WorksheetsSS STD10 CH15/3 AUG 8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીનો લગભગ ....... ભાગ ગરીબ હોય છે. બીજો , ત્રીજો , ચોથો , પાંચમો
a)
બીજો ,
b)
ત્રીજો ,
c)
ચોથો ,
d)
પાંચમો
2.
વિકાસશીલ દેશોમાં બેરોજગારી લાંબાગાળાની હોય છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું ,
b)
ખોટું
3.
નીચેનામાથી પાયાની સેવાઓમા કોનો કોનો સમાવેશ થાય છે ? તારવો.
a)
વાહન વ્યવહાર ,
b)
સંદેશ વ્યવહાર ,
c)
વીજળી ,
d)
શિક્ષણ
4.
વિકાસશીલ દેશોના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ લખીને સમજાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ ,
b)
ના
5.
દ્વિમુખી અર્થતંત્ર એટ્લે શું ? જવાબ લખી મોકલો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
