લીલી

d)

વાદળી

3.

અઠવાડિયા માં કેટલા દિવસ હોય છે?

a)

૭

b)

15

c)

૧૪

d)

૮

4.

સોમવાર પછી કયો વાર આવે?

a)

બુધવાર

b)

ગુરૂવાર

c)

મંગળવાર

d)

શનિવાર

5.

ત્રિકોણ ને ત્રણ બાજુઓ હોય છે?

a)

✔

b)

✖

6.

3 + 2

a)

4

b)

6

c)

3

d)

5

7.

અઠવાડિયા માં કેટલા દિવસ હોય છે?

a)

૭

b)

15

c)

૧૪

d)

૮

8.

12 × 2

a)

24

b)

36

9.

વાતચીત કરવા ટેલિફોનનો ઉપયોગ થાય છે?

a)

✔

b)

✖

10.

આપણું ચલણી નાણું શું છે?

a)

પાઉન્ડ

b)

રૂપિયો