Font size
WorksheetsSS STD9 JANMASHTAMI HOME WORK
Total questions: 20
Worksheet time: 10mins
MLL હિમાલયની તળેટીમાં આવેલું અભ્યારણ્ય .......... છે. AN HEC PRZ
answer choices
દચીગામ ,
કોર્બેટ
કાન્હા
MLL થરનું રણ એ હાલમાં જાહેર થયેલું અભયારણ્ય છે - આ વિધાન ખરું છે કે ખોટું ? EV OPF DZ
ખરું ,
ખોટું
MLL ભારતમાં સિંહો હવે ક્યાં જોવા મળે છે ? AN ISF PRZ
ગીરના જંગલોમાં ,
બંગાળના જંગલોમાં ,
હિમાલયના પહાડોમાં ,
દક્ષિણના ઉચ્ચપ્ર્દેશમાં
પર્યાવરણ મંત્રાલય મુજબ , 2014માં વાઘની સંખ્યા કેટલી હતી ? AN TC DZ
2226
3022
6655
4421
ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી ........... છે. COm RDC PRZ
સારસ ,
હંસ ,
મોર ,
બાજ
લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં અને કચ્છના અખાતમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે - તમે આ વિધાન સાથે સહમત છો ? EV IDR DZ
હા
ના
MLL સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની લગભગ ........ લાખ પ્ર્જાતિઓ નોંધાઈ છે. AN RDC PRZ
15
16
78
20
ભારતને કુલકેટલા પ્રાણી-ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવે છે ? AN HEC DZ
3
6
4
9
MLL ભરતભરમાં એક માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે - એ પ્રાણી કયું છે ? EV IDR PZ
સિંહ ,
હાથી ,
ગેંડો ,
ચિત્તો
MLL દીવનું ભારતમાં જોડાણ સાથે સંકળાયેલી બાબત કઈ છે ? AN IRD ,PZ
આરઝી હકૂમત
ઓપરેશન વિજય
હિન્દ છોડો આંદોલન
ચલો દિલ્લી
નીચેનામાથી પોર્ટુગીઝ સત્તા વાળા વિસ્તારોને અલગ તારવો. An , IDR , PZ
ચંદ્રનગર
નગર હવેલી
કરાઈકલ
માહે
MLL કશ્મીર સમસ્યાની ફરિયાદ કઈ સંસ્થામાં કરવામાં આવી ? Co , IDR , PZ
સલામતી સમિતિમાં
મુખ્ય કાર્યલયમાં
સચિવાલયમાં
આંતરરાષ્ટ્રીય અદાલતમાં
MLL ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું અને વિસ્તૃત, અલિખિત બંધારણ છે - આ વિધાન સાથે તમે સાહત છો ? Ev , IDR , PZ
હા
ના
બંધારણ ઘડતરની પ્રક્રિયા બે વર્ષ , અગિયાર માસ અને અઢાર દિવસોમાં પૂરી થઇ હતી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , IRD , PZ
ખરું
ખોટું
બ્રહ્મપુત્ર નદી તેના સમગ્ર પ્રવાહ દરમ્યાન માઝૂલી નામનો એક નદિય ટાપુ ધરાવે છે, જે વિશ્વમાં સૌથી મોટો છે.- આ વિધાન ખરું છે કે ખોટું ? AN IDR PRZ
ખરું
ખોટું
દ્વિપકલ્પીય નદીઓ _____ હોય છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિતહોય છે. EV IDR PRZ
answer choices
મોસમી ,
સૂકી ,
બારેમાસ પાણીથી ભરપૂર ,
ખૂબ પહોળી
દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદીનું નામ આપો. Co RDC PRZ
ગોદાવરી ,
કૃષ્ણા ,
કાવેરી ,
તુંગભદ્રા
MLL મોટાભાગે ફાટખીણમાંથી વહેતી _____ નદી આયાતકાર પ્રણાલી રૂપરચના ધરાવે છે. An IDR PRZ
નર્મદા
ગોમતી
ગંગા
કાવેરી
ગંગા નદીની જળ-પરિવાહ પ્રણાલીને ....... નદી રચના તરીકે ઓળખાય છે. Co TC DZ
કેંદ્રત્યાગી આકાર
આયતાકાર
વૃક્ષાકાર
જાળાંકાર
હિમાલય વિસ્તારમાંથી નીકળતી મુખ્ય નદીઓમાં નીચેનામાથી કોનો કોનો સમાવેશ થાય છે ? An ISF DZ
મહા ,
સિંધુ ,
ગંગા,
બ્રહ્મપુત્ર
