Font size
WorksheetsSS STD8 JANMASHTAMI HOME WORK
Total questions: 20
Worksheet time: 10mins
MLL બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો યોજનાર સંસ્થા કઈ છે ? An TC PRZ
યુનેસ્કો ,
યુનિસેફ ,
વિશ્વ બેન્ક ,
સલામતી સમિતિ
MLL ILO નું પુર્ણરૂપ આપો. Com IDR DZ
International Labour Organization ,
Internal Labour Ogran ,
Indian Premier Ligue ,
Indian Labour Organization
ઈ.સ.૧૯૨૯માં લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ અધિવેશનમાં કોગ્રેસ મહાસભાએ '_________' નો ઠરાવ પસાર ક્યોં. Com HEC PRZ
પૂર્ણ સ્વરાજ
અસહકાર
ના કાર આંદોલન
વિદેશી માલની હોળી.
MLL વલ્લભભાઈ પટેલ _________ સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. Com ISF PRZ
બારડોલી
ચંપારણ
ખિલાફત આંદોલન
ખેડા
MLL '_________' એટલે અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની પદ્ધતિ. EV HEC DZ
સત્યાગ્રહ
અહિંસા
સત્ય
અસહકાર
MLL નહેરુ અહેવાલનો મુસ્લિમ લિગે અસ્વીકાર કર્યો - આ વિધાન ખરું છે ? EV ISF DZ
હા
ના
નીચેનામાથી કયા પાસાનો સમાવેશ અસહકારની હકારાત્મક બાબતોમાં થાય છે ? Ev , OPF , DZ
ખાદીનો પ્રચાર
વિદેશી કાપડ, ચીજોનો બહિષ્કાર
અંગ્રેજોના ખિતાબો પરત કરવા
દારૂબંધી અપનાવવી
અસહકારના આંદોલનને અંતે RSS ની સ્થાપના થઈ એ ભારત માટે એક મહત્વની બાબત હતી - તમે આ વિધાન સાથે સહમત છો ? EV , IDR , DZ
હા
ના
MLL ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ? An ISF DZ
શ્રીમદ રાજચંદ્ર ,
ગોપાલકૃષ્ણ ગોખલે ,
વિનોબા ભાવે ,
ચંદ્રશેખર
નેપાળની નજીકનો ચંપારણ પ્રદેશ શેના માટે પ્રખ્યાત હતો ? Com TC DZ
આંબાવાડીયા માટે ,
ગુંદાવાદી માટે ,
સફરજન ના પાક માટે ,
વાંસના જંગલો માટે
યુનિસેફ (UNICEF) નું વડુ મથક કયા આવેલું છે ? Com IDR DZ
વોશિંગ્ટન ડી.સી. ,
રોમ ,
ન્યુયોર્ક ,
જિનિવા
MLL વિશ્વ બેન્ક તરીકે ઓળખાતી સંસ્થાનું ટૂંકું રૂપ ............ છે. An IDR DZ
IBRD ,
FAO ,
UNIDO ,
ILO
પેરિસમાં કઈ સંસ્થાનું વડુ મથક આવેલું છે ? An TC PRZ
યુનેસ્કો ,
યુનિસેફ ,
વિશ્વ બેન્ક ,
સલામતી સમિતિ
વૈશ્વિકીકરણ એટ્લે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એક બીજાની નજીક આવવું - આ વાત સાથે તમે સહમત છો ? (Ev)
હા
ના
ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ ઈ.સ. _______માં અમલમાં મૂકી. (Co)
1951
1961
1971
1991
વિશ્વ વ્યાપાર સંગઠન'(WTO)ની સ્થાપના ...... ને ઉત્તેજન આપવા થઈ હતી. (Ana)
ઉદારીકરણ
ખાનગીકરણ
વૈશ્વિકીકરણ
સામાજીકરણ
જે ઉદ્યોગો સરકારી માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે _______ ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. (Co)
સરકારી
જાહેર
ખાનગી
સંયુક્ત માલિકીના
બિંકાર્યક્ષમતા અને કામ ચોરી એ કયા ક્ષેત્રની મુખ્ય મર્યાદા છે ? (Ev)
ખાનગી
જાહેર
સહકારી
સંયુક્ત
આતંકવાદીનો ઉદ્દેશ હમેશા પવિત્ર અને શ્રેષ્ઠ હોય છે - તમે આ સાથે સહમત છો ? Ev , IDR , PZ
હા
ના
સંસદ પર હુમલો, હોટલ તાજમાં બોમ્બ ધડાકા, અક્ષરધામ પર હુમલો -- આ બધા ........ ના ઉદાહરણો છે.
આતંકવાદના
રાષ્ટ્રવાદના
વિદેશી તાકાતના
રાજનીતિના
