Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ11/3 SEP 7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર ........ ગણું વધી ગયું છે :

a)

2

b)

3

c)

4

d)

5

2.

સૌથી ઓછું સિંચાઇ ક્ષેત્ર ક્યાં છે ?

a)

મિઝોરમમાં

b)

મધ્ય પરદેશમાં

c)

રાજસ્થાનમાં

d)

પંજાબમાં

3.

સૌથી વધુ સિંચાઇ ધરાવતું રાજ્ય : = ...........

a)

પંજાબ

b)

ગુજરાત

c)

મધ્યપ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

4.

નીચે આપેલી બાબતો - જે જળ સંકટ ને લગતી છે- તે તારવો.

a)

પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો

b)

દક્ષિણના દ્વીપકલપિય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગો

c)

પંજાબનો મધ્ય ભાગ

d)

દક્ષિણ ગુજરાત

5.

દેશના ...... ટકા ભાગમાં સ્વચ્છ પેય જળ ઉપલબ્ધ કરાવવાનું બાકી છે.

a)

50

b)

30

c)

40

d)

8