NEW
Font size
WorksheetsGujarati tast 9th.
Total questions: 30
Worksheet time: 30mins
સાંજ સમે શામળિયો ક્યાંથી આવે છે?
દ્વારકા થી
મથુરાથી
વૃંદાવન થી
ગોકુળ થી
શામળિયા એ મસ્તક પર શું ધારણ કર્યું છે?
રત્નજડિત મુગટ
મોર મુગટ
માણેક જડિત મુગટની
હીરા જડિત મુગટ
વ્હાલાની ફૂલની પછેડી શેનાથી મહેકે છે?
અ ત રથી
ચૂ આ-ચંદનથી
ગુલાબથી
મોગરા થી
ગોવાળો માં ગિરધર કેવા શોભી રહ્યા છે?
સોનામાં જડેલા હીરા ની જેમ
ફૂલોમાં ગુલાબની જેમ
તારામંડળમાં શશિયર નીજેમ
A અને C બંને
'હ રિ હળધર નો વીરો 'એટલે કોનો વીરો?
બલરામ નો
અર્જુનનો
અભિમન્યુનો
દુર્યોધનનો
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે તે જણાવો .
શામળિયો
પીતાંબર
વૃંદાવન
શશી અર
મોરમુકુટ શિર સુંદર ધરિયો કાનેકુંડળ લ હેકે. 'સુંદર' નો પ્રકાર જણાવો.
ગુણવાચક
રંગ વાચક
સંખ્યાવાચક
પરિમાણવાચક
'મોર' શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
કલાપી
બુલ બુલ
બતક
પોપટ
' વીરો'શબ્દ નો સાચો સમાનાર્થી લખો.
બંધુ
ભાઈચારો
ભાઈબંધ
વિરલ
'ખભે' નાખવાનું વસ્ત્ર. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
રૂમાલ
પ છે ડી
સાલ
પીતાંબર
ગોવાળો માં ગિરધર કેવા શોભી રહ્યા છે?
સોનામાં જડેલા હીરા ની જેમ
ફૂલોમાં ગુલાબની જેમ
તારામંડળમાં શશિયર નીજેમ
A અને C બંને
બીડી પીવાની કુ ટેવમાંથી બીજી કઈ કુ ટે વઆવી?
ધુમાડા કાઢવાની
નોકર ના પૈસા ચોરવાની
વડીલોના દેખતા બીડી પીવાની
ધતુરાના ડોડા ખાવા ની
ચોરીની ભૂલ સ્વીકારવા માં ગાંધીજીની જીભ ઉપાડતી નથી, કારણકે...
પિતાજી મારશે તેઓ ર્ડર હતો
પોલીસ પકડવા આવશે એવો ભ -ય હતો?
પિતાજી દુઃખી થશે, કદાચ માથું કુટ શે તેઓ ભય હતો.
ગાંધીજી ભૂલ સ્વીકારવા મા ગતા ન હતા.
ખોટું કાર્ય કર્યા ના અપરાધ માંથી બહાર આવવા શું કરવું જોઈએ?
કોઈને પણ વાત ન કરવી.
જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ.
ખોટા રસ્તે જવું
ખોટું કાર્ય વારંવાર ન કરવું.
'ચોરી અને પ્રાયશ્ચિત'પાઠ કયા સાહિત્ય પ્રકાર નો અંશછે?
નવલકથાનો
જીવન ચરિત્ર નો
આત્મકથાનો
નિબંધ નો
પિતાજી પોતે મને મારશે એવોભય તો ન જ હતો. વાક્યમાં'પોતે'સર્વનામ નો પ્રકાર જણાવો.
દર્શક વાચક
પુરુષવાચક
અનિશ્ચિત વાચક
સ્વ વાચક
'ઝેર'શબ્દ નો સમાનાર્થી નથી તે જણાવો.
વિ ષ
વિષ ધ ર
હળાહળ
વ ખ
એક રૂપિયાના સોમા ભાગનો તાંબાનો એક સિક્કો-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
આનો
કોડી
દો ક ડો
ધ બુ
'રામબાણ વાગવા'રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
ઘાયલ થવું
અનુભવની ઘેરી અસર થવી
બેભાન થવું
રામકથા ની અસર થવી.
'જોખમ ખેડવું'રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
જોખમ ઉ તાર વું
જોખમ નાખવું
જોખમ માથે લેવું
સાહસ કર વુ
'પછી શામળિયોજી બોલ્યા' કડવું કયા આખ્યાનનું છે?
સુદામા ચરિત્ર
નળાખ્યાન
દશમ સ્કંધ
અભિમન્યુ આખ્યાન
વહેલા ઊઠીને સુદામા અને કૃષ્ણ શેની ધૂન કરતા?
નરનારાયણની
વેદની
સૂર્યનારાયણની
લક્ષ્મી નારાયણની
સુદામાનુ દારિદ્ર દૂર કરવા શ્યામેશું કર્યું?
સોમદૃષ્ટિ કરી
પોતાના મહેલમાં રહેવા કહ્યું
પટ રાણી ઓ ને સુદામા ની સેવા કરવા કહ્યું
સુદામાને કીમતી વસ્ત્રો આપ્યા.
શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે?
પછી ગુરુજી શોધવા નીકળ્યા
ટા ઢે ધ્રુજેઆપણી દે હ.
મળી જમતા ત્રણે ભ્રાત
તમો પાસ અમો વિદ્યા શીખતા
નીચેના શબ્દોમાં થી ખોટી જોડણી શોધો.
સાંદિપની
મુ સળધાર
કાસ્ટ
શામળિયો
'તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભરે રે. 'વાક્યો માં કેટલા સર્વનામ છે?
બે
ત્રણ
ચાર
એક
'દારિદ્ર'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
દર્દ
દુઃખ
પીડા
ગરીબાઈ
'હદય સાથે ચા પ વુુ'રૂઢિપ્રયોગનો અર્થ લખો.
હૃદય ભરાઇ આવવું
પ્રેમથી ભેટવું.
આલિંગન આપવુ
B અને C બંને
'નયન નીરખ્યા નૈનો રે..'વાક્ય માં કયો અલંકાર છે તે જણાવો.
વર્ણાનુપ્રાસ
વ્યક્તિ રે ક
પ્રાસ સાકડી
ઉત્પ્રેક્ષા
"પછીશામળિયોજી બોલિયા'આખું કાવ્ય કોના સવાંદરૂપે આગળ વધે છે?
શ્રી કૃષ્ણ અને બલરામ
શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે
સુદામાને સાંદિપની ઋષિ વચ્ચે
કૃષ્ણ અને સાંદિપની ઋષિ વચ્ચે
