Font size
WorksheetsGujarati tast 8th Round-2
Total questions: 30
Worksheet time: 45mins
કોઈપણ રાજ્ય નું વડુ મથક ક્યાં નામે ઓળખાય છે?
ગાંધીનગર
પાટનગર
રાજ્યનું હદય
હરીયાળુ
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર ક્યાં હતું?
અમદાવાદ
રાજકોટ
વડોદરા
જામનગર
ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેચાયેલું છે?
10
15
30
40
ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપવામાં આવ્યું છે?
શિવાજી ભવન
ગાંધી ભવન
નહેરુ ભવન
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
કવિ પાસે શું નથી?
મહેં લ
સતા
સિક્કા અને નોટો
વાહ ન
કવિ'ઉપરવાળી બેંક'કોને ગણાવે છે?
આકાશને
દેના બેન્ક ને
ઈશ્વરને
સ્ટેટ બેંક ને
કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે?
નદીમાં
ઉકરડા માં
તળાવમાં
કબાટમાં
કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે?
સત્યના
અસત્યના
ધૂળિયે
રાજમાર્ગે
આ કાવ્યમાં કવિએ 'ધુળીએ મારગ 'શબ્દ ક્યા અર્થમાં પ્રયોજાયો છે?
સાદા- સાત્વિક જીવન ના અર્થમાં
ધન સંપત્તિની લાલસા અર્થમાં
સુખ વૈભવ થી ભરપૂર જીવન ના અર્થમાં
કાચો રસ્તો એ અર્થમાં
પાટણ ના રાજા નું નામ શું છે?
વિશળદેવ
વીરભદ્રસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ ગાયકવાડ
શેઠ જગડુશા ક્યાંના વતની હતા?
પાટણના
કચ્છના
ભાવનગરના
ગોંડલના
ગુજરાતમાં કેટલા વર્ષ થી કારમો દુકાળ ચાલે છે?
એક
ચાર
ત્રણ
૨
જગડુશા એ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો?
લોખંડના પતરા પર
સોનાના પતરાપર
ચાંદીના પતરા પર
તાંબાના પતરા પર
લેખમાં અનાજ કોની માલિકીનુંબતાવાયું હતું?
રાજાની
જગડુશા ની
દેશની પ્રજાની
વેપારી ની
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વા પ રે છે?
પ્રજાવત્સલ
કંજૂસ
ડરપોક
નીડર
જગડુશા ની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય?
(a)
અમે લક્ઝરી બસમાં બેસી (a) આવ્યા.
વિધાનસભાને (a) પણ કહેવામાં આવે છે.
(a) મા પાંદડા ખરે તેમ ખરે છે.
એતો ગરીબોનું (a) છે.
નિરાશા-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
ટીપણું-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
જરૂરી-શબ્દનો વિરોધી શબ્દ લખો.
(a)
પરિચિત-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
જુદા આંક હોવા-રૂઢિપ્રયોગ નો અર્થ આપો
(a)
આંકડા માંડવા-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(a)
સમજવામાં થતી ભૂલ-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
રક્ષક તરીકેની કામગીરી બજાવનાર-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
ભોળું-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
વિજય નો પોકાર-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
