NEW
Font size
WorksheetsGujarati tast10th
Total questions: 30
Worksheet time: 30mins
નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે?
કાફી
ગરબા
પ્રભાતિયા
છપ્પા
સકળલોક માં'વૈષ્ણવ જન'શબ્દ કેવી વ્યક્તિ માટે વપરાયો છે?
સજ્જન માટે
ધનિક માટે
ભગવાન માટે
દરિદ્ર નારાયણ માટે
વા ચ, કા છ, મન નિર્મળ રાખે એટલે...
વાણી, ચરિત્ર અને મનને કપટ થી દુર રાખે.
વાણી કાયા અને મને ને કપટી બનાવે.
વાણી ,ચરિત્ર અને મનને પવિત્ર રાખે.
વાણી કાયા અને મનની ચંચળ રાખે.
વાચ કાછ મન નિર્મળ રાખે... આ પંક્તિમાં'કા છ'શબ્દ નો અર્થ જણાવો.
કાર્ય
ચારિત્ર્ય
કાછડી
વચન
નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે
વૈષ્ણવ જનના પિતાને
વૈષ્ણવ જન ની માતા ને
વૈષ્ણવ જન ની જીહ્વા ને
પરસ્ત્રીને
નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવ વજનને લાગુ પડતી નથી?
બીજાના દુખને સમજી શકે છે
નિરાભિમાની હોય છે
કોઈનીપણ નિંદા કરતો નથી
અભિમાની હોય છે.
વીનુકાકા વાતવાતમાં કહેતા. ..
નિશાન ઊંચું રાખવું
નિશા નીચો રાખવું
અન્યને નિશા ન બનાવવું.
ક્યારેય કોઇ નિશાન ન રાખવું.
અંકિત ની લાંબી ગન શાની બનેલી હતી?
લોખંડની
સ્ટીલની
પિત્તળની
પ્લાસ્ટિકની
નીનાબહેન રોજ સાંજે ઉમળકા થી કોને ભણાવતા હતા?
સોસાયટીના બાળકો ને
શાળાના બાળકોને
ગરીબ વસ્તીના બાળકોને
અંકિત અને સૌરવ ને
નીના બહેને તેના પતિ સંજય પાસે શું માગ્યું?
મોંઘી સાડી
અંકિત નું શૈશવ
અંકિત માટે સ્કૂટર
અંકિત માટે રમકડા
'મૂર્તિને કંડારવી પડે છે'એવું વાક્ય કોણ કોને કહે છે?
વીનુકાકા ,તેમની પત્ની મંજુ ને કહે છે.
વિનુ કાકા એમના પડોશી નીનાબહેનને કહે છે.
સંજયભાઈ એમના પડોશી મંજુબેનને કહે છે.
નીનાબહેન તેમના પતિને કહે છે.
વીનુકાકા કોને જરાય ગમતા નથી?
સૌરભને
અંકિત ને
મંજુ કાકી ને
મીના બહેને
'શીલવંત સાધુ'નો શબ્દાર્થ આપો.
ચારિત્ર્યવાન સાધુ
શરમાળ સાધુ
ભગવાધારી સાધુ
નાશવંત સાધુ
શિલવંત સાધુના ચીતની વૃતિ કેવી હોય છે?
પ્રેમાળ
નિર્મળ
અનાસક્ત
આ સક્ત
'શીલવંત સાધુને 'ભજનની ધ્રુવ પંક્તિ દર્શાવો.
શીલવંત સાધુને વારે વારે નમીએ.
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ.
જેની શત્રુ કે મિત્ર એકે નહિ ઉરમાં.
મેરુ તો ડગે પણ જેના મન ના ડગે.
'શીલવંત સાધુને'ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે?
મીરાબાઈ ને
રાધા ને
પાનબાઈને
સીતાને
'તુરીયા નો તાર'એટલે શું?
જાગ્રત અવસ્થા
સ્વપ્ન અવસ્થા
સુષુપ્ત અવસ્થા
ધ્યાનાવસ્થા
શીલવંત સાધુ સદાય શાનોવેપાર કરે છે?
શબ્દ નો
મોનનો
અધ્યાત્મનો
ભજન નો
શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે?
મૂર્તિ પૂજાને
મતમતાંતરો ને
નામ રૂપ ને
સંસારને
'હલકો અંધકાર ઉતરે છે'વાક્યમાં અલંકાર ઓળખાવો.
યમક
સજીવારોપણ અલંકાર
શ્લેષ અલંકાર
અનન્વય અલંકાર
'સદાય ભજનનો વ્યાપાર'વાક્યમાં નો અલંકાર ઓળખાવો.
શ્લેષ અલંકાર
યમક અલંકાર
અનન્વય અલંકાર
ઉપમા અલંકાર
'ગાયો નો સમૂહ'શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
ટોળું
ગોધણ
કતાર
વૃંદ
'ઉતારી પાડવો'રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.
પર્વત પરથી ઉતારી પાડવો
માનભંગ કરવો.
મશ્કરી કરવી
પુલ પરથી ઉતારી પાડવું
'વૈષ્ણવજન'સમાસ નો પ્રકાર જણાવો.
કર્મ ધારય
દ્વિગુ સમાસ
મધ્યમપદલોપી સમાસ
ઉપપદ સમાસ
'ધન'તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
ધનવાન
ધેનુ
ધણી
ધન્ય
'નિંદા'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
નિંદ્રા
નીંદણ
ટીકા, વગોવણી
નિંદા ખોર
'અભિમાન'શબ્દ નો વિરોધી શબ્દ લખો.
ગ મા ન
ગર્વ
નિ રાભિમાન
મ દ
આપેલ શબ્દોમાંથી જેને પૂર્વ પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ દર્શાવો.
શારીરિક
રોકાણ
પ્રસન્નતા
નીરોગી
આપેલ શબ્દમાંથી જેને પર પ્રત્ય ય લાગ્યો હોય તે શબ્દ દર્શાવો
પરિભાષા
અભિસાર
બિનજરૂરી
ભૌગોલિક
'પાણી પહેલા પાળ બાંધવી'કહેવત નો સાચો અર્થ આપો.
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
ભવિષ્યવાણી કરવી
