Worksheetsjeev vichar
Total questions: 12
Worksheet time: 8mins
Name
Class
Date
1.
જીવવિચારના રચયિતા નું નામ શું ?
a)
દેવેન્દ્ર સૂરિ મ.સા.
b)
શાંતિ ચંદ્ર સુરી મ.સા.
c)
શાંતિ સુરી મ.સા.
d)
ભદ્રબાહુ સ્વામી
2.
ગર્ભજ જલચર જીવ કોણ ?
a)
ઘોડો
b)
અજગર
c)
કાચબો
d)
ઉંદર
3.
મધમાખીની લાળમાં કયા જીવો હોય ?
a)
બેઇન્દ્રિય
b)
સંમુર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રીય
c)
સ્થાવર
d)
અપ્કાય
4.
સિદ્ધના ભેદ કેટલા ?
(a)
5.
કર્મભૂમિ કેટલી ?
a)
30
b)
10
c)
15
d)
45
6.
ત્રીજી નરકનું નામ શું ?
a)
પંકપ્રભા
b)
વાલુકાપ્રભા
c)
શર્કરાપ્રભા
d)
અન્ય
7.
એક મુહુર્ત એટલે કેટલી ઘડી ?
a)
2
b)
24
c)
48
d)
1
8.
એક પૂર્વ એટલે કેટલા વર્ષ ?
a)
70,563 હજાર
b)
7056000 અબજ
c)
84000 વર્ષ
d)
70560 અબજ વર્ષ
9.
એક હાથ એટલે કેટલી મુઠ્ઠી
(a)
10.
श्री शांति सुरीश्वरजी को वादी वेताल का बिरुद किसने दिया ?
a)
राजा विक्रम ने
b)
बड़े भोजराज ने
c)
लघु भोजराज ने
d)
उनके गुरु ने
11.
जीव विचार के प्रथम भाग में वनस्पति काय के कितने भेद देखें ?
a)
22
b)
48
c)
4
d)
6
12.
563 भेद में पर्याप्त जीव भेद ज्यादा है या अपर्याप्त ?
a)
पर्याप्त
b)
अपर्याप्त
c)
दोनों समान
100 %
