wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Divine 8th sanskrit .

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

પાંડવો અને કૌરવો ના ગુરૂનું નામ જણાવો.

a)

દધિચી

b)

દ્રોણાચાર્ય

c)

વિશ્વામિત્ર

d)

વશિષ્ઠ

2.

एषः શબ્દ નો અર્થ જણાવો.

a)

તે

b)

તમે

c)

d)

તેઓ

3.

સ્ત્રીલિંગ ની દૂરની વસ્તુ દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે ?

a)

सः

b)

सा

c)

एषा

d)

तत्

4.

નપુંસકલિંગ ની નજીકની વસ્તુ દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે

a)

सः

b)

तत्

c)

एतत्

d)

सा

5.

वयम् શબ્દ નો અર્થ જણાવો.

a)

તે બધા

b)

અમે બધા

c)

તમે બધા

d)

હું

6.

"તું" માટે કયો શબ્દ વપરાય છે?

a)

अहम्

b)

सः

c)

यूयं

d)

त्वं

7.

વાણી ના દેવી કોણ છે?

a)

સરસ્વતી

b)

ગંગા

c)

શારદા

d)

પાર્વતી

8.

સંસ્કૃત ભાષામાં કેટલા વર્ગ છે?

a)

6

b)

5

c)

3

d)

4

9.

નીચેના માંથી કયો શબ્દ સાચો છે?

a)

ग्रंथ

b)

दंड

c)

पञ्च

d)

कंठ

10.

નીચેનામાંથી ખોટો શબ્દ જણાવો.

a)

पण्डित

b)

तन्त्र

c)

संसार

d)

दंड

11.

નીચેનામાંથી કયો શબ્દ પુલલિંગ છે?

a)

गजाः

b)

गीता

c)

पात्राणि

d)

बालिका

12.

વનમાં પાંડવો અને કૌરવો ની સાથે કોણ હતું ?

a)

વિશ્વામિત્ર

b)

વશિષ્ઠ

c)

દ્રોણાચાર્ય

d)

દુર્વાસા

13.

एकलव्यः अस्मान् ................ स्व्यंजयोतिः स्वयमप्रज्ञा भवतु ।

a)

पठति

b)

वदति

c)

गच्छति

d)

शिक्षयति

14.

........... श्वानः

a)

एषः

b)

एषा

c)

सा

d)

वयं

15.

सा ................।

a)

गजः

b)

पूजा

c)

शुकः

d)

युवकः

16.

.....…............ पुस्तकम् ।

a)

सा

b)

सः

c)

एतत्

d)

एषः

17.

एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य .............. असिव्यत ।

a)

जिह्वा

b)

मस्तकः

c)

मुखम्

d)

हस्तः

18.

सः धनुर्विद्यां ................. इच्छति।

a)

चलितुम्

b)

पठितुम्

c)

खादितुम्

d)

वदितुम्

19.

નીચેનામાંથી સાચો શબ્દ શોધો.

a)

ग्रंथ

b)

कंकु

c)

तंतु

d)

संवाद

20.

' प ' વર્ગ નો અનુનાસિક જણાવો.

a)

म्

b)

न्

c)

d)

21.

..........….. महिलाः ।

a)

सः

b)

एताः

c)

ते

d)

एषा

22.

एतानि ...............।

a)

सैनिकाः

b)

महिलाः

c)

पात्राणि

d)

गजाः

23.

.............. युवकः ।

a)

एतत्

b)

अहम्

c)

वयं

d)

यूयं

24.

ન ક્યાં વર્ગ નો અનુનાસિક છે?

a)

b)

c)

d)

25.

અનુનાસિક કેટલા છે?

a)

6

b)

7

c)

4

d)

5